સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનલાલ પંચાલ/ચિત્રકળાનું કામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} શાળાનાંમાત્રાબેટકાજબાળકોકલાકારબનવાનાંછેએમજાણવાછતાં...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
શાળાનાં માત્રા બે ટકા જ બાળકો કલાકાર બનવાનાં છે એમ જાણવા છતાં સહુને ચિત્રકળાનું શિક્ષણ આપવું જોઈએ. દરેક બાળકના હૃદયમાં સૌંદર્ય માટે પ્રેમ જાગે અને નાનીનાની ચીજોમાં રહેલા સૌંદર્ય સાથે એ તાદાત્મ્ય સાધે, તે ચિત્ર— શિક્ષણનો પ્રથમ હેતુ છે. વળી, એની અવલોકનશક્તિનો પણ એ રીતે વિકાસ થાય. એની વાણીમાં, વર્તનમાં, કાર્યમાં અને ચારિત્રયમાં સુઘડતા, સંવાદિતા અને ચેતના લાવવી, એ ચિત્રકળાનું જ કામ છે.
શાળાનાંમાત્રાબેટકાજબાળકોકલાકારબનવાનાંછેએમજાણવાછતાંસહુનેચિત્રકળાનુંશિક્ષણઆપવુંજોઈએ. દરેકબાળકનાહૃદયમાંસૌંદર્યમાટેપ્રેમજાગેઅનેનાનીનાનીચીજોમાંરહેલાસૌંદર્યસાથેએતાદાત્મ્યસાધે, તેચિત્ર— શિક્ષણનોપ્રથમહેતુછે. વળી, એનીઅવલોકનશક્તિનોપણએરીતેવિકાસથાય. એનીવાણીમાં, વર્તનમાં, કાર્યમાંઅનેચારિત્રયમાંસુઘડતા, સંવાદિતાઅનેચેતનાલાવવી, એચિત્રકળાનુંજકામછે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu