સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શકુંતલા નેને/તમારો ભગવાન : મારો ભગવાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> તમારોભગવાન : મારોભગવાન તમારોભગવાનબહેરોથયોછે? લાઉડ-સ્પીકરવગર...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
તમારોભગવાન : મારોભગવાન
 
તમારોભગવાનબહેરોથયોછે?
 
લાઉડ-સ્પીકરવગર
તમારો ભગવાન : મારો ભગવાન
નથીસાંભળતોતમારીવાતને?
તમારો ભગવાન બહેરો થયો છે?
મારોભગવાનતો
લાઉડ-સ્પીકર વગર
સાંભળેછેમારીપ્રાર્થના, વણબોલાયેલીપણ;
નથી સાંભળતો તમારી વાતને?
સાંભળેમારાશ્વાસોચ્છ્વાસનીવ્યથાને.
મારો ભગવાન તો
ઈશ્વરતમારોઆંધળોથયોછે?
સાંભળે છે મારી પ્રાર્થના, વણબોલાયેલી પણ;
એનેદેખાડવાતમારે
સાંભળે મારા શ્વાસોચ્છ્વાસની વ્યથાને.
જલાવવાપડેછેહજારોવોલ્ટનાદીવા?
 
મારોઈશ્વરતોઓળખેછેમારાઅંતરનીવ્યથાને,
ઈશ્વર તમારો આંધળો થયો છે?
કોડિયાનુંઅજવાળુંપણનહોયતોયે
એને દેખાડવા તમારે
દેખેછેમારીદુનિયાનીદુર્દશાને!
જલાવવા પડે છે હજારો વોલ્ટના દીવા?
તમારોકનૈયોકાનફાડેતેવાઅવાજમાં
મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને,
નાચેછેડિસ્કો-દાંડિયા?
કોડિયાનું અજવાળું પણ ન હોય તોયે
મારોકાનોતોહજી
દેખે છે મારી દુનિયાની દુર્દશાને!
એજમધુરીવાંસળીવગાડેછે,
 
નચાવેછેમને
તમારો કનૈયો કાન ફાડે તેવા અવાજમાં
એનાસુરીલાસંગીતમાં.
નાચે છે ડિસ્કો-દાંડિયા?
ચૂપથઈજાવઘડીભર,
મારો કાનો તો હજી
બંધકરોલાઉડ-સ્પીકરો,
એ જ મધુરી વાંસળી વગાડે છે,
બુઝાવીદોહજારોવોલ્ટનાદીવાઓ —
નચાવે છે મને
તોતમનેપણસંભળાશે
એના સુરીલા સંગીતમાં.
અનેદેખાશેએનીરાસલીલા,
 
સંભળાશેદરેકપંખીનાટહુકામાંએનીવાંસળી,
ચૂપ થઈ જાવ ઘડીભર,
દેખાશેદરેકતારાનાતેજમાં
બંધ કરો લાઉડ-સ્પીકરો,
એનીઆંખોનોપ્રકાશઅનેતમારીપ્રજ્ઞાજ્યોતપણપ્રજળીઊઠશે.
બુઝાવી દો હજારો વોલ્ટના દીવાઓ —
તો તમને પણ સંભળાશે
અને દેખાશે એની રાસલીલા,
સંભળાશે દરેક પંખીના ટહુકામાં એની વાંસળી,
દેખાશે દરેક તારાના તેજમાં
એની આંખોનો પ્રકાશ અને તમારી પ્રજ્ઞાજ્યોત પણ પ્રજળી ઊઠશે.
</poem>
</poem>
26,604

edits

Navigation menu