સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પિતાના પત્રો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} {{Right|૧૬-૦૨-૧૯૧૮}} ચિ. દેવદાસ, તમેહંમેશાંયાદઆવોછો. અહીં [બિહાર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
{{Right|૧૬-૦૨-૧૯૧૮}}
{{Right|૧૬-૦૨-૧૯૧૮}}
<br>
ચિ. દેવદાસ,
ચિ. દેવદાસ,
તમેહંમેશાંયાદઆવોછો. અહીં [બિહારમાં] તમેસત્યનોમહિમાઅનેપ્રભાવક્ષણેક્ષણેજોત. તમારેસારુમારીપાસેઆજવારસોછે. જેઓળખેતેનેસારુએઅમૂલ્યછે. એબીજોવારસોમાગેનહીંનેઇચ્છેનહીં. મારીસમજએવીછેકેતમેઆવારસાનેઓળખીશક્યાછોઅનેતેનાપ્રેમીછો. તમારાપરનીમારીઆસક્તિઆભવમાંતદ્દનજાયએવોભયતમારેબહુરાખવાજેવોનથી. બધાનેવિશેસમભાવરાખવાહુંમહાપ્રયત્નકરીરહ્યોછું. પણતમારીપાસેથીવધારેમળવાનીતોઆશારહ્યાજકરે.
તમે હંમેશાં યાદ આવો છો. અહીં [બિહારમાં] તમે સત્યનો મહિમા અને પ્રભાવ ક્ષણે ક્ષણે જોત. તમારે સારુ મારી પાસે આ જ વારસો છે. જે ઓળખે તેને સારુ એ અમૂલ્ય છે. એ બીજો વારસો માગે નહીં ને ઇચ્છે નહીં. મારી સમજ એવી છે કે તમે આ વારસાને ઓળખી શક્યા છો અને તેના પ્રેમી છો. તમારા પરની મારી આસક્તિ આ ભવમાં તદ્દન જાય એવો ભય તમારે બહુ રાખવા જેવો નથી. બધાને વિશે સમભાવ રાખવા હું મહાપ્રયત્ન કરી રહ્યો છું. પણ તમારી પાસેથી વધારે મળવાની તો આશા રહ્યા જ કરે.
ચિ. છોટાલાલતથાચિ. સુરેન્દ્રનેનોખોકાગળનથીલખતો. તમારેવંચાવવોહોયતોવંચાવીશકોછો. પિતાપુત્રનાપવિત્રાસંબંધનેઉદ્દેશીનેછેતેથીતમારેજસંઘરવાલાયકછે, એમકરીનેનવંચાવોતોયચાલે.
ચિ. છોટાલાલ તથા ચિ. સુરેન્દ્રને નોખો કાગળ નથી લખતો. તમારે વંચાવવો હોય તો વંચાવી શકો છો. પિતાપુત્રના પવિત્રા સંબંધને ઉદ્દેશીને છે તેથી તમારે જ સંઘરવાલાયક છે, એમ કરીને ન વંચાવો તોય ચાલે.
 
{{Right|બાપુના આશીર્વાદ}}
 
<br>
{{Right|બાપુનાઆશીર્વાદ}}
<center>*</center>
*
દેવા,
દેવા,
તુંમારીગાદીલેવાનેતૈયારથાયતેદિવસેતનેરોકવાનોકોઈનોભારનથી. માત્રતુંખૂબમજબૂતબનેએજઇચ્છુંછું.
તું મારી ગાદી લેવાને તૈયાર થાય તે દિવસે તને રોકવાનો કોઈનો ભાર નથી. માત્ર તું ખૂબ મજબૂત બને એ જ ઇચ્છું છું.
*
<center>*</center>
હરિલાલેએકક્ષણમાંઆખીજિંદગીબગાડીનાખીછે. મારાસર્વદોષોહુંએનામાંઆકૃતિનેમોટીદેખાડનારાકાચમાંથીપ્રતિબિંબિતથયેલાજોઉંછું. ગુણોઆકૃતિનેનાનીદેખાડનારાકાચમાંથીપ્રતિબિંબિતથતાજોઉંછું. મારાત્રણેછોકરાનાતરફથીથતાઅસંતોષનોબદલોવાળવાદેવદાસજન્મેલોછે, એમમનેલાગેછે.
હરિલાલે એક ક્ષણમાં આખી જિંદગી બગાડી નાખી છે. મારા સર્વ દોષો હું એનામાં આકૃતિને મોટી દેખાડનારા કાચમાંથી પ્રતિબિંબિત થયેલા જોઉં છું. ગુણો આકૃતિને નાની દેખાડનારા કાચમાંથી પ્રતિબિંબિત થતા જોઉં છું. મારા ત્રણે છોકરાના તરફથી થતા અસંતોષનો બદલો વાળવા દેવદાસ જન્મેલો છે, એમ મને લાગે છે.
*
<center>*</center>
[હરિલાલનેપત્ર :૧-૫-૧૯૧૮]
<br>
ભાઈમહાદેવેતમારીગરજસારીછે. પણતમેતેનીજગ્યાએહોતતોકેવુંસારું, એવીમમતાહજીનથીજતી. જોમનેબીજાપુત્રોનહત, તોઝૂરીનેમરીજાત. પણજેથયાછેતેનેખસેડયાવિનાજ્યારેતમારેજ્ઞાનપૂર્વકપુત્રબનવુંહોયત્યારેતમારીજગ્યાછેજ.
[હરિલાલને પત્ર : ૧-૫-૧૯૧૮]
{{Right|બાપુનાઆશીર્વાદ}}
ભાઈ મહાદેવે તમારી ગરજ સારી છે. પણ તમે તેની જગ્યાએ હોત તો કેવું સારું, એવી મમતા હજી નથી જતી. જો મને બીજા પુત્રો ન હત, તો ઝૂરીને મરી જાત. પણ જે થયા છે તેને ખસેડયા વિના જ્યારે તમારે જ્ઞાનપૂર્વક પુત્ર બનવું હોય ત્યારે તમારી જગ્યા છે જ.
{{Right|બાપુના આશીર્વાદ}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu