કવિની ચોકી/5: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
1863માં મહર્ષિ દેવેન્દ્રનાથે, અંત:સ્ફુરણાથી બોલપુર રેલવેસ્ટેશનથી એક્દ-બે માઈલ દૂર, કૉલકાતાથી ઉત્તર-પશ્ચિમે 100 માઈલ દૂર 7 એકર જગ્યા ખરીદી અને ‘શાંતિનિકેતન’ નામ આપ્યું. આ શાંતિનિકેતન તેમના પુત્ર કવિ ટાગોરનું ૠષિકર્મ બન્યું.

લાલ માટીની આ વેરાન જગ્યામાં 1860ના દાયકાથી જ વૃક્ષારોપણ થયું, અને 1866માં ત્યાં મકાન બાંધવાની પણ શરૂઆત થઈ. 1867માં ત્યાં તળાવ ખોદવાનું કામ શરૂ થયું જે અધવચે છોડી દેવામાં આવ્યું. મહર્ષિ દેવેન્દ્રનાથે 1888માં ટાગોરકુટુંબ અને અગ્રગણ્ય બ્રાહ્મો ઉપાસકોની હાજરીમાં આ જગ્યાનું ટ્રસ્ટ બનાવ્યું અને શાળા, પુસ્તકાલયવાળો આશ્રમ બનાવવાનું નક્કી થયું. આ ટ્રસ્ટના બંધારણમાં દર વર્ષે 21 ડિસેમ્બરના રોજ મેળો ભરવાનું પણ નિશ્ચિત હતું.1<ref>મહર્ષિ દેવેન્દ્રનાથે 21 ડિસેમ્બર, 1843ના રોજ બ્રહ્મોસમાજની દીક્ષા લીધી હતી</ref>
લાલ માટીની આ વેરાન જગ્યામાં 1860ના દાયકાથી જ વૃક્ષારોપણ થયું, અને 1866માં ત્યાં મકાન બાંધવાની પણ શરૂઆત થઈ. 1867માં ત્યાં તળાવ ખોદવાનું કામ શરૂ થયું જે અધવચે છોડી દેવામાં આવ્યું. મહર્ષિ દેવેન્દ્રનાથે 1888માં ટાગોરકુટુંબ અને અગ્રગણ્ય બ્રાહ્મો ઉપાસકોની હાજરીમાં આ જગ્યાનું ટ્રસ્ટ બનાવ્યું અને શાળા, પુસ્તકાલયવાળો આશ્રમ બનાવવાનું નક્કી થયું. આ ટ્રસ્ટના બંધારણમાં દર વર્ષે 21 ડિસેમ્બરના રોજ મેળો ભરવાનું પણ નિશ્ચિત હતું.<ref>મહર્ષિ દેવેન્દ્રનાથે 21 ડિસેમ્બર, 1843ના રોજ બ્રહ્મોસમાજની દીક્ષા લીધી હતી</ref>
1901માં 21 ડિસેમ્બરના રોજ આ સ્થળે કવિએ શાળા સ્થાપી, તેમાં પાંચ કુમારો જોડાયા, જેમાં કવિના પુત્ર રથીન્દ્રનાથ પણ હતા. આ શાળા સ્થાપવા પાછળ કવિનો આશય કેવળ નવી ઢબની કેળવણીનો ન હતો, બંધિયાર ઓરડામાંની નીરસ પુસ્તકિયા શિક્ષણ સામે તેમના વિરોધ અને વ્યક્તિગત ગૂંગળામણ જ ન હતાં. તેમના માટે આ શાળા પ્રાચીન અરણ્યનું નવું સ્વરૂપ હતું, જેના થકી તેઓ હિંદના આત્માના સત્વને પામવા, તેની સુષુપ્તાવસ્થામાંથી તેને જાગ્રત કરવા ઇચ્છતા હતા. પ્રાચીન ૠષિકુળો અને અરણ્યકો તથા પોતાના શાંતિનિકેતન સાથે તેઓ સીધો દાર્શનિક, સાંસ્કૃતિક નાતો જોતા. 1916માં વિલ્યમ પિયર્સનના શાંતિનિકેતનની ઝાંખી આપતા પુસ્તકના પુરોવચનમાં કવિએ લખ્યું; ‘‘જેના નામ આજે પણ જ્ઞાત છે એવા પ્રાચીન હિંદના મહાનતમ શિક્ષકો અરણ્યવાસી હતા. તેઓ કોઈ પવિત્ર નદીના હરિયાળા કાંઠે કે હિમાલયના કોઈ સરોવરના તીરે પોતાની પવિત્ર યજ્ઞવેદી સ્થાપતા, પોતાનાં ઢોર ચરાવતાં, જંગલી ચોખા અને ફળ એકઠાં કરતાં અને પોતાની પત્નીઓ અને સંતાનો સહિત આ પ્રકૃતિને ખોળે રહી, આત્માનાં ગૂઢ રહસ્યો વિશે યાન ધરતાં અને સર્વભૂતો સાથે તાદાત્મ્ય સાધવાની ઇચ્છા અને પરમાત્મા સાથે સાયુજ્ય પામવાની તૃષ્ણામાં જીવન વ્યતિત કરતા. આવા અરણ્યકોમાં વિદ્યાર્થીઓ આવતા અને સત્ય, શાંતિ અને મુક્તિના વાતાવરણમાં શાશ્વત જીવનનું જ્ઞાન પામતા. પછીના કાળમાં પરિસ્થિતિ બદલાઈ પણ... અમારા દેશમાં સંસ્કૃતિનો ઉચ્ચતમ આદર્શ આ અરણ્યકો રહ્યાં છે. અમારા સૌ પ્રશિષ્ટ કવિઓ પોતાનાં મહાકાવ્યો અને નાટકોમાં આ પ્રાચીન કાળને હિંદના આત્માની જાગૃતિનું પ્રભાત ગણી, તેની સ્મૃતિને સંકોરે છે, સન્માને છે.

‘‘આધુનિક સમયમાં મારો વારો આવ્યો છે કે હું ઇતિહાસના બધા યુગો કરતાં સાદગીમાં અને શુદ્ધ સાત્વિક જીવનના સાદમાં સૌથી મહાન એ યુગનું સ્વપ્ન જોઉં. મારી યુવાનીનાં ઘણાં વર્ષો મેં પદ્માના રેતાળ કાંઠે એકાંત માણ્યું. પણ મારા દેશના આત્માના સાધે મને જાગ્રત કર્યો અને દેશના ઇતિહાસના મર્મસ્થળે જે હેતુ છે તેનો વિસ્તાર કરવા મારું જીવન સમર્પિત કરવા મને પ્રેર્યો... મેં મારી જાતને કહ્યું કે આપણે આપણા વારસાને શોધવો રહ્યો અને તેના દ્વારા વિશ્વમાં આપણું સ્થાન મેળવવું.

પછી મને ઝાંખી થઈ કે પ્રાચીન હિંદમાં માનવ હોવાપણાંની પ્રાપ્તિ, બાકીની દુનિયા તંદ્રામાં હતી ત્યારે, અરણ્યના પવિત્ર એકાંતમાં થઈ હતી.’’2
પછી મને ઝાંખી થઈ કે પ્રાચીન હિંદમાં માનવ હોવાપણાંની પ્રાપ્તિ, બાકીની દુનિયા તંદ્રામાં હતી ત્યારે, અરણ્યના પવિત્ર એકાંતમાં થઈ હતી.’’<ref>
આ શાંતિનિકેતન શાળામાંથી વિશ્વ આખાને પોતાનામાં સમાવી લે તેવી વિશ્વભારતી બને તેવો ખ્યાલ કવિને પહેલી વાર 1916માં અમેરિકાના પ્રવાસ દરમિયાન આવ્યો જણાય છે. 11 ઑક્ટોબર, 1916ના રોજ કૅલિફૉર્નિયાના મોસંબીના બગીચામાં વિશ્રામ લેતાં તેમણે પત્ર રથીન્દ્રનાથને આની પ્રથમ ઝાંખી આપતાં લખ્યું; ‘‘મારા મનમાં શાંતિનિકેતનને હિંદ અને વિશ્વને સાંકળતી કડી બનાવવાનો વિચાર છે. મારે માનવતાના અભ્યાસ કાજે વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરવી રહી. સંકુચિત રાષ્ટ્રપૂજાના દિવસો ગણાઈ રહ્યા છે. વૈશ્વિક ઐક્યની દિશામાં પહેલાં પગલાં બોલપુરથી ભરાય ! મારે એ સ્થાનને રાષ્ટ્ર અને ભૂગોળની પર સ્થાપવું છે.’’3

1921ના ડિસેમ્બર માસમાં કવિએ ‘વિશ્વભારતી’ની વિધિવત સ્થાપના કરી. આ સંસ્થા ચલાવવા માટે થોડાં નાણાંની જોગવાઈ તો મહર્ષિ દેવેન્દ્રનાથ ટ્રસ્ટમાં કરી ગયા હતા. પોતાની જમીનદારીમાંથી એક જમીન, જેની વાર્ષિક આવક રૂ. 1800 હતી, તે આ સંસ્થા માટે લખી આપી.4 આ શાળા સ્થાપવા કવિ ટાગોરે પોતાનું સર્વસ્વ આપ્યું. 1901માં શાળા સ્થાપી ત્યારે તેમની અંગત આવક માસિક રૂ. 200 હતી, જે તેમની કુટુંબની જમીનદારીમાંથી તેમનો હિસ્સો હતો. તેમણે પોતાનું સોનાનું ઘડિયાળ, પત્ની મૃણાલિનીદેવીનાં ઘરેણાં અને પૂરીના દરિયાકાંઠાનો પોતાનો બંગલો સુધ્ધાં વેચી દીધો. શરૂઆતનાં થોડાં વર્ષો શાળામાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક વિદ્યાભ્યાસની વ્યવસ્થા હતી જે સમયાંતરે બદલાઈ. આ માટે તેમણે દેવું કર્યું અને મિત્ર લોકેન પાલિતના પિતા સર તારકનાથ પાલિત પાસેથી નાણાં ઉછીનાં લીધાં. કવિને અત્યંત દુ:ખ હતું કે સર તારકનાથની હયાતીમાં આ દેવું ચૂકતે કરી શક્યા નહીં. સર તારકનાથના મૃત્યુ પછી તેમની તમામ જાયદાદ કલકત્તા વિશ્વવિદ્યાલયને મળી અને કવિએ વિશ્વવિદ્યાલયને દેવું ચૂકવવાનું આવ્યું, જે 1916-17નાં વિદેશ પ્રવાસમાંથી મળેલી રકમથી તેમણે ચૂકવ્યું.5  

18,450

edits

Navigation menu