26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} જન્મ: ૮-૧૧-૧૯૧૯, મુંબઈ શાલેયશિક્ષણ: ટિળકવિદ્યાલય, મુંબઈ કો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જન્મ: ૮-૧૧-૧૯૧૯, મુંબઈ | જન્મ: ૮-૧૧-૧૯૧૯, મુંબઈ | ||
શાલેય શિક્ષણ: ટિળક વિદ્યાલય, મુંબઈ | |||
કોલેજ શિક્ષણ: એલએલ. બી. ગવર્નમેન્ટ લો કોલેજ, મુંબઈ; બી.એ. ફર્ગ્યુસન કોલેજ, પુણે; એમ..એ. વિલિંગ્ડન કોલેજ, સાંગલી. | |||
લેખન-પ્રારંભ: | લેખન-પ્રારંભ: વડોદરાના ‘અભિરુચિ’ સામયિકથી, ૧૯૪૩-૪૫. | ||
વ્યવસાય પ્રારંભ: શિક્ષક, ઓરિએન્ટ હાઈસ્કૂલ, મુંબઈ, ૧૯૪૪. | |||
નાટ્યક્ષેત્ર: | નાટ્યક્ષેત્ર: ૧૯૪૪થી ૧૯૭૧ સુધી. | ||
ફિલ્મજગત: ‘કુબેર’ | ફિલ્મજગત: ‘કુબેર’ ફિલ્મ દ્વારા પદાર્પણ, ૧૯૪૭. પંદરેક વર્ષમાં ૨૪ જેટલાં ચિત્રપટોમાં અભિનય, પાર્શ્વગાયન, સંગીતદિગ્દર્શન, દિગ્દર્શન, પટકથા, સંવાદલેખન. | ||
પ્રથમ પુસ્તક: खोगीरभरती—હાસ્યલેખસંગ્રહ | |||
આકાશવાણીમાં: | આકાશવાણીમાં: આકાશવાણીના અધિકારી, મુંબઈ ’૫૫, દિલ્હી નભોનાટ્ય વિભાગમાં સર્વોચ્ચ અધિકારી, ’૫૮. | ||
પરદેશગમન: | પરદેશગમન: યુનેસ્કોની શિષ્યવૃત્તિ—‘મીડિયા ઓફ માસ એજ્યુકેશન’ના અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ-ગમન. યુરોપ-અમેરિકા ભ્રમણ, કેનેડામાં ‘પરફોમિર્ંગ આર્ટ્સ સેંટર્સ’માં અભ્યાસ કર્યો. | ||
અધ્યક્ષપદ: | અધ્યક્ષપદ: મરાઠી નાટ્યસંમેલન, ’૬૫. ૫૦મી અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદ, ’૭૪. બીજી વૈશ્વિક મરાઠી પરિષદ ’૯૧. | ||
પુરસ્કારો: | પુરસ્કારો: મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર—તેમનાં ૬ પુસ્તકો માટે લાગલગાટ ૬ વર્ષ સુધી, ’૫૮થી ’૬૩. | ||
પુ. લ. | પુ. લ. ફાઉન્ડેશનની સ્થાપના, જેના દ્વારા સખાવતનો પ્રવાહ શરૂ થયો, ’૭૦. | ||
પુ. લ. | પુ. લ. ના આરાધ્યદેવ બાલગંધર્વના નામે ‘બાલગંધર્વ રંગમંદિર’ પુણે ખાતે ઊભું કર્યું. વિનોબાજી સાથે પદયાત્રા, લડાખને મોરચે જવાનો સાથે. | ||
બંગ શિક્ષણ: આયુષ્યના પચાસમે વરસે બંગાળી સાહિત્ય સાથે ઘનિષ્ઠતા સ્થાપવા માટે બંગાળી ભાષાની બારાખડી ઘૂંટી. | |||
બંગ સાહિત્ય લેખન: ‘બંગચિત્રો’, ‘રવીન્દ્રવ્યાખ્યાનો’ તેમજ ‘મુક્કામ શાંતિનિકેતન’ લખાયાં. | |||
ષષ્ટિપૂતિર્: | ષષ્ટિપૂતિર્: મહારાષ્ટ્રના ગામડે ગામડે ખુશીનાં મોજાં ઊછળ્યાં. ઠેરઠેર ષષ્ટિપૂતિર્ ઊજવાઈ. શ્રી જયવંત દળવીએ પુ. લ.ના સંસ્મરણગ્રંથનું સંપાદન કર્યું. | ||
કાવ્યપઠન: | કાવ્યપઠન: પત્ની સુનીતાતાઈ સાથે મળીને જાહેરમાં કાવ્યપઠન શરૂ કર્યું, ૧૯૮૧. | ||
નાટ્યપઠન: | નાટ્યપઠન: શ્રી ગડકરીના નાટક ‘રાજસંન્યાસ’ને સાઠ વર્ષ પૂરાં થતાં, નવી પેઢીને મરાઠી ભાષાના વૈભવનો પરિચય કરાવી આપવા માટે એનું જાહેર વાચન કર્યું. | ||
‘નેશનલ સેન્ટર ફોર ધ પરફોમિર્ંગ આર્ટ’ના માનદ સંચાલક, ’૭૨. | |||
પુ. લ. ગૌરવદર્શન: | પુ. લ. ગૌરવદર્શન: જીવન દરમિયાન મળેલા અનેક પુરસ્કારો, માન-અકરામ, સન્માનપત્રો વગેરે બધી જ વસ્તુઓ મુંબઈના ‘લોકમાન્ય સેવા સંઘ’ને સુપરત કરી. ત્યાં ‘પુ. લ. ગૌરવદર્શન’ નામે કાયમી સંગ્રહાલય ખુલ્લું મુકાયું. | ||
અમૃત મહોત્સવ: ૭૫ વર્ષ પૂરાં થતાં આખાય મહારાષ્ટ્રમાં ફરી પાછો આનંદનો એ જ જુવાળ, ’૯૪. | |||
ચિત્ર-ચરિત્ર: | ચિત્ર-ચરિત્ર: ‘ચિત્રમય સ્વગત’નું પ્રકાશન. પુ. લ.ની આગવી વિનોદી મહોર સાથેના ફોટાવાળી ફોટોબાયોગ્રાફી. | ||
‘ગ્રંથાલી’ | ‘ગ્રંથાલી’ પ્રકાશને પુ. લ.ની ગ્રંથયાત્રા નાસિકથી શરૂ કરી (૨૦-૧૧-૯૪), છવ્વીસ ગામોમાં ફરી, પુણે ખાતે આવી (૧૫-૧-૯૫). પુસ્તકોના વેચાણમાંથી મળેલા ૧૩ લાખ રૂપિયાનું દાન પુ. લ. એ કર્યું. | ||
મહારાષ્ટ્ર સરકાર તરફથી મળેલો ‘મહારાષ્ટ્ર ગૌરવ’નો એક લાખ રૂપિયાનો પુરસ્કાર ‘એશિયાટિક સોસાયટી’ મુંબઈને અમૂલ્ય ગ્રંથોની જાળવણી માટે ભેટ દીધો. | |||
{{Right|[‘પુલકિત’ પુસ્તક: ૨૦૦૫]}} | {{Right|[‘પુલકિત’ પુસ્તક: ૨૦૦૫]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits