કવિની ચોકી/5: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
1901માં 21 ડિસેમ્બરના રોજ આ સ્થળે કવિએ શાળા સ્થાપી, તેમાં પાંચ કુમારો જોડાયા, જેમાં કવિના પુત્ર રથીન્દ્રનાથ પણ હતા. આ શાળા સ્થાપવા પાછળ કવિનો આશય કેવળ નવી ઢબની કેળવણીનો ન હતો, બંધિયાર ઓરડામાંની નીરસ પુસ્તકિયા શિક્ષણ સામે તેમના વિરોધ અને વ્યક્તિગત ગૂંગળામણ જ ન હતાં. તેમના માટે આ શાળા પ્રાચીન અરણ્યનું નવું સ્વરૂપ હતું, જેના થકી તેઓ હિંદના આત્માના સત્વને પામવા, તેની સુષુપ્તાવસ્થામાંથી તેને જાગ્રત કરવા ઇચ્છતા હતા. પ્રાચીન ૠષિકુળો અને અરણ્યકો તથા પોતાના શાંતિનિકેતન સાથે તેઓ સીધો દાર્શનિક, સાંસ્કૃતિક નાતો જોતા. 1916માં વિલ્યમ પિયર્સનના શાંતિનિકેતનની ઝાંખી આપતા પુસ્તકના પુરોવચનમાં કવિએ લખ્યું; ‘‘જેના નામ આજે પણ જ્ઞાત છે એવા પ્રાચીન હિંદના મહાનતમ શિક્ષકો અરણ્યવાસી હતા. તેઓ કોઈ પવિત્ર નદીના હરિયાળા કાંઠે કે હિમાલયના કોઈ સરોવરના તીરે પોતાની પવિત્ર યજ્ઞવેદી સ્થાપતા, પોતાનાં ઢોર ચરાવતાં, જંગલી ચોખા અને ફળ એકઠાં કરતાં અને પોતાની પત્નીઓ અને સંતાનો સહિત આ પ્રકૃતિને ખોળે રહી, આત્માનાં ગૂઢ રહસ્યો વિશે યાન ધરતાં અને સર્વભૂતો સાથે તાદાત્મ્ય સાધવાની ઇચ્છા અને પરમાત્મા સાથે સાયુજ્ય પામવાની તૃષ્ણામાં જીવન વ્યતિત કરતા. આવા અરણ્યકોમાં વિદ્યાર્થીઓ આવતા અને સત્ય, શાંતિ અને મુક્તિના વાતાવરણમાં શાશ્વત જીવનનું જ્ઞાન પામતા. પછીના કાળમાં પરિસ્થિતિ બદલાઈ પણ... અમારા દેશમાં સંસ્કૃતિનો ઉચ્ચતમ આદર્શ આ અરણ્યકો રહ્યાં છે. અમારા સૌ પ્રશિષ્ટ કવિઓ પોતાનાં મહાકાવ્યો અને નાટકોમાં આ પ્રાચીન કાળને હિંદના આત્માની જાગૃતિનું પ્રભાત ગણી, તેની સ્મૃતિને સંકોરે છે, સન્માને છે.

‘‘આધુનિક સમયમાં મારો વારો આવ્યો છે કે હું ઇતિહાસના બધા યુગો કરતાં સાદગીમાં અને શુદ્ધ સાત્વિક જીવનના સાદમાં સૌથી મહાન એ યુગનું સ્વપ્ન જોઉં. મારી યુવાનીનાં ઘણાં વર્ષો મેં પદ્માના રેતાળ કાંઠે એકાંત માણ્યું. પણ મારા દેશના આત્માના સાધે મને જાગ્રત કર્યો અને દેશના ઇતિહાસના મર્મસ્થળે જે હેતુ છે તેનો વિસ્તાર કરવા મારું જીવન સમર્પિત કરવા મને પ્રેર્યો... મેં મારી જાતને કહ્યું કે આપણે આપણા વારસાને શોધવો રહ્યો અને તેના દ્વારા વિશ્વમાં આપણું સ્થાન મેળવવું.

પછી મને ઝાંખી થઈ કે પ્રાચીન હિંદમાં માનવ હોવાપણાંની પ્રાપ્તિ, બાકીની દુનિયા તંદ્રામાં હતી ત્યારે, અરણ્યના પવિત્ર એકાંતમાં થઈ હતી.’’<ref>
પછી મને ઝાંખી થઈ કે પ્રાચીન હિંદમાં માનવ હોવાપણાંની પ્રાપ્તિ, બાકીની દુનિયા તંદ્રામાં હતી ત્યારે, અરણ્યના પવિત્ર એકાંતમાં થઈ હતી.’’<ref>વિલ્યમ પિયર્સન, Snatiniketan : The Bolpur School of Rabindranath Tagore, PP. 17-19.</ref>
આ શાંતિનિકેતન શાળામાંથી વિશ્વ આખાને પોતાનામાં સમાવી લે તેવી વિશ્વભારતી બને તેવો ખ્યાલ કવિને પહેલી વાર 1916માં અમેરિકાના પ્રવાસ દરમિયાન આવ્યો જણાય છે. 11 ઑક્ટોબર, 1916ના રોજ કૅલિફૉર્નિયાના મોસંબીના બગીચામાં વિશ્રામ લેતાં તેમણે પત્ર રથીન્દ્રનાથને આની પ્રથમ ઝાંખી આપતાં લખ્યું; ‘‘મારા મનમાં શાંતિનિકેતનને હિંદ અને વિશ્વને સાંકળતી કડી બનાવવાનો વિચાર છે. મારે માનવતાના અભ્યાસ કાજે વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરવી રહી. સંકુચિત રાષ્ટ્રપૂજાના દિવસો ગણાઈ રહ્યા છે. વૈશ્વિક ઐક્યની દિશામાં પહેલાં પગલાં બોલપુરથી ભરાય ! મારે એ સ્થાનને રાષ્ટ્ર અને ભૂગોળની પર સ્થાપવું છે.’’3
આ શાંતિનિકેતન શાળામાંથી વિશ્વ આખાને પોતાનામાં સમાવી લે તેવી વિશ્વભારતી બને તેવો ખ્યાલ કવિને પહેલી વાર 1916માં અમેરિકાના પ્રવાસ દરમિયાન આવ્યો જણાય છે. 11 ઑક્ટોબર, 1916ના રોજ કૅલિફૉર્નિયાના મોસંબીના બગીચામાં વિશ્રામ લેતાં તેમણે પત્ર રથીન્દ્રનાથને આની પ્રથમ ઝાંખી આપતાં લખ્યું; ‘‘મારા મનમાં શાંતિનિકેતનને હિંદ અને વિશ્વને સાંકળતી કડી બનાવવાનો વિચાર છે. મારે માનવતાના અભ્યાસ કાજે વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરવી રહી. સંકુચિત રાષ્ટ્રપૂજાના દિવસો ગણાઈ રહ્યા છે. વૈશ્વિક ઐક્યની દિશામાં પહેલાં પગલાં બોલપુરથી ભરાય ! મારે એ સ્થાનને રાષ્ટ્ર અને ભૂગોળની પર સ્થાપવું છે.’’<ref>The Selected Letters of Rabindranath Tagore, P. 179.</ref>
1921ના ડિસેમ્બર માસમાં કવિએ ‘વિશ્વભારતી’ની વિધિવત સ્થાપના કરી. આ સંસ્થા ચલાવવા માટે થોડાં નાણાંની જોગવાઈ તો મહર્ષિ દેવેન્દ્રનાથ ટ્રસ્ટમાં કરી ગયા હતા. પોતાની જમીનદારીમાંથી એક જમીન, જેની વાર્ષિક આવક રૂ. 1800 હતી, તે આ સંસ્થા માટે લખી આપી.4 આ શાળા સ્થાપવા કવિ ટાગોરે પોતાનું સર્વસ્વ આપ્યું. 1901માં શાળા સ્થાપી ત્યારે તેમની અંગત આવક માસિક રૂ. 200 હતી, જે તેમની કુટુંબની જમીનદારીમાંથી તેમનો હિસ્સો હતો. તેમણે પોતાનું સોનાનું ઘડિયાળ, પત્ની મૃણાલિનીદેવીનાં ઘરેણાં અને પૂરીના દરિયાકાંઠાનો પોતાનો બંગલો સુધ્ધાં વેચી દીધો. શરૂઆતનાં થોડાં વર્ષો શાળામાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક વિદ્યાભ્યાસની વ્યવસ્થા હતી જે સમયાંતરે બદલાઈ. આ માટે તેમણે દેવું કર્યું અને મિત્ર લોકેન પાલિતના પિતા સર તારકનાથ પાલિત પાસેથી નાણાં ઉછીનાં લીધાં. કવિને અત્યંત દુ:ખ હતું કે સર તારકનાથની હયાતીમાં આ દેવું ચૂકતે કરી શક્યા નહીં. સર તારકનાથના મૃત્યુ પછી તેમની તમામ જાયદાદ કલકત્તા વિશ્વવિદ્યાલયને મળી અને કવિએ વિશ્વવિદ્યાલયને દેવું ચૂકવવાનું આવ્યું, જે 1916-17નાં વિદેશ પ્રવાસમાંથી મળેલી રકમથી તેમણે ચૂકવ્યું.5
1921ના ડિસેમ્બર માસમાં કવિએ ‘વિશ્વભારતી’ની વિધિવત સ્થાપના કરી. આ સંસ્થા ચલાવવા માટે થોડાં નાણાંની જોગવાઈ તો મહર્ષિ દેવેન્દ્રનાથ ટ્રસ્ટમાં કરી ગયા હતા. પોતાની જમીનદારીમાંથી એક જમીન, જેની વાર્ષિક આવક રૂ. 1800 હતી, તે આ સંસ્થા માટે લખી આપી.<ref>ઉમા દાસગુપ્તા, Rabindranath Tagore : A Biography, P. 26.</ref> આ શાળા સ્થાપવા કવિ ટાગોરે પોતાનું સર્વસ્વ આપ્યું. 1901માં શાળા સ્થાપી ત્યારે તેમની અંગત આવક માસિક રૂ. 200 હતી, જે તેમની કુટુંબની જમીનદારીમાંથી તેમનો હિસ્સો હતો. તેમણે પોતાનું સોનાનું ઘડિયાળ, પત્ની મૃણાલિનીદેવીનાં ઘરેણાં અને પૂરીના દરિયાકાંઠાનો પોતાનો બંગલો સુધ્ધાં વેચી દીધો. શરૂઆતનાં થોડાં વર્ષો શાળામાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક વિદ્યાભ્યાસની વ્યવસ્થા હતી જે સમયાંતરે બદલાઈ. આ માટે તેમણે દેવું કર્યું અને મિત્ર લોકેન પાલિતના પિતા સર તારકનાથ પાલિત પાસેથી નાણાં ઉછીનાં લીધાં. કવિને અત્યંત દુ:ખ હતું કે સર તારકનાથની હયાતીમાં આ દેવું ચૂકતે કરી શક્યા નહીં. સર તારકનાથના મૃત્યુ પછી તેમની તમામ જાયદાદ કલકત્તા વિશ્વવિદ્યાલયને મળી અને કવિએ વિશ્વવિદ્યાલયને દેવું ચૂકવવાનું આવ્યું, જે 1916-17નાં વિદેશ પ્રવાસમાંથી મળેલી રકમથી તેમણે ચૂકવ્યું.<ref>એજન, PP. 27-28</ref>
ગાંધીજી પણ પોતાનો આશ્રમ ચલાવતા હતા, અને સંસ્થા ટકાવી રાખવી કેટલું દુષ્કર છે તે સારી પેઠે જાણતા. આપણે જોયું તેમ કવિની અમદાવાદની પહેલી મુલાકાત વખતે ગાંધીજીએ નવજીવન દ્વારા વારંવાર કવિના જીવનકાર્ય એવા શાંતિનિકેતન માટે ફાળો કરવા અપીલ કરી.

1933માં ઉપવાસ અને ત્યારબાદ કવિના પૂના કરાર વિશેના પુન: વિચાર પછી તરત જ નવેમ્બરમાં પણ ગાંધીજીએ શાંતિનિકેતનની આર્થિક સ્થિતિ વિશે ચિંતા કરી. ચાર્લી ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે સર પ્રભાશંકર પટ્ટણીએ શાંતિનિકેતન માટે રૂ. 5,000 આપવાનું જણાવેલું પણ આ રકમ મળી નથી. શાંતિનિકેતન વતી ગાંધીજીએ સર પ્રભાશંકરને કાગળ લખ્યો; ‘‘તમે શાંતિનિકેતનને રૂપિયા 5,000 આપવા કે અપાવવાનું વિલાયતમાં કહેલું. ઍન્ડૂઝ શાના માંગણી કરે ? એ મોકલી શકાય તો મોકલશો. ગુરુદેવને હંમેશાં તાણ રહ્યા જ કરે તેમાં તમારા 5,000 ઉપર જે ચણતર કર્યું હોય એ પડી ભાંગે એટલે તે મૂંઝાય.’’6
1933માં ઉપવાસ અને ત્યારબાદ કવિના પૂના કરાર વિશેના પુન: વિચાર પછી તરત જ નવેમ્બરમાં પણ ગાંધીજીએ શાંતિનિકેતનની આર્થિક સ્થિતિ વિશે ચિંતા કરી. ચાર્લી ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે સર પ્રભાશંકર પટ્ટણીએ શાંતિનિકેતન માટે રૂ. 5,000 આપવાનું જણાવેલું પણ આ રકમ મળી નથી. શાંતિનિકેતન વતી ગાંધીજીએ સર પ્રભાશંકરને કાગળ લખ્યો; ‘‘તમે શાંતિનિકેતનને રૂપિયા 5,000 આપવા કે અપાવવાનું વિલાયતમાં કહેલું. ઍન્ડૂઝ શાના માંગણી કરે ? એ મોકલી શકાય તો મોકલશો. ગુરુદેવને હંમેશાં તાણ રહ્યા જ કરે તેમાં તમારા 5,000 ઉપર જે ચણતર કર્યું હોય એ પડી ભાંગે એટલે તે મૂંઝાય.’’<ref>અ. દે., Vol. 56, P. 87</ref>
વીસ દિવસમાં ગાંધીજીએ સર પ્રભાશંકર વતી ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને હમણાં જ સર પ્ર. પટ્ટણી તરફથી જાણવા મળ્યું છે કે તેઓ રૂ. 4000, પૂરા થાય ત્યાં સુધી ડિસેમ્બરથી દર મહિને રૂ. 1000 ગુરુદેવને આપવાનું શરૂ કરશે. હવે બધું બરાબર થઈ જશે.’’7
વીસ દિવસમાં ગાંધીજીએ સર પ્રભાશંકર વતી ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને હમણાં જ સર પ્ર. પટ્ટણી તરફથી જાણવા મળ્યું છે કે તેઓ રૂ. 4000, પૂરા થાય ત્યાં સુધી ડિસેમ્બરથી દર મહિને રૂ. 1000 ગુરુદેવને આપવાનું શરૂ કરશે. હવે બધું બરાબર થઈ જશે.’’<ref>એજન, P. 288</ref>
શાંતિનિકેતનની આર્થિક સંકડામણો અંગે ગુરુદેવની ચિંતાને ગાંધીજીએ પોતાની કરી હતી. અનેક વાર તેમણે જનતાને ગુરુદેવના કાર્યને આર્થિક ટેકો આપવા અપીલ કરી હતી. ઍન્ડ્રૂઝના પત્રો મારફત ગાંધીજીને ગુરુદેવની ચિંતાના વર્તમાન મળતાં રહેતાં. તેમણે ઑગસ્ટ 1935માં ઍન્ડૂઝને લખ્યું; ‘‘ગુરુદેવની જરૂરતોનો ભાર તમારે પોતાને માથે લઈ લેવો જોઈએ. હું એ બાબતમાં બિલકુલ એકમત છું કે એમણે નાણાં ઉઘરાવવા માટે નીકળવું ન જોઈએ. હું જોઈશ કે હું શું કરી શકું એમ છું.’’8
શાંતિનિકેતનની આર્થિક સંકડામણો અંગે ગુરુદેવની ચિંતાને ગાંધીજીએ પોતાની કરી હતી. અનેક વાર તેમણે જનતાને ગુરુદેવના કાર્યને આર્થિક ટેકો આપવા અપીલ કરી હતી. ઍન્ડ્રૂઝના પત્રો મારફત ગાંધીજીને ગુરુદેવની ચિંતાના વર્તમાન મળતાં રહેતાં. તેમણે ઑગસ્ટ 1935માં ઍન્ડૂઝને લખ્યું; ‘‘ગુરુદેવની જરૂરતોનો ભાર તમારે પોતાને માથે લઈ લેવો જોઈએ. હું એ બાબતમાં બિલકુલ એકમત છું કે એમણે નાણાં ઉઘરાવવા માટે નીકળવું ન જોઈએ. હું જોઈશ કે હું શું કરી શકું એમ છું.’’<ref>અ. દે., Vol. 61, P. 365</ref>
સવાલ થાય કે ગુરુદેવ, બંગાળના, હિંદના સૌથી પ્રતિભાવાન પુરુષ, વિશ્વકવિને શા માટે ‘ભિક્ષા’ માંગવા નીકળવું પડે ? બંગાળે શા કાજે તેમને તેઓના જીવનકાર્યમાં સાથ ન આપ્યો ? કવિ ટાગોરના નિકટતમ સાથીઓમાંના, એક સમયે શાંતિનિકેતનના શિક્ષક અને આધુનિક ભારતના શ્રેષ્ઠ સંપાદકોમાં જેની ગણના થાય તેવા રામાનંદ ચેટરજીએ આ સવાલનો પોતાની રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું; ‘‘જો ટાગોરના ધાર્મિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિચારો રૂઢિચુસ્ત હોત, જો તેઓ લોકરંજની વાતો કરતાં હોત, અને હિંદના સૌથી પ્રજ્ઞાશાળી અને મુક્ત વિચાર ધરાવતા શિક્ષકને બદલે અહમથી ભરેલા શિક્ષાવિદ્ હોત તો કદાચ તેમને ઘણાં મોટાં દાન મળ્યાં હોત. વળી ‘પ્રિન્સ’ દ્વારકાનાથના પૌત્ર હોવાને કારણે પણ તેમના દેશવાસીઓ તેમને યોગ્ય અનુદાન આપતાં ખચકાયા છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે તેમણે પોતાનો સમય જ નહીં પણ શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ પણ આ વિશ્વવિદ્યાલય પાછળ ખર્ચી નાખી છે. બીજાં કારણો પણ હશે. જેની ચર્ચા કરવાથી કોઈ લાભ કરવાનો નથી.’’9
સવાલ થાય કે ગુરુદેવ, બંગાળના, હિંદના સૌથી પ્રતિભાવાન પુરુષ, વિશ્વકવિને શા માટે ‘ભિક્ષા’ માંગવા નીકળવું પડે ? બંગાળે શા કાજે તેમને તેઓના જીવનકાર્યમાં સાથ ન આપ્યો ? કવિ ટાગોરના નિકટતમ સાથીઓમાંના, એક સમયે શાંતિનિકેતનના શિક્ષક અને આધુનિક ભારતના શ્રેષ્ઠ સંપાદકોમાં જેની ગણના થાય તેવા રામાનંદ ચેટરજીએ આ સવાલનો પોતાની રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું; ‘‘જો ટાગોરના ધાર્મિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિચારો રૂઢિચુસ્ત હોત, જો તેઓ લોકરંજની વાતો કરતાં હોત, અને હિંદના સૌથી પ્રજ્ઞાશાળી અને મુક્ત વિચાર ધરાવતા શિક્ષકને બદલે અહમથી ભરેલા શિક્ષાવિદ્ હોત તો કદાચ તેમને ઘણાં મોટાં દાન મળ્યાં હોત. વળી ‘પ્રિન્સ’ દ્વારકાનાથના પૌત્ર હોવાને કારણે પણ તેમના દેશવાસીઓ તેમને યોગ્ય અનુદાન આપતાં ખચકાયા છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે તેમણે પોતાનો સમય જ નહીં પણ શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ પણ આ વિશ્વવિદ્યાલય પાછળ ખર્ચી નાખી છે. બીજાં કારણો પણ હશે. જેની ચર્ચા કરવાથી કોઈ લાભ કરવાનો નથી.’’<ref>The Myrid Minded Man, P. 332</ref>
કવિની જીવનકથાના લેખકો કહે છે, આ છેલ્લું કારણ બંગાળી પ્રજાની કવિની પ્રતિભા અને પ્રતિષ્ઠા વિશે ઊંડી ઈર્ષા હતું.10 ક્રિષ્નાદત્ત અને ઍન્ડ્રૂઝ રોબિન્સન કહે છે કે આ બધાં કારણો ઉપરાંત ‘‘ટાગોરના શિરે પણ થોડી ટીકા આવે. તેમણે ઉચ્ચ બૌદ્ધિક સ્તરને આંબવા ઇચ્છતી સંસ્થા કૉલકાતાના શ્રેષ્ઠ બૌદ્ધિકોથી દૂર સ્થાપી; એવી જગ્યાએ કે જ્યાં યોગ્ય રહેઠાણ ન હતાં, ભોજન, પાણી, વીજળી, સ્વાસ્થ્ય સેવા અને વેતનનો પણ અભાવ હતો. વળી આ જગ્યામાં વરસમાં અડધું વરસ કાળઝાળ ગરમી પડતી હતી અને મચ્છર અને મલેરિયાનો ત્રાસ હતો. ટાગોર પશ્ચિમમાં સારામાં સારી હોટલમાં રહેતાં અને સરસમાં સરસ વાહન, આગબોટમાં પ્રવાસ કરતા, પણ તેમનું કાઠું મજબૂત હતું અને આવી કઠિન પરિસ્થિતિથી જરા પણ વિચલિત થાય એમ ન હતા. પણ બાકીના સાથી, તેમની વાર્તાના પોસ્ટમાસ્તરની જેમ, કૉલકાતામાં રહેવાનું જ પસંદ કરતા... આ અને વ્યક્તિ સ્વાતંત્ર્યની તેમની ફિલસૂફીએ ચમચાખોરી, અશ્રદ્ધા અને દંભનું ઘૃણાસ્પદ વાતાવરણ પેદા કર્યું. થોડા, ગણ્યાં-ગાંઠ્યાં પ્રતિભાવાન લોકો વિનોદ વિહારી મુખર્જી જેવા શિક્ષકો અને સત્યજિત રે જેવા વિદ્યાર્થીઓ – આ વાતાવરણથી પોતાને ઉપર રાખી મહામૂલું કામ કરી શકતા, પણ બાકીના બધાં તો કૉલકાતામાં રહેતા હોત તેના કરતાં પણ સંકુચિત માનસવાળા થઈ ગયા. આ લોકોના સમાગમથી બચવા માટે જ ટાગોર વારંવાર શાંતિનિકેતનથી દૂર જતા રહેતા.’’11
કવિની જીવનકથાના લેખકો કહે છે, આ છેલ્લું કારણ બંગાળી પ્રજાની કવિની પ્રતિભા અને પ્રતિષ્ઠા વિશે ઊંડી ઈર્ષા હતું.<ref>એજન</ref> ક્રિષ્નાદત્ત અને ઍન્ડ્રૂઝ રોબિન્સન કહે છે કે આ બધાં કારણો ઉપરાંત ‘‘ટાગોરના શિરે પણ થોડી ટીકા આવે. તેમણે ઉચ્ચ બૌદ્ધિક સ્તરને આંબવા ઇચ્છતી સંસ્થા કૉલકાતાના શ્રેષ્ઠ બૌદ્ધિકોથી દૂર સ્થાપી; એવી જગ્યાએ કે જ્યાં યોગ્ય રહેઠાણ ન હતાં, ભોજન, પાણી, વીજળી, સ્વાસ્થ્ય સેવા અને વેતનનો પણ અભાવ હતો. વળી આ જગ્યામાં વરસમાં અડધું વરસ કાળઝાળ ગરમી પડતી હતી અને મચ્છર અને મલેરિયાનો ત્રાસ હતો. ટાગોર પશ્ચિમમાં સારામાં સારી હોટલમાં રહેતાં અને સરસમાં સરસ વાહન, આગબોટમાં પ્રવાસ કરતા, પણ તેમનું કાઠું મજબૂત હતું અને આવી કઠિન પરિસ્થિતિથી જરા પણ વિચલિત થાય એમ ન હતા. પણ બાકીના સાથી, તેમની વાર્તાના પોસ્ટમાસ્તરની જેમ, કૉલકાતામાં રહેવાનું જ પસંદ કરતા... આ અને વ્યક્તિ સ્વાતંત્ર્યની તેમની ફિલસૂફીએ ચમચાખોરી, અશ્રદ્ધા અને દંભનું ઘૃણાસ્પદ વાતાવરણ પેદા કર્યું. થોડા, ગણ્યાં-ગાંઠ્યાં પ્રતિભાવાન લોકો વિનોદ વિહારી મુખર્જી જેવા શિક્ષકો અને સત્યજિત રે જેવા વિદ્યાર્થીઓ – આ વાતાવરણથી પોતાને ઉપર રાખી મહામૂલું કામ કરી શકતા, પણ બાકીના બધાં તો કૉલકાતામાં રહેતા હોત તેના કરતાં પણ સંકુચિત માનસવાળા થઈ ગયા. આ લોકોના સમાગમથી બચવા માટે જ ટાગોર વારંવાર શાંતિનિકેતનથી દૂર જતા રહેતા.’’<ref>એજન</ref>
કવિ માટે ‘ભિક્ષા’ માંગવા નીકળવું અત્યંત દુષ્કર હતું. તેઓ ગાંધીજીની સાથે મજાક પણ કરતા કે તેમને પંડિત માલવિયાજીની જેમ ‘ભિક્ષા’ માંગવામાં દક્ષતા પ્રાપ્ત નથી અને પંડિતજીએ આના વર્ગ ચલાવવા જોઈએ. કવિના પુત્ર રથીન્દ્રનાથે આનું વર્ણન કર્યું છે : ‘‘પોતાની સંસ્થાઓ માટે મદદ માંગવાની ફરજ પડતી હોવા છતાં પણ, પોતાના શાંતિનિકેતનના કાર્યને ઓછામાં ઓછું સમજી, સરાહી શકે એવા ધનાઢ્ય લોકો પાસે દાન માંગવાનું પિતાજી માટે પીડાદાયક હતું. પૈસા માંગવાની ઘડી આવે ત્યારે તે સંકોચાતા.’’12
કવિ માટે ‘ભિક્ષા’ માંગવા નીકળવું અત્યંત દુષ્કર હતું. તેઓ ગાંધીજીની સાથે મજાક પણ કરતા કે તેમને પંડિત માલવિયાજીની જેમ ‘ભિક્ષા’ માંગવામાં દક્ષતા પ્રાપ્ત નથી અને પંડિતજીએ આના વર્ગ ચલાવવા જોઈએ. કવિના પુત્ર રથીન્દ્રનાથે આનું વર્ણન કર્યું છે : ‘‘પોતાની સંસ્થાઓ માટે મદદ માંગવાની ફરજ પડતી હોવા છતાં પણ, પોતાના શાંતિનિકેતનના કાર્યને ઓછામાં ઓછું સમજી, સરાહી શકે એવા ધનાઢ્ય લોકો પાસે દાન માંગવાનું પિતાજી માટે પીડાદાયક હતું. પૈસા માંગવાની ઘડી આવે ત્યારે તે સંકોચાતા.’’<ref>Rabindranath Tagore : A Biography, P. 28.</ref>
રથીન્દ્રનાથે મહારાજા ગાયકવાડ સાથેનો કિસ્સો નોંધ્યો છે. કવિ અને શાંતિનિકેતનના મિત્ર એવા મુંબઈના એક મોટા વેપારીએ ગાયકવાડ સાથે ચર્ચા કરી. તેઓ મહારાજાને છાજે એવું અનુદાન શાંતિનિકેતનને આપે એવી પૂર્વભૂમિકા તૈયાર કરી, પણ પૈસાની માંગણી કરવી કવિની જવાબદારી હતી. કવિએ ગાયકવાડને કહ્યું કે જો તેઓ ધન આપે તો પાણીમાં નાખી દીધું છે તેમ માની ભૂલી જવું. અપેક્ષિતપણે ગાયકવાડે કોઈ અનુદાન મોકલાવ્યું નહીં.13
રથીન્દ્રનાથે મહારાજા ગાયકવાડ સાથેનો કિસ્સો નોંધ્યો છે. કવિ અને શાંતિનિકેતનના મિત્ર એવા મુંબઈના એક મોટા વેપારીએ ગાયકવાડ સાથે ચર્ચા કરી. તેઓ મહારાજાને છાજે એવું અનુદાન શાંતિનિકેતનને આપે એવી પૂર્વભૂમિકા તૈયાર કરી, પણ પૈસાની માંગણી કરવી કવિની જવાબદારી હતી. કવિએ ગાયકવાડને કહ્યું કે જો તેઓ ધન આપે તો પાણીમાં નાખી દીધું છે તેમ માની ભૂલી જવું. અપેક્ષિતપણે ગાયકવાડે કોઈ અનુદાન મોકલાવ્યું નહીં.<ref>એજન</ref>
1930 પછી કવિએ નૃત્ય-નાટિકા ભજવીને, દેશભરમાં યાત્રા કરી ધન એકઠું કરવાનો પ્રયાસ કર્યો. દર વર્ષે લગભગ રૂ. 30,000 આ રીતે વિશ્વભારતી માટે એકઠા થતા. પણ આ કરવું, કવિ માટે અપમાનજનક હતું. પંડિત જવાહરલાલ નહેરુને 1935માં લખેલા એક પત્રમાં તેઓએ કહ્યું; ‘‘દરેક શિયાળામાં વિશ્વભારતી મને તેના ખાલી ખિસ્સાની યાદ અપાવે છે અને મારે દાન મેળવવા નીકળવું પડે છે. મારા માટે આ ઘૃણાસ્પદ કસોટી છે. લોકોનું મનોરંજન કરીને અથવા જે લોકો ઉદાર નથી તેમની ઉદારતાને ઢંઢોળીને ભીખ માંગવી રહી. હું તો શહીદીની મસ્તીમાં રાચવાનો પ્રયત્ન કરું છું અને અપમાન તથા નિષ્ફળતાનો કાંટાળો તાજ કોઈ ફરિયાદ વગર પહેરી લઉં છું. શું મારે મારા પોતાના આશ્વાસન ખાતર પણ તમે તમને પોતાના પ્રાણ અને વ્યક્તિગત આઝાદીથી પણ પ્રિય એવા ધ્યેય માટે શું સહન કરો છો તે યાદ ન રાખવું જોઈએ ?’’14
1930 પછી કવિએ નૃત્ય-નાટિકા ભજવીને, દેશભરમાં યાત્રા કરી ધન એકઠું કરવાનો પ્રયાસ કર્યો. દર વર્ષે લગભગ રૂ. 30,000 આ રીતે વિશ્વભારતી માટે એકઠા થતા. પણ આ કરવું, કવિ માટે અપમાનજનક હતું. પંડિત જવાહરલાલ નહેરુને 1935માં લખેલા એક પત્રમાં તેઓએ કહ્યું; ‘‘દરેક શિયાળામાં વિશ્વભારતી મને તેના ખાલી ખિસ્સાની યાદ અપાવે છે અને મારે દાન મેળવવા નીકળવું પડે છે. મારા માટે આ ઘૃણાસ્પદ કસોટી છે. લોકોનું મનોરંજન કરીને અથવા જે લોકો ઉદાર નથી તેમની ઉદારતાને ઢંઢોળીને ભીખ માંગવી રહી. હું તો શહીદીની મસ્તીમાં રાચવાનો પ્રયત્ન કરું છું અને અપમાન તથા નિષ્ફળતાનો કાંટાળો તાજ કોઈ ફરિયાદ વગર પહેરી લઉં છું. શું મારે મારા પોતાના આશ્વાસન ખાતર પણ તમે તમને પોતાના પ્રાણ અને વ્યક્તિગત આઝાદીથી પણ પ્રિય એવા ધ્યેય માટે શું સહન કરો છો તે યાદ ન રાખવું જોઈએ ?’’<ref>એજન</ref>
કવિએ છેવટે ગાંધીજીની પાસે પોતાનું હૃદય ખુલ્લું કર્યું અને શાંતિનિકેતનની પરિસ્થિતિ વિશે પોતાની ચિંતા, વ્યગ્રતાની વાત કરી અને તે અંગે ગાંધીજીની સહાય માંગી. 12 સપ્ટેમ્બર, 1935ના રોજ કવિ ટાગોરે ગાંધીજીને લખ્યું; ‘‘સુરેન15ને વર્ધાની તાજેતરની મુલાકાત દરમિયાન આશ્રમની આર્થિક હાલત અંગે આપની સાથે વિસ્તૃત ચર્ચા કરવાની તક મળી તેથી આનંદ થયો. હું જાણું છું કે તમે તમારી વિવિધ પ્રવૃત્તિઓમાં કેટલા વ્યસ્ત છો. ઘણી વાર મારી મુશ્કેલીઓની વાત તમને કહેવાનો વિચાર કર્યો પણ આજ દિન સુધી કરી શક્યો નથી. પણ ચાર્લીનો આગ્રહ છે કે તમોને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવા, આથી મેં સુરેનને આપ સાથે વાત કરવાની મંજૂરી આપી. છેલ્લાં ત્રીસ વર્ષથી મેં મારું સર્વસ્વ આ જીવનકાર્યને સમર્પિત કર્યું છે. જ્યાં સુધી હું પ્રમાણમાં યુવાન અને સ્વસ્થ હતો ત્યાં સુધી આ ભાર મેં કોઈની મદદ વિના ઉપાડ્યો છે; મારી મથામણને કારણે સંસ્થાનો વિવિધલક્ષી વિકાસ થયો છે. હવે જ્યારે હું 75 વરસનો થયો છું ત્યારે આ જવાબદારીનો ભાર અનુભવાય છે; અને મારામાં રહેલી કોઈ ક્ષતિને કારણે મારી વિનંતીનો પડઘો પ્રજામાં પડતો નથી; જોકે જે હેતુની સેવા કરવા મેં ધાર્યું છે તે અત્યંત મૂલ્યવાન છે. અવિરતપણે હું ભીખ માંગવાના પ્રવાસો કરતો રહ્યો છું. પણ પરિણામ તો વિચિત્ર રીતે નગણ્ય જ રહ્યું છે. આ યંત્રણાએ મારી રોજિંદી શાંતિ હણી લીધી છે અને મારી શારીરિક ક્ષમતાને તોડી નાંખી છે. તમારા સિવાય બીજી કોઈ એવી વ્યક્તિ નથી કે જેની વાણી આપણા દેશવાસીઓને સમજાવી શકે કે આ સંસ્થાની, તેની તમામ પ્રવૃત્તિઓ સહિત, માવજત કરવી એ સારું કાર્ય છે. મારા જીવનના સંધ્યાક્ળે, કથળેલી તબિયતે કેવળ તમો મને અવિરત ચિંતામાંથી મુક્ત કરી શકો.’’16
કવિએ છેવટે ગાંધીજીની પાસે પોતાનું હૃદય ખુલ્લું કર્યું અને શાંતિનિકેતનની પરિસ્થિતિ વિશે પોતાની ચિંતા, વ્યગ્રતાની વાત કરી અને તે અંગે ગાંધીજીની સહાય માંગી. 12 સપ્ટેમ્બર, 1935ના રોજ કવિ ટાગોરે ગાંધીજીને લખ્યું; ‘‘સુરેન<ref>સુરેન્દ્રનાથ કર, ગાંધીજીએ સ્થાપેલા અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘના કામ માટે વર્ધા ગયા હતા.</ref> ને વર્ધાની તાજેતરની મુલાકાત દરમિયાન આશ્રમની આર્થિક હાલત અંગે આપની સાથે વિસ્તૃત ચર્ચા કરવાની તક મળી તેથી આનંદ થયો. હું જાણું છું કે તમે તમારી વિવિધ પ્રવૃત્તિઓમાં કેટલા વ્યસ્ત છો. ઘણી વાર મારી મુશ્કેલીઓની વાત તમને કહેવાનો વિચાર કર્યો પણ આજ દિન સુધી કરી શક્યો નથી. પણ ચાર્લીનો આગ્રહ છે કે તમોને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવા, આથી મેં સુરેનને આપ સાથે વાત કરવાની મંજૂરી આપી. છેલ્લાં ત્રીસ વર્ષથી મેં મારું સર્વસ્વ આ જીવનકાર્યને સમર્પિત કર્યું છે. જ્યાં સુધી હું પ્રમાણમાં યુવાન અને સ્વસ્થ હતો ત્યાં સુધી આ ભાર મેં કોઈની મદદ વિના ઉપાડ્યો છે; મારી મથામણને કારણે સંસ્થાનો વિવિધલક્ષી વિકાસ થયો છે. હવે જ્યારે હું 75 વરસનો થયો છું ત્યારે આ જવાબદારીનો ભાર અનુભવાય છે; અને મારામાં રહેલી કોઈ ક્ષતિને કારણે મારી વિનંતીનો પડઘો પ્રજામાં પડતો નથી; જોકે જે હેતુની સેવા કરવા મેં ધાર્યું છે તે અત્યંત મૂલ્યવાન છે. અવિરતપણે હું ભીખ માંગવાના પ્રવાસો કરતો રહ્યો છું. પણ પરિણામ તો વિચિત્ર રીતે નગણ્ય જ રહ્યું છે. આ યંત્રણાએ મારી રોજિંદી શાંતિ હણી લીધી છે અને મારી શારીરિક ક્ષમતાને તોડી નાંખી છે. તમારા સિવાય બીજી કોઈ એવી વ્યક્તિ નથી કે જેની વાણી આપણા દેશવાસીઓને સમજાવી શકે કે આ સંસ્થાની, તેની તમામ પ્રવૃત્તિઓ સહિત, માવજત કરવી એ સારું કાર્ય છે. મારા જીવનના સંધ્યાક્ળે, કથળેલી તબિયતે કેવળ તમો મને અવિરત ચિંતામાંથી મુક્ત કરી શકો.’’<ref>The Mahatma and The Poet, PP. 161-162</ref>
આ અત્યંત પીડાજનક અને દેશપ્રજા માટે શરમજનક કાગળ મળતાં લગભગ એક મહિનો નીકળી ગયો. 13 ઑક્ટોબર, 1935ના રોજ ગાંધીજીએ ગુરુદેવને વર્ધાથી પ્રેમાદરપૂર્વક લખ્યું; ‘‘આપનો હૃદયસ્પર્શી પત્ર છેક 11મી એ જ મળ્યો હતો, જ્યારે હું સભાઓમાં રોકાયેલો હતો. મને એ રૂબરૂ પહોંચાડવાની આશાએ અનિલે17 નકામો રોકી રાખ્યો. આશા રાખું છું કે હવે એમની તબિયત તદ્દન સારી થઈ ગઈ હશે.
આ અત્યંત પીડાજનક અને દેશપ્રજા માટે શરમજનક કાગળ મળતાં લગભગ એક મહિનો નીકળી ગયો. 13 ઑક્ટોબર, 1935ના રોજ ગાંધીજીએ ગુરુદેવને વર્ધાથી પ્રેમાદરપૂર્વક લખ્યું; ‘‘આપનો હૃદયસ્પર્શી પત્ર છેક 11મી એ જ મળ્યો હતો, જ્યારે હું સભાઓમાં રોકાયેલો હતો. મને એ રૂબરૂ પહોંચાડવાની આશાએ અનિલે<ref>અનિલકુમાર ચંદા, કવિના રહસ્ય સચિવ, શાંતિનિકેતન શિક્ષા ભવનના આચાર્ય.</ref> નકામો રોકી રાખ્યો. આશા રાખું છું કે હવે એમની તબિયત તદ્દન સારી થઈ ગઈ હશે.
હા, હવે મારી આગળ આર્થિક પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. આપ ખાતરી રાખજો કે એ જોઈતાં નાણાં મેળવવા માટે હું મારાથી બનતું બધું કરી છૂટીશ. હું હજી ફંફોસી રહ્યો છું. રસ્તો શોધી રહ્યો છું. મારી શોધનું પરિણામ આપને જણાવતાં થોડો સમય લાગશે.

આ ઉંમરે આપને નાણાં માગવા ફરી પ્રવાસે નીકળવું પડે એ વસ્તુ જ અકલ્પ્ય છે. જોઈતી રકમ આપને શાંતિનિકેતનમાંથી બહાર નીકળ્યા વગર જ મળી જવી જોઈએ.
આ ઉંમરે આપને નાણાં માગવા ફરી પ્રવાસે નીકળવું પડે એ વસ્તુ જ અકલ્પ્ય છે. જોઈતી રકમ આપને શાંતિનિકેતનમાંથી બહાર નીકળ્યા વગર જ મળી જવી જોઈએ.
આશા રાખું છું કે આપની તબિયત સારી ચાલતી હશે. પદ્મજા થોડા દિવસ પહેલાં આપને મળી હતી તે આજે અહીં છે અને મને કહેતી હતી કે આપ કેવા વૃદ્ધ થઈ ગયા છો.’’18
આશા રાખું છું કે આપની તબિયત સારી ચાલતી હશે. પદ્મજા થોડા દિવસ પહેલાં આપને મળી હતી તે આજે અહીં છે અને મને કહેતી હતી કે આપ કેવા વૃદ્ધ થઈ ગયા છો.’’<ref>અ. દે., Vol. 62, P. 33</ref>
ગાંધીજી હજુ ફંફોસી રહ્યા હતા, તેમણે થોડો સમય માંગ્યો. વિશ્વભારતીની નાણાકીય હાલત ખૂબ કથળી હતી આથી ગુરુદેવે ઉત્તર ભારતનાં મોટાં શહેરોની યાત્રા કરી તેમાં પોતે 1892માં લખેલું નાટક ‘ચિત્રાંગદા’ ભજવવાનો નિર્ણય કર્યો. ગુરુદેવે શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ સાથે નૃત્યનાટિકા તૈયાર કરી અને લગભગ 20 નટ, નૃત્યાંગના અને સંગીતકારો સાથે તેઓ માર્ચ, 1936માં ઉત્તર ભારતના પ્રવાસે નીકળ્યા. 25 માર્ચ, 1936ના રોજ ગાંધીજીએ દિલ્હીમાં કવિની મુલાકાત લીધી. આ મુલાકાત લાલા રઘુવીર સિંહના અતિથિઘરમાં થઈ જ્યાં ગુરુદેવ અને તેમના સાથી યાત્રીઓનું રોકાણ હતું. ગુરુદેવ ગાંધીજીનું સ્વાગત કરવા પગથિયાં ઊતરી નીચે આવ્યા અને ગાંધીજીને બાહુપાશમાં જકડી લીધા, ગાંધીજી જાણે ગુરુદેવના ખુલ્લાં, લાંબાં વસ્ત્રોમાં સમાઈ ગયા. વાતચીત વખતે ગુરુદેવના કે ગાંધીજીના સચિવ હાજર ન હતા; પણ ચર્ચા મુખ્યત્વે શાંતિનિકેતનની કથળેલી આર્થિક હાલત અંગે જ હતી. ગાંધીજીએ ગુરુદેવને શાંતિનિકેતન પાછા વળવા પ્રેમાગ્રહ કર્યો. ગુરુદેવના સચિવ પ્રોફેસર અનિલકુમાર ચંદા પાસેથી તેમણે તે વર્ષની ખાધની રકમની પૃચ્છા કરી ગાંધીજી હરિજન કૉલોનીમાં પાછા વળ્યા. બીજે દિવસે સવારે ગુરુદેવના સચિવ હરિજન કૉલોની ગયા, ગાંધીજીની સુખાકારીની પૃચ્છા કરવા અને આર્થિક ફાળા બાબતમાં ગાંધીજીનો શો વિચાર હતો તે જાણવા. ગાંધીજી કોઈ બેઠકમાં જવા નીકળતા હતા તે જ સમયે અનિલકુમાર ચંદાએ આવી પ્રણામ કર્યા અને કહ્યું; ‘‘ગાંધીજી, ગુરુદેવે કહેવડાવ્યું છે કે કાલ સાંજની વાતચીત પછી તેઓ નિરાંતે ઊંઘી શક્યા.’’

ગાંધીજી ખડખડાટ હસ્યા અને અનિલકુમારને કહ્યું; ‘‘મહેરબાની કરી તેમને કહેજો કે મને એક મટકું પણ ઊંઘ ના આવી.’’19
ગાંધીજી ખડખડાટ હસ્યા અને અનિલકુમારને કહ્યું; ‘‘મહેરબાની કરી તેમને કહેજો કે મને એક મટકું પણ ઊંઘ ના આવી.’’<ref>A Difficult Friendship. PP. 254-255</ref>
પ્રો. અનિલકુમાર અતિથિગૃહ પરત આવ્યા ત્યારે ગાંધીજીની ચિઠ્ઠી સાથે રૂ. 60,000નો ડ્રાફ્ટ પહોંચી ગયો હતો. આ રકમ તે વર્ષની ખાધની રકમ બરાબર હતી.
પ્રો. અનિલકુમાર અતિથિગૃહ પરત આવ્યા ત્યારે ગાંધીજીની ચિઠ્ઠી સાથે રૂ. 60,000નો ડ્રાફ્ટ પહોંચી ગયો હતો. આ રકમ તે વર્ષની ખાધની રકમ બરાબર હતી.
ગાંધીજીએ લખ્યું; ‘‘મારા નમ્ર પ્રયાસો ઈશ્વરકૃપાથી સફળ થયા છે. આ સાથે રકમ મોકલી છે. હવે આપ બાકીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે એવું જાહેર કરી લોકોનાં ચિત્તનો બોજો હળવો કરશો. ઈશ્વર આપને દીર્ઘાયુ બક્ષો.’’20 આ સાથે ‘વિનમ્ર દેશવાસીઓ તરફથી એક અપીલ સામેલ હતી.’
ગાંધીજીએ લખ્યું; ‘‘મારા નમ્ર પ્રયાસો ઈશ્વરકૃપાથી સફળ થયા છે. આ સાથે રકમ મોકલી છે. હવે આપ બાકીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે એવું જાહેર કરી લોકોનાં ચિત્તનો બોજો હળવો કરશો. ઈશ્વર આપને દીર્ઘાયુ બક્ષો.’’<ref>અ. દે., Vol. 62, P. 273</ref> આ સાથે ‘વિનમ્ર દેશવાસીઓ તરફથી એક અપીલ સામેલ હતી.’
‘‘આ સાથે રૂ. 60,000નો ડ્રાફ્ટ21 સામેલ છે, જે અમારા મતે શાંતિનિકેતનની નાણાકીય ખાધ છે; જેની આપૂર્તિ કરવા માટે આપ ભિન્ન જગ્યાઓએ કળાનું પ્રદર્શન કરી રહ્યા છો. જ્યારે આ અમારી જાણમાં આવ્યું ત્યારે અમને અમારા પર શરમ આવી. અમારું મંતવ્ય છે કે આપની ઉંમરે અને કથળેલા સ્વાસ્થ્યે આપે આવા કષ્ટદાયક પ્રવાસો કરવા ન જોઈએ. અમારે સ્વીકારવું રહ્યું કે સંસ્થા વિશે તેના નામથી વિશેષ અમે કંઈ જાણતા નથી. પણ અમે તમારી યુગકવિની ખ્યાતિથી અજાણ નથી. આપ કેવળ હિંદના સર્વોત્તમ કવિ નથી, આપ સમગ્ર માનવતાના કવિ છો. આપનાં કાવ્યો પૌરાણિક ૠષિના મંત્રોચ્ચારની યાદ અપાવે છે. આપની અદ્વિતીય સર્ગ-શક્તિએ દેશ આખાને ગૌરવ અપાવ્યું છે. અમને હવે જણાય છે કે ઈશ્વરે જેમને ધન આપ્યું છે તેઓની જવાબદારી છે કે આપને સંસ્થા ચલાવવા માટે જોઈતું ભંડોળ આપી આ બોજામાંથી આપને મુક્ત કરે. અમારો ફાળો આ દિશામાં એક નમ્ર પ્રયાસ છે. કહેવાની જરૂર ન હોય કે અમો અમારાં નામ જાહેર કરવા ઇચ્છુક નથી. અમે પ્રાર્થના કરીએ છીએ કે નાણાં એકઠાં કરવા માટે આદરેલી આ યાત્રા આપ રદ કરશો.
‘‘આ સાથે રૂ. 60,000નો ડ્રાફ્ટ<ref>શાંતિનિકેતનના હેવાલ મુજબ ‘ચેક’ હતો. અહીં તથા અક્ષર દેહમાં ‘ડ્રાફ્ટ’નો ઉલ્લેખ છે.</ref> સામેલ છે, જે અમારા મતે શાંતિનિકેતનની નાણાકીય ખાધ છે; જેની આપૂર્તિ કરવા માટે આપ ભિન્ન જગ્યાઓએ કળાનું પ્રદર્શન કરી રહ્યા છો. જ્યારે આ અમારી જાણમાં આવ્યું ત્યારે અમને અમારા પર શરમ આવી. અમારું મંતવ્ય છે કે આપની ઉંમરે અને કથળેલા સ્વાસ્થ્યે આપે આવા કષ્ટદાયક પ્રવાસો કરવા ન જોઈએ. અમારે સ્વીકારવું રહ્યું કે સંસ્થા વિશે તેના નામથી વિશેષ અમે કંઈ જાણતા નથી. પણ અમે તમારી યુગકવિની ખ્યાતિથી અજાણ નથી. આપ કેવળ હિંદના સર્વોત્તમ કવિ નથી, આપ સમગ્ર માનવતાના કવિ છો. આપનાં કાવ્યો પૌરાણિક ૠષિના મંત્રોચ્ચારની યાદ અપાવે છે. આપની અદ્વિતીય સર્ગ-શક્તિએ દેશ આખાને ગૌરવ અપાવ્યું છે. અમને હવે જણાય છે કે ઈશ્વરે જેમને ધન આપ્યું છે તેઓની જવાબદારી છે કે આપને સંસ્થા ચલાવવા માટે જોઈતું ભંડોળ આપી આ બોજામાંથી આપને મુક્ત કરે. અમારો ફાળો આ દિશામાં એક નમ્ર પ્રયાસ છે. કહેવાની જરૂર ન હોય કે અમો અમારાં નામ જાહેર કરવા ઇચ્છુક નથી. અમે પ્રાર્થના કરીએ છીએ કે નાણાં એકઠાં કરવા માટે આદરેલી આ યાત્રા આપ રદ કરશો.
‘‘આશા રાખીએ છીએ કે બહુ લાંબા સમય સુધી આપની સેવા દેશને મળતી રહેશે. આપના દીર્ઘાયુની પ્રાર્થના સહ.’’22
‘‘આશા રાખીએ છીએ કે બહુ લાંબા સમય સુધી આપની સેવા દેશને મળતી રહેશે. આપના દીર્ઘાયુની પ્રાર્થના સહ.’’<ref>The Mahatma and The Poet. 163-164</ref>
ગાંધીજીએ પોતાના નમ્ર પ્રયાસની જાણ કરતાં ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘આ પત્ર તો તમને એ વાતની જાણ કરવા લખું છું કે હું દિલ્હી હતો એ દરમિયાન ગુરુદેવ ત્યાં હાજર હતા તેથી ખૂટતા રૂપિયા 60,000 પૂરેપૂરા ઉઘરાવવાનું શક્ય બની શક્યું. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા અને પ્રવાસનો બાકીનો ભાગ તેમણે રદ કર્યો. આમ તમે જુઓ છો કે ભગવાન કેવી રીતે કામ કરે છે. આ સમાચારથી તમારી ચિંતા કરવાની ટેવ દૂર થવી જોઈએ.’’23
ગાંધીજીએ પોતાના નમ્ર પ્રયાસની જાણ કરતાં ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘આ પત્ર તો તમને એ વાતની જાણ કરવા લખું છું કે હું દિલ્હી હતો એ દરમિયાન ગુરુદેવ ત્યાં હાજર હતા તેથી ખૂટતા રૂપિયા 60,000 પૂરેપૂરા ઉઘરાવવાનું શક્ય બની શક્યું. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા અને પ્રવાસનો બાકીનો ભાગ તેમણે રદ કર્યો. આમ તમે જુઓ છો કે ભગવાન કેવી રીતે કામ કરે છે. આ સમાચારથી તમારી ચિંતા કરવાની ટેવ દૂર થવી જોઈએ.’’<ref>અ. દે., Vol. 62, P. 288</ref>
આ કિસ્સાનો અંત પણ દુ:ખદ ગેરસમજમાં આવ્યો, જોકે કડવાશમાં નહીં. 10 ફેબ્રુઆરી, 1937ના રોજ કવિએ ગાંધીજીને વિશ્વભારતીના આજીવન ટ્રસ્ટી બનવાનું આમંત્રણ આપ્યું. ‘‘મેં તમોને વિશ્વભારતીના આજીવન ટ્રસ્ટી નિયુક્ત કરવાની છૂટ લીધી છે. આ સંસ્થાને મેં મારા જીવનનાં શ્રેષ્ઠ વર્ષો અને શક્તિ સમર્પિત કર્યાં છે. જો આપ આ સંસ્થાના એક વાલી હશો તો મારા જીવનનાં છેલ્લાં વર્ષોમાં મને ઘણું આશ્વાસન રહેશે. જુદા પરબીડિયામાં આપને માટે સંસ્થાનું બંધારણ અને નિયમો બીડ્યાં છે; તે વાંચતા આપને જણાશે કે કોઈ કાયમી જવાબદારી આપની ઉપર નહીં નાખવામાં આવે, સિવાય કે ક્યારેક સલાહ-સૂચન આપવાં અને સંસ્થાની નાણાકીય સ્થિતિ અંગે નિર્ણય લેવા. મારો બોજો તમારી સાથે વહેંચવાનું ઉચિત જણાય છે કારણ કે આપણા કાર્યક્ષેત્રની ભિન્નતા છતાં પરસ્પરના સ્નેહ અને સમાન આકાંક્ષાઓના તંતુનો ક્યારેય વિચ્છેદ નહીં થાય. આશા છે કે આ માન આપ મને આપશો.’’24

19 ફેબ્રુઆરી, 1937ના રોજ ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘મને આપનો 10મી તારીખનો પત્ર પાંચ દિવસ પહેલાં મળ્યો હતો. એની એક એક પંક્તિમાં આપનો મારા ઉપરનો વિશ્વાસ, મારા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે, પણ મારી ભારે મર્યાદાઓનું શું ? આપ મારા ઉપર જે બોજો નાખવા ઇચ્છો છો તે ઉઠાવવાની મારા ખભામાં તાકાત નથી. આપના પ્રત્યેનો આદર મને એક દિશામાં ખેંચે છે, અને મારી બુદ્ધિ મને બીજી દિશામાં ખેંચે છે, અને મારી સામે જે પ્રશ્ન ખડો થયો છે તેમાં બુદ્ધિને છોડી લાગણીને વશ થવું એ મૂર્ખાઈ ભર્યું ગણાશે. હું સમજું છું કે હું ટ્રસ્ટની જવાબદારી લઉં તો મારે વહીવટની વિગતોમાં જવાની જરૂર નહીં રહે, પણ એ સંસ્થાને નાણાં પૂરાં પાડવાની શક્તિની અપેક્ષા તો ગર્ભિત છે જ. અને બે દિવસ પહેલાં મેં જે સાંભળ્યું તેને લીધે મારી અનિચ્છા વધુ દૃઢ બની છે, કારણ મારા જાણવામાં આવ્યું છે કે દિલ્હીમાં આપે મને વચન આપ્યું હતું તેમ છતાં તમે ભિક્ષા માગવા માટે અમદાવાદ જવાની તૈયારીમાં છો. આ જાણી મને દુ:ખ થયું અને હું આપને પગે પડીને વિનંતી કરું છું કે જો તમે સાચે જ નાણાં ઉઘરાવવા માટે અમદાવાદ જવાનું નક્કી કર્યું હોય તો તે વિચાર પડતો મૂકશો. અને કોઈ પણ સંજોગોમાં હું આપને એટલી પ્રાર્થના કરું છું કે ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક પાછી ખેંચી લેશો.’’25

18,450

edits

Navigation menu