26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} કવિજગદીશજોષીનીજીવનલીલા૪૬વરસનીઉંમરેસંકેલાઈગઈ. આગાળામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ જગદીશ જોષીની જીવનલીલા ૪૬ વરસની ઉંમરે સંકેલાઈ ગઈ. આ ગાળામાં એમણે ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા. એમણે કવિતા લખવાનો પ્રારંભ મોડી ઉંમરે કરેલો. કવિને કાવ્ય મળ્યું એનો વિસ્મય આમ પ્રગટ થાય છે : | |||
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ, | |||
કે એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ. | |||
એમની કવિતામાં વેદનાનો ખટકો છે. કદાચ આ જિંદગી જીવવા જેવી નથી લાગતી. કવિ આમ તો દેખીતી રીતે સુખી હતા. કદાવર દેહ, વૈભવશાળી અવાજ, સંપત્તિની કોઈ કમી નહોતી, વ્યવસાયે શાળાના આચાર્ય-માલિક હતા. છતાંય જીવનમાં કશુંક ખટકતું હતું. કેટલીક વેદનાઓ એવી હોય છે કે કોઈને આંગળી મૂકીને બતાવી ન શકાય. જાણે કોઈ પૂર્વજન્મની વેદના લઈને જીવતા હોય, એમ કવિ કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પણ | પણ | ||
કોઈ તો કહો | |||
— હું થીજી રહ્યો છું | |||
કે ભડકે બળી રહ્યો છું? | |||
</poem> | |||
{{Right|[ | {{Poem2Open}} | ||
જગદીશ ગાતો પણ સારું. એનું એક પ્રિય ગીત હતું : ‘ચમન મેં રહકે વિરાના મેરા દિલ હોતા જાતા હૈ…’ | |||
{{Right|[‘ઝલક તેરા’ પુસ્તક : ૨૦૦૪]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits