26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} પાપકરીનેપ્રાયશ્ચિત્તકર્યાથીપાપમુક્તથવાયછે. સંસારમાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Right|[‘સ્વૈરવિહાર’ ( | પાપ કરીને પ્રાયશ્ચિત્ત કર્યાથી પાપમુક્ત થવાય છે. સંસારમાં રચ્યાપચ્યા રહેવા છતાં, “આ બધી માયા છે, પણ કાંઈ છોડી શકાય છે!” એમ કહેવાથી મોક્ષાધિકારી થવાય છે. આ જ નિયમથી, “આપણા દેશમાં યુવાનોમાં માત્ર ક્ષણિક ઊભરો જ હોય છે; સતત કાર્ય કરવાની, દુ:ખ સહન કરવાની શકિત જ હોતી નથી,” એમ વારંવાર કહ્યા કરવાથી, પોતે એ સર્વ અપૂર્ણતાથી મુક્ત થઈ જવાય છે; એમ વારંવાર કહ્યા કરો તો પછી પોતાના સ્વાર્થનો ગમે તે ધંધો ચલાવતાં અને દેશનું કાંઈ પણ કામ ન કરતાં છતાં તમે દેશનેતા કે દેશભક્ત થઈ શકો! | ||
{{Right|[‘સ્વૈરવિહાર’ (ભાગ ૧) પુસ્તક: ૧૯૩૧]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits