અવતરણ: Difference between revisions

Jump to navigation Jump to search
3,787 bytes added ,  09:20, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 353: Line 353:
{{સ-મ||ચંદ્રકાન્ત બક્ષી}}
{{સ-મ||ચંદ્રકાન્ત બક્ષી}}
{{સ-મ||'''[‘મહાત્મા અને ગાંધી’ (2003), પૃ. 120]'''}}

{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''3૨.<br>ગાંધી નામનો અનુભવ'''</big>|
{{Poem2Open}}
નાટક એ પ્રયોગનિષ્ઠ સ્વરૂપ છે. પ્રયોગનિર્ભર સ્વરૂપ છે. એની સાર્થકતા પ્રયોગમાં જ સિદ્ધ થાય છે. એ ખરું છે કે બધાં જ નાટકના પ્રયોગ થતા નથી. થઈ શકતા નથી; જેના પ્રયોગ થાય છે એ બધાં જ નાટક જોઈ શકાતાં નથી. સ્થળ અને કાળની મર્યાદાને કારણે, માનવીમર્યાદાને કારણે. તેમ છતાં પ્રત્યેક નાટક અભિનેય, અભિનયક્ષમ, પ્રયોગક્ષમ તો હોવું જ જોઈએ. દિગ્દર્શકની જેમ ભાવક પણ નાટકને ‘પ્રત્યક્ષ’ કરી શકે છે, ને જેનો પ્રયોગ ન થઈ શક્યો હોય, જેનો પ્રયોગ ન જોઈ શકાયો હોય એ નાટકની કલાત્મકતાને પ્રમાણી શકે છે. એની મનોભૂમિ એ જ એની રંગભૂમિ. ઉત્તમ નાટકના ઉત્તમ પ્રયોગનો જેટલો મહિમા છે એટલો સહૃદય અધિકારી ભાવકના આવા ‘સાક્ષાત્કાર’નો પણ મહિમા છે.
{{સ-મ||જયંત પારેખ}}
{{સ-મ||'''[અધ્યાપકસંઘમાં વક્તવ્ય, ‘અધીત વીસ’(1997)-માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''33.<br>નાટક : વાચકની મનોભૂમિ પર'''</big>|
{{Poem2Open}}
નાટક એ પ્રયોગનિષ્ઠ સ્વરૂપ છે. પ્રયોગનિર્ભર સ્વરૂપ છે. એની સાર્થકતા પ્રયોગમાં જ સિદ્ધ થાય છે. એ ખરું છે કે બધાં જ નાટકના પ્રયોગ થતા નથી. થઈ શકતા નથી; જેના પ્રયોગ થાય છે એ બધાં જ નાટક જોઈ શકાતાં નથી. સ્થળ અને કાળની મર્યાદાને કારણે, માનવીમર્યાદાને કારણે. તેમ છતાં પ્રત્યેક નાટક અભિનેય, અભિનયક્ષમ, પ્રયોગક્ષમ તો હોવું જ જોઈએ. દિગ્દર્શકની જેમ ભાવક પણ નાટકને ‘પ્રત્યક્ષ’ કરી શકે છે, ને જેનો પ્રયોગ ન થઈ શક્યો હોય, જેનો પ્રયોગ ન જોઈ શકાયો હોય એ નાટકની કલાત્મકતાને પ્રમાણી શકે છે. એની મનોભૂમિ એ જ એની રંગભૂમિ. ઉત્તમ નાટકના ઉત્તમ પ્રયોગનો જેટલો મહિમા છે એટલો સહૃદય અધિકારી ભાવકના આવા ‘સાક્ષાત્કાર’નો પણ મહિમા છે.
{{સ-મ||જયંત પારેખ}}
{{સ-મ||'''[અધ્યાપકસંઘમાં વક્તવ્ય, ‘અધીત વીસ’(1997)-માંથી]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits

Navigation menu