26,604
edits
(Created page with "<poem> ભયઅમારેકોનો? ભયઅમારેકોનોજગમાં? ભયઅમારેકોનો? લુચ્ચાબુઢ્ઢાચોરલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ભય અમારે કોનો? | |||
ભય અમારે કોનો જગમાં? | |||
ભય અમારે કોનો? | |||
લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા | |||
અમને શું કરવાના? | |||
સીધુંસાદું જીવન જ્યાં હો | |||
શીદને અમ ડરવાના? | |||
ભય અમારે કોનો જગમાં? | |||
ભય અમારે કોનો? | |||
નહિ કપટ, ન ઝોળી થેલી, | |||
મતા અમારી શી? | |||
લૂંટી શકે ના લગન અમારી | |||
ધૂન તદ્દન પાગલ શી! | |||
ભય અમારે કોનો જગમાં? | |||
ભય અમારે કોનો? | |||
ખપે નહિ આરામ અમોને, | |||
ખપે ન યશ કે નામ; | |||
ખપે નહિ વિરામ અમોને, | |||
સદા લગન—બસ, કામ! | |||
ચડતી- | ભય પછીથી કોનો જગમાં? | ||
ભય અમારે કોનો? | |||
ચડતી-પડતી સમાન અમને, | |||
છો હાર જીવન કે જીત; | |||
જીવન જોગવવું જ લગનમાં, | |||
ધ્યેયમગન થઈ નિત! | |||
{{Right|(અનુ. | ભય પછીથી કોનો જગમાં? | ||
ભય અમારે કોનો? | |||
{{Right|(અનુ. ધર્મેન્દ્ર માસ્તર, ‘મધુરમ્’)}} | |||
</poem> | </poem> |
edits