સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ દવે/પ્લોટ... પેન્શન: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ગાંધીનગરમાંજમીનનાપ્લોટરાહતદરેસરકારેરાજકારણીઓનેઆપ્ય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ગાંધીનગરમાંજમીનનાપ્લોટરાહતદરેસરકારેરાજકારણીઓનેઆપ્યાત્યારેભાગ્યેજકોઈએવુંહશેકેજેણેએતકનોલાભલીધોનહોય. બાબુભાઈનેએરીતેમળેલોપ્લોટપણતેમણેપરતકરીદીધેલો. મુંબઈરાજ્યનીવિધાનસભાનાતેઓ૧૯૩૭થી૧૯૫૭સુધીસભ્યહોવાથીવિધાનસભાનાભૂતપૂર્વસભ્યોનેપેન્શનઆપવાનામહારાષ્ટ્રરાજ્યનાકાયદાઅનુસારમહારાષ્ટ્રસરકારેતેમનેમાટેપેન્શનનક્કીકરેલું. પણગુજરાતમાંધારાસભ્યોનેપેન્શનનઆપવાનીનીતિસ્વીકારાઈહોવાથીમહારાષ્ટ્રનુંપેન્શનપણતેમણેસ્વીકારેલુંનહોતું.
 
ગાંધીનગરમાં જમીનના પ્લોટ રાહતદરે સરકારે રાજકારણીઓને આપ્યા ત્યારે ભાગ્યે જ કોઈ એવું હશે કે જેણે એ તકનો લાભ લીધો ન હોય. બાબુભાઈને એ રીતે મળેલો પ્લોટ પણ તેમણે પરત કરી દીધેલો. મુંબઈ રાજ્યની વિધાનસભાના તેઓ ૧૯૩૭થી ૧૯૫૭ સુધી સભ્ય હોવાથી વિધાનસભાના ભૂતપૂર્વ સભ્યોને પેન્શન આપવાના મહારાષ્ટ્ર રાજ્યના કાયદા અનુસાર મહારાષ્ટ્ર સરકારે તેમને માટે પેન્શન નક્કી કરેલું. પણ ગુજરાતમાં ધારાસભ્યોને પેન્શન ન આપવાની નીતિ સ્વીકારાઈ હોવાથી મહારાષ્ટ્રનું પેન્શન પણ તેમણે સ્વીકારેલું નહોતું.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits