અવતરણ: Difference between revisions

Jump to navigation Jump to search
3,929 bytes added ,  07:55, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 243: Line 243:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''૧૭.
સાંસ્કૃતિક પરંપરા'''|
{{Center block|width=23em|title='''૧૭.
સાંસ્કૃતિક પરંપરા'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 248: Line 249:
{{સ-મ||હરિવલ્લભ ભાયાણી}}
{{સ-મ||હરિવલ્લભ ભાયાણી}}
{{સ-મ||'''[‘ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન’(1994)]'''}}
{{સ-મ||'''[‘ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન’(1994)]'''}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''૧૮.
સંપૂર્ણ સાહિત્ય'''|
{{Poem2Open}}
આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય કંઈ એકાંતમાં અંગત વાચન માટેનું સાહિત્ય ન હતું. પ્રત્યક્ષ રજૂઆત અને સમૂહભોગ્યતાની દૃષ્ટિથી એ રચાતું હતું અને એનો એના સ્વરૂપનિર્માણમાં મહત્ત્વનો ફાળો હતો. લોકોની મધ્યકાલીન સાહિત્યના સર્જનમાં પરોક્ષ સામેલગીરી હતી. લોકોની વિવિધ જરૂરિયાતો સંતોષવા નિર્માયેલું, સર્વ પ્રકારનાં કાવ્યચાતુર્યોનો આશ્રય લેતું અને ગાનાદિ કળાને પણ પોતાની સહાયમાં લેતું મધ્યકાલીન સાહિત્ય શુદ્ધ સાહિત્ય નહોતું પણ, કહો કે, સંપૂર્ણ સાહિત્ય હતું. હા, જેમ સંપૂર્ણ રંગભૂમિ (ટોટલ થિએટર) જેવી કોઈ વસ્તુ છે, તેમ સંપૂર્ણ સાહિત્ય (ટોટલ લિટરેચર) જેવી કોઈ વસ્તુ પણ હોઈ શકે. મધ્યકાલીન સાહિત્યને સંપૂર્ણ સાહિત્યનાં ધોરણોથી માણવું-નાણવું જોઈએ.
{{સ-મ||જયંત કોઠારી}}
{{સ-મ||'''[‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’(1995)માંથી]'''}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''૧૯.
સાહિત્ય અને વાસ્તવ'''|
{{Poem2Open}}
જેમ જેમ અમે શિષ્ટ લેખકોનું ગદ્ય વાંચતા જઈએ છીએ, તેમ તેમ અમારી ખાતરી થતી જાય છે કે સારું ગદ્ય લખવા કરતાં સારું પદ્ય લખવું વધારે સહેલું છે. અહીં અમે ‘સારું ગદ્ય’ અને ‘સારું પદ્ય’ એ શબ્દોથી પ્રતિભાશાળી ‘કલાવિધાન’ વાળા ગદ્ય કે ઉચ્ચ પ્રકારની કવિતાનો નિર્દેશ કરવા માગતા નથી. અમે તો ફક્ત સીધાં, સાદાં, સચોટ, ગડમથળ કે ગોટા વગરનાં અને શબ્દ કે અર્થની ખેંચતાણ વિનાનાં ગદ્ય-પદ્ય માટે લખીએ છીએ. અમે શિષ્ટ લેખકો પાસેથી ફક્ત એવું ગદ્ય માગીએ છીએ કે જેના અર્થ બાબતે સંદેહ પડે નહીં, જેનો એકએક શબ્દ સાર્થ હોય, જેના અન્વય કે સંબંધ બાબતે જરાપણ શકશુબો રહે નહીં. દુર્ભાગ્યે આવું સાદું, સરળ અને સહેલું ગદ્ય આપણે ધારી શકીએ એટલું સાધારણ નથી.
{{સ-મ||જ. એ. સંજાના}}
{{સ-મ||'''[ ‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu