26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} નિયમિતતા, ઉપયોગિતાઅનેવ્યવસ્થિતતાએત્રણેગુણોજીવનવ્યવહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિયમિતતા, | |||
નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા એ ત્રણે ગુણો જીવનવ્યવહારમાં ખૂબ ઉપયોગી છે. | |||
નિયમિતતા એટલે જે કાળે જે નક્કી કર્યું હોય તે કામ કરવું. જો એ જ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીશું તો પછી એ ટેવરૂપ બની જશે, પણ બાંધછોડ કરીશું તો કોઈ કામ વ્યવસ્થિત નહિ થઈ શકે. | |||
આવો જ બીજો ગુણ વ્યવસ્થિતતાનો છે. કોઈ પણ ઠેકાણે વ્યવસ્થાની ખામી હોય તો રુચિકર લાગતું નથી. શબ્દોની રચના પણ વ્યવસ્થિત ન હોય, તો એ શબ્દો ગમતા નથી. જ્યાં જે ચીજ હોવી જોઈએ ત્યાં તે ન હોય, તેનું નામ અવ્યવસ્થા. જ્યાં જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય ત્યાં તે કરવો, તેનું નામ વ્યવસ્થા. | |||
ત્રીજી વાત ઉપયોગિતાની છે. જરૂર પૂરતું જ લેવું અથવા જરૂરિયાતનો ઘટાડો કરવો તેનું નામ ઉપયોગિતા. ઉપયોગ એ આત્માનો ગુણ છે અને સ્થૂળ ઉપભોગ એ નાશવંત શરીરનો ગુણ છે. માણસ જો સાચો ઉપયોગ રાખતાં શીખે તો કેટલાંય અનિષ્ટોમાંથી તે જાતે બચી જાય, પાપ ઘટી જાય. | |||
{{Right|[‘વિશ્વવાત્સલ્ય’ માસિક]}} | {{Right|[‘વિશ્વવાત્સલ્ય’ માસિક]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits