સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/બેકારના?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> હરિ, તનેલાચારીનોરોટલોપીરસવામાંઆવે તોતુંશુંકરે? જમે—પાછોઠેલે?...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
હરિ,
હરિ,
તનેલાચારીનોરોટલોપીરસવામાંઆવે
તને લાચારીનો રોટલો પીરસવામાં આવે
તોતુંશુંકરે?
તો તું શું કરે?
જમે—પાછોઠેલે?
જમે—પાછો ઠેલે?
તનેઆમંત્રણઆપવામાંઆવે
તને આમંત્રણ આપવામાં આવે
નેપછી
ને પછી
મોંસામેફટાકકરી
મોં સામે ફટાક કરી
બંધકરવામાંઆવેજોદ્વાર
બંધ કરવામાં આવે જો દ્વાર
તો
તો
તારાંનયનશુંકરે?
તારાં નયન શું કરે?
ભભૂકીઊઠે?—રડીપડે?
ભભૂકી ઊઠે?—રડી પડે?
માર્ગમાં
માર્ગમાં
નિર્દોષભાવેકોઈસળગતોપ્રશ્નપૂછીબેસે
નિર્દોષ ભાવે કોઈ સળગતો પ્રશ્ન પૂછી બેસે
‘ક્યાંછોહમણાં?’
‘ક્યાં છો હમણાં?’
તોતુંશુંકહે? જમીનશોધે?
તો તું શું કહે? જમીન શોધે?
દસથીછકામપરગયાનોડોળકરી
દસથી છ કામ પર ગયાનો ડોળ કરી
સાંજેપાછોફરેઘરે
સાંજે પાછો ફરે ઘરે
અનેરીટાત્યારેપૂછે:
અને રીટા ત્યારે પૂછે:
‘પપ્પા’ શુંલાવ્યા?
‘પપ્પા’ શું લાવ્યા?
ત્યારે
ત્યારે
તુંમૂઠીખોલેકેબંધકરે?
તું મૂઠી ખોલે કે બંધ કરે?
રાત્રે
રાત્રે
પથારીમાંકણસતાં-કણસતાં
પથારીમાં કણસતાં-કણસતાં
પડખુંબદલતાં
પડખું બદલતાં
કોઈઘેનભર્યાસ્વરેપૂછે:
કોઈ ઘેનભર્યા સ્વરે પૂછે:
‘તમનેઊઘનથીઆવતી?’
‘તમને ઊઘ નથી આવતી?’
તો
તો
તુંસૂવાનોઢોંગકરે?
તું સૂવાનો ઢોંગ કરે?
હરિ, તુંશુંકરે?
હરિ, તું શું કરે?
</poem>
</poem>
26,604

edits

Navigation menu