26,604
edits
(Created page with "<poem> દિલનીવાતોખૂટશેત્યારે હાથજોડીનેહીંડતાથશું; ઊડતોબેડોઝૂકશે, ત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
દિલની વાતો ખૂટશે ત્યારે | |||
હાથ જોડીને હીંડતા થશું; | |||
ઊડતો બેડો ઝૂકશે, ત્યારે | |||
કોઈ તો કેડો ચીંધતા જશું! | |||
પગની રોનક ઓસરે તો યે | |||
નાચવું, એમાં માનીએ નહિ! | |||
થાકતે હાથે કોઈ દી અમે | |||
બૂંગિયો ઢોલ બજાવીએ નહિ. | |||
આપણે કર્યું, અદકું એથી | |||
કરશે બીજાં: શીખતા જશું! | |||
આભના તારા મલકે હજી, | |||
આંખના છેડા છલકે હજી, | |||
એકની પાછળ એક સલૂણી | |||
ગીતની કડી આવતી હજી; | |||
એ જ અધૂરપ માણશું, અમે | |||
એ જ મધુરપ સીંચતા થશું! | |||
વેળ હતી, ને આવિયા અમે, | |||
વેળ થઈ છે: હીંડતા થશું; | |||
મળિયાં એવાં દિલ અહીં કે | |||
મ્હેક બધે એ ચીંધતા જશું! | |||
{{Right|[‘કુમાર’ માસિક: ૧૯૭૫]}} | {{Right|[‘કુમાર’ માસિક: ૧૯૭૫]}} | ||
</poem> | </poem> |
edits