26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} અનાગતભવિષ્યકાળમાંમારાંલખાણનુંમૂલ્યરહેશેકેનહિએનોહું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અનાગત ભવિષ્યકાળમાં મારાં લખાણનું મૂલ્ય રહેશે કે નહિ એનો હું વિચાર કરતો નથી. તેનું આયુષ્ય જો પૂરું થઈ જાય તો તે એક જ કારણે પૂરું થઈ જશે — કે તેના કરતાં વધારે વિશાળ, વધારે સુંદર, વધારે પરિપૂર્ણ સાહિત્યના સર્જનમાં તેના હાડપિંજરની જરૂર પડી હશે. હું તો આ વિશે દુઃખ ન કરતાં ઊલટો પ્રાર્થના કરીશ કે મારા દેશમાં, મારી ભાષામાં, એવું મહાન સાહિત્ય જન્મ પામો કે જેની તુલનામાં મારાં લખાણ તુચ્છ લાગે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits