18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અજાણ્યાં આંસુને |}} <poem> અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો, ન રોવું સ્હેવું કૈં મુજ કરમઃ સદ્ભાગ્ય ગણવું? અહીં બાજેગાજે જનસમરને ભૈરવ પડો. વ્યથા–આક્રોશોને વિપુલ વડવાગ્નિ ચડભડ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
‘ભૂંડા એ યત્ને તે નરવર ગયા કંઈ ખૂટી, | ‘ભૂંડા એ યત્ને તે નરવર ગયા કંઈ ખૂટી, | ||
હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ ગણુ શું તું રડવું?’ | હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ ગણુ શું તું રડવું?’ | ||
અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા, | અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા, | ||
વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦ | વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦ | ||
અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા, | અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા, | ||
અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા? | અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા? | ||
શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી, | શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી, | ||
અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી. | અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી. | ||
Line 23: | Line 25: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શહીદ બનવા– | ||
|next = | |next = જેલનાં ફૂલો | ||
}} | }} |
edits