26,604
edits
(Created page with "<poem> એકસવારે એકસવારેઆવી મુજનેકોણગયુંઝબકાવી? વસંતનીફૂલમાળાપહેરી, ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
એક સવારે | |||
એક સવારે આવી | |||
મુજને કોણ ગયું ઝબકાવી? | |||
વસંતની ફૂલમાળા પહેરી, | |||
કોકિલની લઈ બંસી, | |||
પરાગની પાવડીએ આવી, | |||
કોણ ગયું ઉર પેસી? | |||
કિરણ તણી કોમળ અંગુલિએ | |||
રમ્ય રચી રંગોળી, | |||
સોનલ એના સ્નેહસુહાગે | |||
કોણ રહ્યું ઝબકોળી? | |||
{{Right|[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]}} | {{Right|[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]}} | ||
</poem> | </poem> |
edits