સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અરસિક શિરોમણિને યે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ઘણાસાહિત્યકારોકેકલાકારોપોતાનીકૃતિનોઆનંદપામવામાટેલો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ઘણાસાહિત્યકારોકેકલાકારોપોતાનીકૃતિનોઆનંદપામવામાટેલોકોપાસેચોક્કસરસવૃત્તિનીકેકેળવણીનીઅપેક્ષારાખેછે. પણઅરસિકશિરોમણિનેયેરસપમાડેએજસાચોકવિકહેવાય. કોકિલાગાયછે, તેસૌનુંધ્યાનખેંચેછે; એનેકેળવાયેલાકાનનીઅપેક્ષાનથી. સુંદરકમળોખીલેછે, તેસૌનુંમનખેંચીલેછે; એનેકેળવાયેલીદૃષ્ટિનીઅપેક્ષાનથી.
 
ઘણા સાહિત્યકારો કે કલાકારો પોતાની કૃતિનો આનંદ પામવા માટે લોકો પાસે ચોક્કસ રસવૃત્તિની કે કેળવણીની અપેક્ષા રાખે છે. પણ અરસિક શિરોમણિને યે રસ પમાડે એ જ સાચો કવિ કહેવાય. કોકિલા ગાય છે, તે સૌનું ધ્યાન ખેંચે છે; એને કેળવાયેલા કાનની અપેક્ષા નથી. સુંદર કમળો ખીલે છે, તે સૌનું મન ખેંચી લે છે; એને કેળવાયેલી દૃષ્ટિની અપેક્ષા નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu