26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} લોર્ડબેસબરોનુંઅવસાનથયુંછે, એવાસમાચારમળવાથીલંડનનાવિખ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લોર્ડ બેસબરોનું અવસાન થયું છે, એવા સમાચાર મળવાથી લંડનના વિખ્યાત દૈનિક ‘ટાઇમ્સે’ તેમની મૃત્યુનોંધ પ્રગટ કરેલી. તેનાથી જરા હેબતાઈ જઈને એ ઉમરાવે ‘ટાઇમ્સ’ને ફોન કરીને કહ્યું કે, “આપના છાપામાં મારી મૃત્યુનોંધ મેં હમણાં જ વાંચી છે.” | |||
સામે છેડેથી એક આવેશભરેલો અવાજ આવ્યો : “ઓહો! એમ કે, સાહેબ? તો આપ અત્યારે ક્યાંથી બોલી રહ્યા છો?” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits