zoom in zoom out toggle zoom 

< Special:MobileDiff

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/“આ જ મારો મુર્શિદ!”: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} છેક૧૮૮૮નીસાલમાંહુંદાદાભાઈ [નવરોજી]નેચરણેબેઠો, પણમનેએમ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
છેક ૧૮૮૮ની સાલમાં હું દાદાભાઈ [નવરોજી]ને ચરણે બેઠો, પણ મને એ મારાથી કેટલાયે દૂર જણાયા. હું એમનો પુત્ર થઈ શકત. [પણ] શિષ્ય એ પુત્રથી અધિક નિકટતાનો નાતો છે. શિષ્ય થવું એ નવો જન્મ લેવા જેવું છે. એ સ્વેચ્છાથી કરેલું આત્મસમર્પણ છે.
છેક૧૮૮૮નીસાલમાંહુંદાદાભાઈ [નવરોજી]નેચરણેબેઠો, પણમનેએમારાથીકેટલાયેદૂરજણાયા. હુંએમનોપુત્રથઈશકત. [પણ] શિષ્યએપુત્રથીઅધિકનિકટતાનોનાતોછે. શિષ્યથવુંએનવોજન્મલેવાજેવુંછે. એસ્વેચ્છાથીકરેલુંઆત્મસમર્પણછે.
ગોખલેની વાત નિરાળી જ હતી. એમને હું મળેલો — જાણે કોઈ પુરાતન મિત્રને મળવાનું થયું હોય, અથવા તો એથીયે વધુ સાર્થ શબ્દોમાં કહું તો જાણે ઘણા વખતથી વિખૂટાં પડેલ મા-દીકરો મળ્યાં હોય! તત્કાળ એમણે મારું હૃદયમંદિર સર કર્યું. રાજદ્વારી કાર્યકર્તા વિશેના મારા આદર્શનો એ સંપૂર્ણ નમૂનો હતા: સ્ફટિક જેવા નિર્મળ, ગાય જેવા ગરીબ, સિંહ જેવા શૂર અને ખોડ ગણાય એટલી હદ સુધી ઉદાર. જ્યારે મેં તેમની વિદાય લીધી ત્યારે મારા મનમાં એક જ ધ્વનિ ઊઠ્યો: “આ જ મારો મુશિર્દ!”
ગોખલેનીવાતનિરાળીજહતી. એમનેહુંમળેલો— જાણેકોઈપુરાતનમિત્રનેમળવાનુંથયુંહોય, અથવાતોએથીયેવધુસાર્થશબ્દોમાંકહુંતોજાણેઘણાવખતથીવિખૂટાંપડેલમા-દીકરોમળ્યાંહોય! તત્કાળએમણેમારુંહૃદયમંદિરસરકર્યું. રાજદ્વારીકાર્યકર્તાવિશેનામારાઆદર્શનોએસંપૂર્ણનમૂનોહતા: સ્ફટિકજેવાનિર્મળ, ગાયજેવાગરીબ, સિંહજેવાશૂરઅનેખોડગણાયએટલીહદસુધીઉદાર. જ્યારેમેંતેમનીવિદાયલીધીત્યારેમારામનમાંએકજધ્વનિઊઠ્યો: “આજમારોમુશિર્દ!”
{{Right|[‘સત્યના પ્રયોગો’ પુસ્તક : ૧૯૨૭]}}
{{Right|[‘સત્યનાપ્રયોગો’ પુસ્તક :૧૯૨૭]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu