સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય/પૂર્વે હતો હું...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
પૂર્વેહતોહુંકસબીકુંભાર,
મારેદિલેખૂબહતીખુમારી
કેરીઝવીકોમલમાટીનેહું
ધાર્યાઉતારીશઅનેકઘાટ.
આજેપરંતુનવજ્ઞાનલાધ્યું
નેગર્વમારોઊતરીગયોછે:
માટીતણોએકસબીમટીને
માટીથવાનુંમુજનેગમ્યુંછે.
પૂર્વેહતોહુંકવિ—નેઅનંતા
ગીતોઝરંતાંમુજલેખણેથી,
લોકોતણાંઅંતરમુગ્ધથાતાં.
આજેપરંતુ, કદીયેનહોતું
જેજાણિયુંતેનવલુંજજાણ્યું;
ગીતોતણીએરચનાતજીને
પોતેબન્યોછુંલઘુગીતમાત્ર....
{{Right|(અનુ. ઝવેરચંદમેઘાણી)}}


{{Right|[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૧૯૩૬]
 
}}
પૂર્વે હતો હું કસબી કુંભાર,
મારે દિલે ખૂબ હતી ખુમારી
કે રીઝવી કોમલ માટીને હું
ધાર્યા ઉતારીશ અનેક ઘાટ.
 
આજે પરંતુ નવજ્ઞાન લાધ્યું
ને ગર્વ મારો ઊતરી ગયો છે:
માટી તણો એ કસબી મટીને
માટી થવાનું મુજને ગમ્યું છે.
 
પૂર્વે હતો હું કવિ—ને અનંતા
ગીતો ઝરંતાં મુજ લેખણેથી,
લોકો તણાં અંતર મુગ્ધ થાતાં.
આજે પરંતુ, કદીયે નહોતું
જે જાણિયું તે નવલું જ જાણ્યું;
ગીતો તણી એ રચના તજીને
પોતે બન્યો છું લઘુગીત માત્ર....
{{Right|(અનુ. ઝવેરચંદ મેઘાણી)}}
<br>
{{Right|[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૧૯૩૬]}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu