26,604
edits
(Created page with "<poem> આજેપ્રભાતપ્હોરવહેલુંવહેલું હોગીતકોણગાતુંઘેલું?... સાગરસીમાડે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું | |||
હો ગીત કોણ ગાતું ઘેલું?... | |||
સાગરસીમાડે ઘેરું ગરજંતું, | |||
પૃથ્વીને પારણે હીંચેલું. | |||
બાળકની આતુર તે આંખથી ઊઠેલું, | |||
માતાના ઉરથી છલેલું; | |||
યૌવનની નોબતે ગાંડું ગરજંતું, | |||
મૃત્યુનું અમૃત પીધેલું. | |||
</poem> | </poem> |
edits