|
|
Line 1: |
Line 1: |
| | |
| | |
| {{Poem2Open}} | | {{Poem2Open}} |
| {{space}}
| | કોઈ પણ કામ કરવાના ત્રાણ રસ્તા છે : કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપીને કોઈની પાસે કરાવવું, અથવા એ કરવાની મનાઈ પોતાનાં બાળકોને ફરમાવવી. |
| સત્યનોઆગ્રહહતોપ્રથમથીજ. કોઈનોડરનરાખવોજોઈએ, એવીપણમાન્યતા. એટલેજેસાચુંલાગેતેકહું, સાચુંજકહું. એમપણમાનુંકેસામોમાણસકંઈકખોટોહોયછેએટલેસત્યસહનકરીશકતોનથી, અનેમારામાંતેનેકટુતાદેખાયછે. પછીઅનુભવનેઆત્મનિરીક્ષણનેઅંતેમનેએવીખાતરીથઈકેસત્યજોમૃદુતાથીરજૂનકરીશકાયઅનેસાંભળનારનાચિત્તઉપરજોતેનોધક્કોલાગે, તોઆપણામાંજકાંઈકખામીછે. ઊંડાઊતરતાંમનેએમપણલાગ્યુંકેસત્યજોનિર્વિકારભાવેરજૂકર્યુંહોયતો, સાંભળનારતેપ્રમાણેવર્તેકેનવર્તે, આપણીસચ્ચાઈવિશેતોતેનેશંકાનરહેઅનેતેમાંકઠોરતાનોઅનુભવનથાય. ઘણીવારમાણસભયથીખોટુંબોલેછેઅનેતેનેકારણેજસત્યથીભડકેછે. તો, સામામાણસનેઆપણોભયનલાગવોજોઈએ. તેઅમુકવાતકરશેકેઅમુકરીતેવર્તશે, તોઆપણેનારાજથઈશુંનેતેનેજોઈતોલાભનહીંમળે, એવુંતેનેથવુંનજોઈએ. આપણેબીજાથીભયનપામીએ, તેમબીજાઓઆપણાથીભયનપામે, એવીસ્થિતિએપહોંચવાનોપ્રયત્નહોવોજોઈએ.
| |
| સત્યનેપ્રિયથવાનીજરૂરનથી, એમાન્યતાબદલાઈગઈછે. સત્યજોપ્રિયનથાયતોક્યાંકખામીરહેલીછે, એમસમજીઆત્મનિરીક્ષણકરવુંજોઈએ. હુંજાગૃતરીતેપ્રયત્નકરુંછું; હજુઘણોપંથકાપવાનોબાકીછે.
| |
| {{Right|[‘કૉંગ્રેસપત્રિકા’ માસિક :૧૯૬૦]}}
| |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |