18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 624: | Line 624: | ||
{{સ-મ||'''અમૃતા પ્રીતમ'''}} | {{સ-મ||'''અમૃતા પ્રીતમ'''}} | ||
{{સ-મ||'''[‘ભારતીય નારીઓનાં પદચિહ્ન’, રંજના હરીશ (2011)]'''}} | {{સ-મ||'''[‘ભારતીય નારીઓનાં પદચિહ્ન’, રંજના હરીશ (2011)]'''}} | ||
{{Poem2Close}} | |||
}} | |||
<br> | |||
{{Center block|width=23em|title=<big>'''૬૬.<br>સાહિત્ય-અનુભવ'''</big>| | |||
{{Poem2Open}} | |||
અન્ય વિદ્યાશાખાઓ યા શાસ્ત્રો જે અસ્તિત્વમાં છે તે માનવીનો અને તેના પરિવાર, સમાજ, રાષ્ટ્ર, દેશ, જગતનો પરિચય કરાવે છે; તેમના વિશે જ્ઞાન અને સમજ આપે છે; તેમાં શું સારું અને ઉપાદેય છે તેમ જ શું નરસું અને હેય છે, તેનો વિવેક શીખવે છે. સાહિત્ય, નવી જ સર્જેલ સૃષ્ટિના દર્શન દ્વારા, જીવન અને જગતનાં પરિચય-માહિતી-જ્ઞાન-સમજ આપવાને બદલે, જીવનનો પોતાનો અપરોક્ષ ઉત્કટ અનુભવ કરાવે છે. એ અનુભવ આપણી કેવળ બુદ્ધિને જ નહિ, આપણા સમગ્ર આત્માને – સંવેદના, બુદ્ધિ, કલ્પના, ચેતનાને – સ્પર્શી રહે છે. સાહિત્ય આપણને એક જ જીવનમાં ઘણાં બધાં જીવનનો અનુભવ કરાવી શકે છે. આ બાબતમાં સાહિત્ય અન્ય તમામ શાસ્ત્રો અને વિદ્યાઓથી ભિન્ન તરી આવે છે. | |||
{{સ-મ||'''જશવંત શેખડીવાળા'''}} | |||
{{સ-મ||'''[‘સાહિત્યાલેખ’, (1996)માંથી]'''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} |
edits