સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/યાદ…: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> ધીમેધીમેઢાળઊતરતીટેકરીઓનીસાખેતમનેફૂલદીધાનુંયાદ, સળવળવહેતીક...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
ધીમેધીમેઢાળઊતરતીટેકરીઓનીસાખેતમનેફૂલદીધાનુંયાદ,
 
સળવળવહેતીકેડસમાણીલીલોતરીમાંતરતાખેતરશેઢે, સોનલ…
 
અમેતમારીટગરફૂલશીઆંખેઝૂલ્યાટગરટગરતેયાદ…
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ,
*
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
મારીઆંખમાંતુંવહેલીસવારસમુંપડતી
અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ…
નેઘેરાતીરાતમનેયાદછે : ઘેરાતીરાતતનેયાદછે?
<center>*<center>
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
ને ઘેરાતી રાત મને યાદ છે : ઘેરાતી રાત તને યાદ છે?
</poem>
</poem>
26,604

edits

Navigation menu