સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બિલાડી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} અમેરિકનઅખબારનવીસજોનસીનોરનેએમનાછાપાનાસમાચાર-તંત્રીએએ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
અમેરિકનઅખબારનવીસજોનસીનોરનેએમનાછાપાનાસમાચાર-તંત્રીએએકકામગીરીસોંપેલી — ઝાડપરચડીનેત્યાંફસાઈગયેલીબિલાડીનેબચાવવાની. તેયાદકરતાંએકહેછે : “તસવીરકારઅનેહુંએકલાંબીનિસરણીલઈઆવ્યા. પણઅમેઝાડસરસીએનેબરાબરગોઠવી, ત્યાંતોબિલાડીપોતાનીમેળેનીચેઊતરીગઈ. પછીતોઅમારીપાસેએકજરસ્તોરહ્યો : બિલાડીનેપકડીનેપાછીઝાડપરલઈજવાનો, જેથીહુંએનેબચાવીનેનીચેલઈઆવતોહોઉંએવીછબીખેંચીશકાય. અનેબીજેદિવસેઅમારાછાપામાંએતસવીરબરાબરપ્રગટથઈ. પણએમાંએકજનડતરઆવ્યું — ગામનાહરીફછાપાએહુંબિલાડીનેઝાડનીઉપરગોઠવતોહતોતેનીછબીપ્રસિદ્ધકરેલી!”
 
{{Right|[‘સાનડીએગોટ્રીબ્યુન’]}}
અમેરિકન અખબારનવીસ જોન સીનોરને એમના છાપાના સમાચાર-તંત્રીએ એક કામગીરી સોંપેલી — ઝાડ પર ચડીને ત્યાં ફસાઈ ગયેલી બિલાડીને બચાવવાની. તે યાદ કરતાં એ કહે છે : “તસવીરકાર અને હું એક લાંબી નિસરણી લઈ આવ્યા. પણ અમે ઝાડ સરસી એને બરાબર ગોઠવી, ત્યાં તો બિલાડી પોતાની મેળે નીચે ઊતરી ગઈ. પછી તો અમારી પાસે એક જ રસ્તો રહ્યો : બિલાડીને પકડીને પાછી ઝાડ પર લઈ જવાનો, જેથી હું એને બચાવીને નીચે લઈ આવતો હોઉં એવી છબી ખેંચી શકાય. અને બીજે દિવસે અમારા છાપામાં એ તસવીર બરાબર પ્રગટ થઈ. પણ એમાં એક જ નડતર આવ્યું — ગામના હરીફ છાપાએ હું બિલાડીને ઝાડની ઉપર ગોઠવતો હતો તેની છબી પ્રસિદ્ધ કરેલી!”
{{Right|[‘સાન ડીએગો ટ્રીબ્યુન’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu