18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધૂમકેતુ|}} <poem> (અનુષ્ટુપ) વ્યોમની કેડીએ સીધો જતો’તો એક તારલો, નિજ લક્ષ્યે સ્થિરચિત્ત, નતનેત્ર, યુવા મૃદુ. શાંત ને દીત્પ, ઓજસ્વી, સ્થિરપાદ, મનોજિત, નૈષ્ઠિક બ્રહ્મચારી એ, વરેલો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
(અનુષ્ટુપ) | <center>(અનુષ્ટુપ)</center> | ||
વ્યોમની કેડીએ સીધો જતો’તો એક તારલો, | વ્યોમની કેડીએ સીધો જતો’તો એક તારલો, | ||
નિજ લક્ષ્યે સ્થિરચિત્ત, નતનેત્ર, યુવા મૃદુ. | નિજ લક્ષ્યે સ્થિરચિત્ત, નતનેત્ર, યુવા મૃદુ. | ||
Line 10: | Line 10: | ||
એવા એ તારલા કેરી ન્યાળતાં કામ્ય કાન્તિને, | એવા એ તારલા કેરી ન્યાળતાં કામ્ય કાન્તિને, | ||
વ્યોમની યુવતીઓના અંતરે ઊર્મિ કો જલી. | વ્યોમની યુવતીઓના અંતરે ઊર્મિ કો જલી. | ||
(વંશેન્દ્ર) | |||
<center>(વંશેન્દ્ર)</center> | |||
આકાશની તેજકલાપ-ધારીણી | આકાશની તેજકલાપ-ધારીણી | ||
હૈયે ખીલ્યા યૌવનને સમારતી, | હૈયે ખીલ્યા યૌવનને સમારતી, |
edits