વસુધા/ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
[કાવ્યના ટિપ્પણની શરૂઆતમાં તે કાવ્ય જે પૃષ્ઠથી શરૂ થાય છે તેના અંક મૂક્યો છે. ટિપ્પણની અંદર મૂકેલા આંકડા કાગ્યની પંક્તિની સંખ્યાને અંક સૂચવે છે.]
[કાવ્યના ટિપ્પણની શરૂઆતમાં તે કાવ્ય જે પૃષ્ઠથી શરૂ થાય છે તેના અંક મૂક્યો છે. ટિપ્પણની અંદર મૂકેલા આંકડા કાગ્યની પંક્તિની સંખ્યાને અંક સૂચવે છે.]
પૃo ૧ અહો પૃથ્વીમૈયાઃ તા. ૨૩-૧૦-૩૫. છંદ ૧થી ૧૪ શિખરિણી, ૧૫–૧૬ સ્ત્રગ્ધરા. ૧, સુવરણી કિરણપગથી – સૂર્યની આસપાસના પરિક્રમણની કક્ષા. ૬, પ્રકૃતિ અટવી–પ્રકૃતિનું અરણ્ય. ૭, ગુહ્યતમને–અત્યંત ગુહ્યને. ૮, સુપને-સ્વપ્નમાં, જેમાં આ શબ્દ ખાસ વપરાય છે.
'''પૃo ૧ અહો પૃથ્વીમૈયાઃ''' તા. ૨૩-૧૦-૩૫. છંદ ૧થી ૧૪ શિખરિણી, ૧૫–૧૬ સ્ત્રગ્ધરા. ૧, સુવરણી કિરણપગથી – સૂર્યની આસપાસના પરિક્રમણની કક્ષા. ૬, પ્રકૃતિ અટવી–પ્રકૃતિનું અરણ્ય. ૭, ગુહ્યતમને–અત્યંત ગુહ્યને. ૮, સુપને-સ્વપ્નમાં, જેમાં આ શબ્દ ખાસ વપરાય છે.
પૃo ૩ ઉષાના આગારેઃ તા. ૨૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૧ આગાર–આવાસ. સુતેલા, વિનવતા, પતવતાનો કર્તા રવિરાજા. ૫. અત-જગતના શાશ્વત સત્યપ્રતિષ્ઠ નિયમો. ૫-૮ સૂર્યોદયની અસર. ૧૨, મસ-અત્યંત, ઘણું. ૧૪, ભૉ-ડર.
'''પૃo ૩ ઉષાના આગારેઃ''' તા. ૨૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૧ આગાર–આવાસ. સુતેલા, વિનવતા, પતવતાનો કર્તા રવિરાજા. ૫. અત-જગતના શાશ્વત સત્યપ્રતિષ્ઠ નિયમો. ૫-૮ સૂર્યોદયની અસર. ૧૨, મસ-અત્યંત, ઘણું. ૧૪, ભૉ-ડર.
પ્રo ૬ તુજ પગલીઃ તા૧૮-૧-૨૮, ૧૦, કરત-ફૂટતી. ૧૩, વલ્લરી-વેલ.
'''પ્રo ૬ તુજ પગલીઃ''' તા૧૮-૧-૨૮, ૧૦, કરત-ફૂટતી. ૧૩, વલ્લરી-વેલ.
પૃo ૮ જ્યોત જગાવોઃ તા. ૨૫-૧૦-૩૪. ૧૬, સ્નેહ, શક્તિ અને બલિદાન રૂપી પાણીથી.
'''પૃo ૮ જ્યોત જગાવોઃ''' તા. ૨૫-૧૦-૩૪. ૧૬, સ્નેહ, શક્તિ અને બલિદાન રૂપી પાણીથી.
પૃo ૯ હંકારી જાઃ તા. ૧૮-૧૦-૩૭. ૩, ઝંઝા-તોફાન.
'''પૃo ૯ હંકારી જાઃ''' તા. ૧૮-૧૦-૩૭. ૩, ઝંઝા-તોફાન.
પૃo ૧૧ વિરાટની પગલીઃ તા. પ-૬-૩૨. ૨૦, મેઘ જાણે ધણ–ટોળું બનીને ઉમટ્યા.
'''પૃo ૧૧ વિરાટની પગલીઃ''' તા. પ-૬-૩૨. ૨૦, મેઘ જાણે ધણ–ટોળું બનીને ઉમટ્યા.
પૃo ૧૪ ગઠરિયાં તા. ૧-૬-૩૧. ગઠરિયાં-પોટલી. ૩, ઝાંઝ પખાજન-કાંસી જડ અને મૃદંગ. ૯, જવાહર-ઝવેરાત. ૧૧, તનિક-ક્ષણિક.
પૃo ૧૪ ગઠરિયાં તા. ૧-૬-૩૧. ગઠરિયાં-પોટલી. ૩, ઝાંઝ પખાજન-કાંસી જડ અને મૃદંગ. ૯, જવાહર-ઝવેરાત. ૧૧, તનિક-ક્ષણિક.
પૃo ૧૬ કોક આવે છેઃ તા. ૨૪-૭-૩૫. શકલ-ચહેરો. ૧૦, ગુડિયા-ઢીંગલી.
'''પૃo ૧૬ કોક આવે છેઃ''' તા. ૨૪-૭-૩૫. શકલ-ચહેરો. ૧૦, ગુડિયા-ઢીંગલી.
પૃo ૧૭ પ્રતિપદાઃ ૧૯-૫-૩૮. છંદઃ શિખરિણી. પ્રતિપદા પડવો. ૧, દગબંકી-વાંકી નજરવાળી.
'''પૃo ૧૭ પ્રતિપદાઃ''' ૧૯-૫-૩૮. છંદઃ શિખરિણી. પ્રતિપદા પડવો. ૧, દગબંકી-વાંકી નજરવાળી.
પૃ૦ ૧૮ સ્મિતનો જયઃ તા. ૨-૧૧-૩૭. છંદઃ શિખરિણી. ૧, વેંત–વારમાં જ. ૨, પરુષ-કઠોર.
'''પૃ૦ ૧૮ સ્મિતનો જયઃ''' તા. ૨-૧૧-૩૭. છંદઃ શિખરિણી. ૧, વેંત–વારમાં જ. ૨, પરુષ-કઠોર.
પૃo ૧૯ શશી ભૂલ્યોઃ તા. ૬-૮–૩૩. છંદ ૧ થી ૧૦ અનુષ્ટુપ, બાકીની શિખરિણી. પં. ૧૦. સુધીમાં બે પ્રેમીને વાર્તાલાપ છે. પહેલી સ્ત્રી બેસે છે, પછી પુરુષ.
'''પૃo ૧૯ શશી ભૂલ્યોઃ''' તા. ૬-૮–૩૩. છંદ ૧ થી ૧૦ અનુષ્ટુપ, બાકીની શિખરિણી. પં. ૧૦. સુધીમાં બે પ્રેમીને વાર્તાલાપ છે. પહેલી સ્ત્રી બેસે છે, પછી પુરુષ.
પૃo ૨૧ સાન્નિધ્ય તારેઃ તા. ૯-૫-૩૮. છંદ: મિશ્ર ઉપજાતિ. પં. ૧૯ સ્ત્રગ્ધરા પૂર્વાર્ધ, પં. ૨૦ અનુષ્કુપનું બીજુ ચરણ. સાન્નિધ્ય–સામીપ્ય-નિકટતા. ૯, પ્રસ્પન્દતીર્થે, પ્રસ્પન્દ–ધબકાર, તારા ધબકતા અંતરરૂપી તીર્થમાં. ૧૨, કંકાલ–હાડપિંજર.
'''પૃo ૨૧ સાન્નિધ્ય તારેઃ''' તા. ૯-૫-૩૮. છંદ: મિશ્ર ઉપજાતિ. પં. ૧૯ સ્ત્રગ્ધરા પૂર્વાર્ધ, પં. ૨૦ અનુષ્કુપનું બીજુ ચરણ. સાન્નિધ્ય–સામીપ્ય-નિકટતા. ૯, પ્રસ્પન્દતીર્થે, પ્રસ્પન્દ–ધબકાર, તારા ધબકતા અંતરરૂપી તીર્થમાં. ૧૨, કંકાલ–હાડપિંજર.
પૃo ૨૨ લઈ લેઃ તા. ૧૪–૫-૩૦. છંદઃ વૈતાલીય. ૨, અંજન- આંજણ, કાજળ. ૪, ભૂ-ભમર. ૧૪, સ્પન્દન-ધબકાર. ૧૬, પરિકમ્મા–પરિક્રમણ.
'''પૃo ૨૨ લઈ લેઃ''' તા. ૧૪–૫-૩૦. છંદઃ વૈતાલીય. ૨, અંજન- આંજણ, કાજળ. ૪, ભૂ-ભમર. ૧૪, સ્પન્દન-ધબકાર. ૧૬, પરિકમ્મા–પરિક્રમણ.
પૃo ૨૪ ભરતીનેઃ તા. ૧૩-૫-૩૮. છંદઃ વૈતાલીય. ૨, ઓટ આવશે એવી કલ્પના ભરતી હતી ત્યારે હતી જ નહિ. ૪, કઠાર-કિનારે. ૭, છાતીપુર–છાતી જેવડું ઊંચું, તથા છાતી–હૃદયમાંનું પૂર, બેય અર્થમાં લેવાય. ૧૦, બે ય બાજુ દેખાતો કિનારે પ્રિયજનના બાહુ જે. ૧૨, લંબિત-લાંબો, વિપ્રલંભ વિયોગ. ૧૫, ખુશ્કી–સુકાપણું, ૧૯-૨૦, જેમને જોઈએ છે કાં તો પૂર્ણ સભરતા કે કેવળ પૂર્ણ શુષ્કતા, તેવા પૂરા પ્રેમીઓથી જુદા, અધકચરા પ્રેમથી પણ સંતોષાનારા-પંકની દશાને સહન કરનારા હોય તેવા પાસે તું ભલે જા.
'''પૃo ૨૪ ભરતીનેઃ''' તા. ૧૩-૫-૩૮. છંદઃ વૈતાલીય. ૨, ઓટ આવશે એવી કલ્પના ભરતી હતી ત્યારે હતી જ નહિ. ૪, કઠાર-કિનારે. ૭, છાતીપુર–છાતી જેવડું ઊંચું, તથા છાતી–હૃદયમાંનું પૂર, બેય અર્થમાં લેવાય. ૧૦, બે ય બાજુ દેખાતો કિનારે પ્રિયજનના બાહુ જે. ૧૨, લંબિત-લાંબો, વિપ્રલંભ વિયોગ. ૧૫, ખુશ્કી–સુકાપણું, ૧૯-૨૦, જેમને જોઈએ છે કાં તો પૂર્ણ સભરતા કે કેવળ પૂર્ણ શુષ્કતા, તેવા પૂરા પ્રેમીઓથી જુદા, અધકચરા પ્રેમથી પણ સંતોષાનારા-પંકની દશાને સહન કરનારા હોય તેવા પાસે તું ભલે જા.
પૃo ૨૫ જગતનું આશ્ચર્યઃ તા. ૨૧-૧-૩૬. છંદઃ છુટ્ટો હરિગીત. ૧૭, સ્નેહસિંધુ-સ્નેહની નદી. ૨૩, કેવળ મુગ્ધાવસ્થા જ હતી. ૩૦, નિર્વ્યાજ-અકૃત્રિમ, નૈસર્ગિકી લૌકિકતા–સાધારણતા. ૩૩, કેડિયું – સોના જેવો વિચાર. ૪૯, તારી સાથે સ્નેહની વાતો ન હોય!
'''પૃo ૨૫ જગતનું આશ્ચર્યઃ''' તા. ૨૧-૧-૩૬. છંદઃ છુટ્ટો હરિગીત. ૧૭, સ્નેહસિંધુ-સ્નેહની નદી. ૨૩, કેવળ મુગ્ધાવસ્થા જ હતી. ૩૦, નિર્વ્યાજ-અકૃત્રિમ, નૈસર્ગિકી લૌકિકતા–સાધારણતા. ૩૩, કેડિયું – સોના જેવો વિચાર. ૪૯, તારી સાથે સ્નેહની વાતો ન હોય!
પૃo ૨૮ જવા દેઃ તા. ૬-૮–૩૩. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૭. એ ગુલાબ તે જાણે એ વ્યક્તિનું હૃદય જ છે.
પૃo ૨૮ જવા દેઃ તા. ૬-૮–૩૩. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૭. એ ગુલાબ તે જાણે એ વ્યક્તિનું હૃદય જ છે.
પૃo ૩૦ પ્રશ્નનની દશાઃ તા. ૧૩-૧૧-૩૭. ઈદઃ અનુષ્યપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે.
'''પૃo ૩૦ પ્રશ્નનની દશાઃ''' તા. ૧૩-૧૧-૩૭. ઈદઃ અનુષ્યપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે.
પૃo ૩૧ આજે વસંતેઃ તા. ૮-૪-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૭ મારુતો બેટમેગરા ઇo ની સુગંધ લાવે છે એ સુગંધ પદ્મના પરાગકોશમાં ભૂગર્ભમરાઓને ભારતી– ભારી દે છે, ઢાંકી દે છે. ૧૧, તન્વી–કમળ તનવાળી. ૧ર. મરતાની લહરી લહરીને શિખરે તારી મૂર્તિ વિરાજે છે. ૧૬, માન્તરના ગ્રહમાં-કેક અપ્રાપ્ય એવી સ્થિતિમાં તું રહેલી છે છતાં તારા કોમળ તેજની – સ્નેહની મારા પર અસર છે. ૨૩, અચુખ્ય મોજ – ને ચૂમી શકાય તેવું મોજું.

પૃo ૩૩ સાંજે જ્યારે તા. ૫–૧૦–૩૫. છંદઃ હરિણી. ૩, અનઘા–ઉત્તમ. ૪, સઘના-અતિ ઘન. ૪-૮. પ્રકૃતિમાં પરિવર્તન અને આ સુન્દરીના સૌન્દર્યની વેધક અસર. ૬, અલ–આળસુ હોડી. ૭, પૃથલ-આછું પૃથુ-વિશાળ. શશી ડગ્યો તે આના સૌન્દર્યના પ્રતાપથી. ૮, એ સૌન્દર્યથી હરેક માનવીનું હૃદય વિંધાયું. એ વીંધાયેલામાંના એક હૃદયની હવે કથા આવે છે. આ બાણ ક્યાંથી આવ્યું તેની તે હૃદયને ખબર ન પડી. એ હૃદય ઉપર એટલી બધી અસર થઈ કે તે મરણતોલ થઈ ગયું. ૧૨, સંશ્રય-આશ્રય. ૧૪, એ મૃત હૃદયને માટે સુન્દરીએ અભિસાર કરવાની જરૂર નથી.

પૃo ૩૪ નથી નિરખવો શશીઃ તા. ૪–૧૨–૩૩. છંદઃ પૃથ્વી. ૯, રસિત–રસાયેલું. ૧૦, હિ–જ. ૧૧, યદિ–જે. આ અને આ પછીનું કાવ્ય જેલમાં અને જેલની ભૂમિકા ઉપર રચાયેલાં છે. પૃ. ૩૫ અમારો ભેદઃ તા. ૨-૨-૩૪. છંદ અનુષ્ટ્રપ. ૧, જેલની બેરેકમાંથી ચંદ્ર તો દેખી શકાતો નથી, માત્ર ચાંદની જ દેખાય છે. એ પ્રકાશના આઘાપાછા થવા ઉપરથી ચંદ્રની આકાશમાં થતી ગતિ કપેલી છે. ૪, પા-પાસે. ૧૪, દુગ્ધા પીડા, ૧૫, એણે–ચંદાએ. ર૩, એના–પ્રિયાના. ૨૬, ‘પેલી’–થી ‘હસતી' સુધીનું વાક્ય ચાંદનીનું વિશેષણ. ૨૭, ચાંદની ઝીલીને.
'''પૃo ૩૪ નથી નિરખવો શશીઃ''' તા. ૪–૧૨–૩૩. છંદઃ પૃથ્વી. ૯, રસિત–રસાયેલું. ૧૦, હિ–જ. ૧૧, યદિ–જે. આ અને આ પછીનું કાવ્ય જેલમાં અને જેલની ભૂમિકા ઉપર રચાયેલાં છે. પૃ. ૩૫ અમારો ભેદઃ તા. ૨-૨-૩૪. છંદ અનુષ્ટ્રપ. ૧, જેલની બેરેકમાંથી ચંદ્ર તો દેખી શકાતો નથી, માત્ર ચાંદની જ દેખાય છે. એ પ્રકાશના આઘાપાછા થવા ઉપરથી ચંદ્રની આકાશમાં થતી ગતિ કપેલી છે. ૪, પા-પાસે. ૧૪, દુગ્ધા પીડા, ૧૫, એણે–ચંદાએ. ર૩, એના–પ્રિયાના. ૨૬, ‘પેલી’–થી ‘હસતી' સુધીનું વાક્ય ચાંદનીનું વિશેષણ. ૨૭, ચાંદની ઝીલીને.
પૃo ૩૭ અંતરોનું અંતરઃ તા. ૨-૩-૩૭. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૨, નિર્વાહ્ય-નભાવી શકાય તેવું. ૧૧, વિરક્ત ફિક્કી રાગરહિત, જેના વહેલા લોહીથી જ પૃથ્વી ફિક્કી પડી જાય છે, જે કે લોહીથી તો લાલ થવું જોઈએ. ૨૧, અંતર છેટું અને હૃદય. હૃદય ચોરી રાખવું નથી. ૨૬, દુરૂહ-જેના પર ચડી ન શકાય. ૨૯, અંતર–ઉપર મુજબ બે ય અર્થમાં.
'''પૃo ૩૭ અંતરોનું અંતરઃ''' તા. ૨-૩-૩૭. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૨, નિર્વાહ્ય-નભાવી શકાય તેવું. ૧૧, વિરક્ત ફિક્કી રાગરહિત, જેના વહેલા લોહીથી જ પૃથ્વી ફિક્કી પડી જાય છે, જે કે લોહીથી તો લાલ થવું જોઈએ. ૨૧, અંતર છેટું અને હૃદય. હૃદય ચોરી રાખવું નથી. ૨૬, દુરૂહ-જેના પર ચડી ન શકાય. ૨૯, અંતર–ઉપર મુજબ બે ય અર્થમાં.
પૃo ૩૯ કમલદલમાંઃ તા. ૧૩-૧૦-૩૭. છંદ શિખરિણું. ૩, જે-જે શોભા. અમિત–અફાટ. ૫, સ્વપ્નોના અંતમાં ઉગેલી હે ઉષા! ૧-૫ કમળના પાંદડા પર જેમ ઝાકળનું ટીપું તેમ મારા હૃદયમાં તું, મારી નીચે પથરાયેલાં પાણી તે મારી પરિસ્થિતિ. ૧૩, એસો-ઝાકળો. ઝાકળ અને ઝાકળ જેવાં સ્વપ્નને પિતાના સત્ય પ્રકાશના તાપથી સૂકવી નાખનાર સૂરજ. કડો-તીખો.
'''પૃo ૩૯ કમલદલમાંઃ''' તા. ૧૩-૧૦-૩૭. છંદ શિખરિણું. ૩, જે-જે શોભા. અમિત–અફાટ. ૫, સ્વપ્નોના અંતમાં ઉગેલી હે ઉષા! ૧-૫ કમળના પાંદડા પર જેમ ઝાકળનું ટીપું તેમ મારા હૃદયમાં તું, મારી નીચે પથરાયેલાં પાણી તે મારી પરિસ્થિતિ. ૧૩, એસો-ઝાકળો. ઝાકળ અને ઝાકળ જેવાં સ્વપ્નને પિતાના સત્ય પ્રકાશના તાપથી સૂકવી નાખનાર સૂરજ. કડો-તીખો.
પ્રo ૪૦ અરે કે– તા. ૯-૧૧-૩૮. છંદઃ પૃથ્વી. પહેલી તથા ૧૧ મી પંક્તિમાં ‘કે’ લઘુ બેલવાનો છે. ૬, ગૃહ-સ્થ –પિતાને ઘેર આવેલાં. ૧૨, આત્મસ્થ–સ્વપરાયણ. ૨૦, સોઈ –સગવડ. ૨૭, પૂંછ–પ્રેમ આપી શકવાની શક્તિ.
પ્રo ૪૦ અરે કે– તા. ૯-૧૧-૩૮. છંદઃ પૃથ્વી. પહેલી તથા ૧૧ મી પંક્તિમાં ‘કે’ લઘુ બેલવાનો છે. ૬, ગૃહ-સ્થ –પિતાને ઘેર આવેલાં. ૧૨, આત્મસ્થ–સ્વપરાયણ. ૨૦, સોઈ –સગવડ. ૨૭, પૂંછ–પ્રેમ આપી શકવાની શક્તિ.
પ્રo ૪૨ દ્યુતિ પલકતાં તા. ૨૫-૧૦-૩૭. છંદઃ શિખરિણી. ૨, સુષમા–સૌંદર્ય. ૭, આનંદરસણ–આનંદથી રસાવાથી. ૮, નવેલા -નવા. ૮ થી ૧૪, પ્રીતિ-દ્યુતિના સ્ફુરણ પછીની અસરનું વર્ણન. છે. પૃ. ૪૩ ઉષા હતી જાગીઃ તા. ૨-૭-૩૮. છંદઃ શિખરિણી. ૩. હળહળ કરે–હળવે હાથે, જાગૃતિ નિદ્રાની ચાદરને ખેંચતી હતી. ૫, વિહગજૂથ–કિલોના સ્વરો જાણે પંખીઓના ટોળા જેવા લાગ્યા. ૬, વિટપ-ડાળી. ૯, સ્મરણભર–સ્મરણોના ભારથી. ૧૧-૧૨, નિદ્રા અને જાગૃતિના તાણાવાણા વિષે તારાં સ્મરણોથી સ્નેહને સોનેરી કિનખાબ વણાઈ રહ્યો.
પ્રo ૪૨ દ્યુતિ પલકતાં તા. ૨૫-૧૦-૩૭. છંદઃ શિખરિણી. ૨, સુષમા–સૌંદર્ય. ૭, આનંદરસણ–આનંદથી રસાવાથી. ૮, નવેલા -નવા. ૮ થી ૧૪, પ્રીતિ-દ્યુતિના સ્ફુરણ પછીની અસરનું વર્ણન. છે. '''પૃ. ૪૩ ઉષા હતી જાગીઃ''' તા. ૨-૭-૩૮. છંદઃ શિખરિણી. ૩. હળહળ કરે–હળવે હાથે, જાગૃતિ નિદ્રાની ચાદરને ખેંચતી હતી. ૫, વિહગજૂથ–કિલોના સ્વરો જાણે પંખીઓના ટોળા જેવા લાગ્યા. ૬, વિટપ-ડાળી. ૯, સ્મરણભર–સ્મરણોના ભારથી. ૧૧-૧૨, નિદ્રા અને જાગૃતિના તાણાવાણા વિષે તારાં સ્મરણોથી સ્નેહને સોનેરી કિનખાબ વણાઈ રહ્યો.
૫ૃo ૪૪ સુઉં તારા સ્વપ્નેઃ તા. ૨૬-૧૦-૩૭. છંદ, શિખરિણી. ૨, જાગર્તિ-જાગૃતદશા. ૩, તારાં સ્મરણો છે તે જાણે તારાં જ બાળક છે. ૭-૮, કરંતી પરેતી ક્રિયાનો કર્તા સાક્ષાત્કૃતિ-સાક્ષાત્કાર. ૯-૧૧, આ તારામાં જે તન્મયતા અને પરમાનંદ અનુભવું છું તે પરથી પ્રભુની કલ્પના થડીક કરી શકું છું. ૧૨–૧૪, તું પ્રભુની દૂત કે તેની પુરોગામિની હો કે ન હો તેની મને પરવા નથી. પણ એની પ્રતિમા જેવી જડથી પણ જડ છે તું ન જ થતી.
'''૫ૃo ૪૪ સુઉં તારા સ્વપ્નેઃ''' તા. ૨૬-૧૦-૩૭. છંદ, શિખરિણી. ૨, જાગર્તિ-જાગૃતદશા. ૩, તારાં સ્મરણો છે તે જાણે તારાં જ બાળક છે. ૭-૮, કરંતી પરેતી ક્રિયાનો કર્તા સાક્ષાત્કૃતિ-સાક્ષાત્કાર. ૯-૧૧, આ તારામાં જે તન્મયતા અને પરમાનંદ અનુભવું છું તે પરથી પ્રભુની કલ્પના થડીક કરી શકું છું. ૧૨–૧૪, તું પ્રભુની દૂત કે તેની પુરોગામિની હો કે ન હો તેની મને પરવા નથી. પણ એની પ્રતિમા જેવી જડથી પણ જડ છે તું ન જ થતી.
પૃo ૪૫ તે રમ્ય રાત્રે તા. ૧૯-૭–૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૭, કામ્ય-કામના કરવા જેવી. ૧૦, હૈમ-સોનેરી, તેમ જ પિતાના અતિ પ્રાબલ્યથી ડઘાવીને ઠંડા કરી નાખતું, હિમ જેવું. ૧૫, ભાળ્ય- હાથને મારા તરફ મોજ-કામદેવના બાણ જે લંબાતો ભાળ્યો. ૧૭–૨૦ મૂકતા ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી ગઈ હતી. હું વિમૂઢતાના ખડક પર પટકાયા હતા. તેને ઉગા રવા તું આવી. ૨૧, મને જે મુશ્કેલી હતી તે તને ન નડી એટલી મારા કરતાં તારી વિશેષતા. ૨૪, રમણીય ગાત્રે-હે રમણીય ગાત્રવાળી.

પૃo ૪૬ रसानां रसः તા. ર૭-૮-૩૬. ઈદઃ પૃથ્વી. ૧, મધુ–મધ અથવા મીઠે સીધુ-આસવ. ૩, પશે–બે હાથન ભેગો ખોબો કરાવીને. પ, નરવો-તંદુરસ્ત.
'''પૃo ૪૬ रसानां रसः''' તા. ર૭-૮-૩૬. ઈદઃ પૃથ્વી. ૧, મધુ–મધ અથવા મીઠે સીધુ-આસવ. ૩, પશે–બે હાથન ભેગો ખોબો કરાવીને. પ, નરવો-તંદુરસ્ત.
પૃo ૪૭ જાવા પૂવે: તા. ૧-૬-૩૮. પંદર શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડેક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તે રહ્યું જ નહોતું.
'''પૃo ૪૭ જાવા પૂવે:''' તા. ૧-૬-૩૮. પંદર શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડેક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તે રહ્યું જ નહોતું.
પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો જ છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ.
'''પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ''' તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો જ છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ.
પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.
'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.
પૃo ૫૭ મિત્રપત્નીનેઃ તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત.

પૃo ૫૮ કોકિલ અને ડાળીઃ તા. ૨૫-૫-૩૮. ઈદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૪, જગત વસંતની ઝંખના માત્ર સ્થૂલ ઉપભેગ અર્થે કરે છે જ્યારે કોકિલ તે ગાન ગાવાને જ વસંતને ઝંખે છે. કોકિલ નરજાતિમાં છેઅહીં. ૭ થી ૧૪, ડાળી જવાબ આપે છે. ૯-૧૨, જગત તો તારા ગીતને જ ચાહે છે. તે ગીત બંધ થતાં તને તે ભૂલી જશે. તે વખતે ય આ મારું હૃદય તને મૂંગાને પણ સત્કારશે.
'''પૃo ૫૮ કોકિલ અને ડાળીઃ''' તા. ૨૫-૫-૩૮. ઈદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૪, જગત વસંતની ઝંખના માત્ર સ્થૂલ ઉપભેગ અર્થે કરે છે જ્યારે કોકિલ તે ગાન ગાવાને જ વસંતને ઝંખે છે. કોકિલ નરજાતિમાં છેઅહીં. ૭ થી ૧૪, ડાળી જવાબ આપે છે. ૯-૧૨, જગત તો તારા ગીતને જ ચાહે છે. તે ગીત બંધ થતાં તને તે ભૂલી જશે. તે વખતે ય આ મારું હૃદય તને મૂંગાને પણ સત્કારશે.
પૃo ૫૯ સાંઝને સમેઃ તા. ૧૫-૧૧-૩૪. ૯, કોટી–આલિંગન.
પૃo ૫૯ સાંઝને સમેઃ તા. ૧૫-૧૧-૩૪. ૯, કોટી–આલિંગન.
પૃo ૬૦ મંગલાષ્ટકઃ તા. ૨૫–૫-૩૭. છંદઃ વસંતતિલકા. દરેક લોકમાં સૃષ્ટિના વિકાસમાં ક્રમશઃ આવતાં યુગલનું વર્ણન છે. ૧, આદ્ય-પ્રારંભમાં. ૨, મહત–પુરુષ અને પ્રકૃતિથી પણ પહેલું અવ્યક્ત તત્ત્વ, અક્ષરબ્રહ્મ. જુઓ મુડકોપનિષદ કુ-૧, ૫, અરુણજિત-અરુણથી રંગાએલા. ૭, અનિરુદ્ધ જેની ગતિને કોઈ રોધી શકતું નથી તે સૂર્ય, અને ઉષા. ૯-૧૨, ચંદ્ર અને રાત્રિનું યુગલ, ૧૩-૧૬, નદી અને સાગરનું યુગલ. ૧૪, સુનીરા-સારાં પાણીવાળી. સમુદ્ર તે છે જેમાં સૌ રસો વસેલા છે. ૧૭–૨૦, વસિષ્ઠ અને અરુન્ધતી. વસિષ્ટ તે જ્ઞાન, તપ, અરુન્ધતી તે હૃદય અને તપની સુધા. એ જીવનદી પર રચાતા યજ્ઞમાં હોતાનું કામ કરનાર બંને. ૨૭, જેણે-જે સારસ જોડે જગતને દાંપત્યના અક્યનું પ્રતીક આપ્યું છે.

પૃo ૬૨ પ્રતીક્ષાઃ તા. ૨૫-૩-૩૭. છંદઃ અનુષ્ણુપ. ૫, સ્ફુરણો–ગર્ભમાં સ્ફુરતા બાળકનાં. ૬, ગૃહને ઘોરી–ધુરા વહન કરનાર, પતિ. ૭, વિશ્રબ્ધ – વિશ્વાસુ થઈને. ૮, પૂર્વનો અના દર–આ પહેલાં એક બાળક આ દંપતીને થયેલું જે ભરી ગયેલું. આ વેળા તે જ આત્મા ફરીથી બાળક બની આવ્યો છે એવી કલ્પના આખા કાવ્યમાં છે. આ આખો સત્કાર તે પહેલા બાળકના આત્માનો જ છે. ૧૫, મોડી–ફેરવી. ૨૧, ઘરુણી– ગૃહિણ, તારી સાધના કરે છે.
'''પૃo ૬૨ પ્રતીક્ષાઃ''' તા. ૨૫-૩-૩૭. છંદઃ અનુષ્ણુપ. ૫, સ્ફુરણો–ગર્ભમાં સ્ફુરતા બાળકનાં. ૬, ગૃહને ઘોરી–ધુરા વહન કરનાર, પતિ. ૭, વિશ્રબ્ધ – વિશ્વાસુ થઈને. ૮, પૂર્વનો અના દર–આ પહેલાં એક બાળક આ દંપતીને થયેલું જે ભરી ગયેલું. આ વેળા તે જ આત્મા ફરીથી બાળક બની આવ્યો છે એવી કલ્પના આખા કાવ્યમાં છે. આ આખો સત્કાર તે પહેલા બાળકના આત્માનો જ છે. ૧૫, મોડી–ફેરવી. ૨૧, ઘરુણી– ગૃહિણ, તારી સાધના કરે છે.
પૃo ૬૪ લઘુ સ્વાગતઃ તા. ૧૫-૪-૩૭. છંદ: મિશ્ર ઉપજાતિ. આ પહેલાંના કાવ્યમાં નિમંત્રેલું બાળક જન્મ પામતાં તેનું સ્વાગત કરતાં કરતાં, જગતમાં બીજાં કેટલાંક સ્વાગત ન પામી શક્તાં બાળકોનું થોડું સ્વાગત અહીં કરે છે. ૮, વરતાય–વહેંચાય. ૧૩, નંબર લાગવો-જન્મની સંખ્યામાં ગણતરી થવી. ૧૯-૫૭ જે બાળકોને જગત અ–નોંધપાત્ર ગણે છે તેની નોંધ અહીં કરી છેઃ ૧-અણુમાનિતી રાણીનાં બાળક, ૨-માનિતીની છોકરીઓ, ૩–અમીર કુલીનને ઘેર જન્મતી ને દૂધ પીતી કરાતી, ૪-જીવતી રહેવા દેવાતી તો ય મુવા જેવી છોકરીઓ, ૫-મધ્યમ વર્ગના પહેલાં બે કે ત્રણ પછીનાં બાળકો, ૬–જેમના જન્મ છુપાવાય છે તેવાં-કુંવારીનાં, વિધવાનાં કે પરણેલીને બીજા પુરુષથી થયેલાં બાળકે, અને ૭–ગર્ભાવસ્થામાં જ જેમને નાશ કરવામાં આવે છે તે. ૩૨, ચિર્ભટિકા–ચીભડાં પેઠે જન્મતાં અનેક બાળક. ૪૨, ગ-ખાડો. ૪૫, સુગુપ્તિ-અત્યંત ચુપકીદીથી. ૫૧, અન્યત્ર બીજે. ૬૨, શસ્ત્રધાર–ગર્ભપાત માટે આપરેશન. ૬૫, કેળે – ક્યાંય પણુ, સૂરતી લોકબોલીનો શબ્દ.

પૃo ૬૮ શિશુવિષ્ણુલાંછનઃ તા. ૨૦-૩-૩૭. છંદ મિશ્ર ઉપજાતિ. શિશુરૂપી વિષ્ણુ તરફથી મળેલું લાંછન, ડાઘ. ૭, સોડમ–અહીં કટાક્ષમાં દુર્ગધ. શ્યામા-કાળી સ્ત્રી. ૧૪, ભાગ્ય દુર્ભાગ્ય, આવી ગંદી સ્ત્રીની પાસે બેસવું પડ્યું છે તે. ર૯-૩૪ ગામડિયણ ભેઠી પડે છે, પિતાના બાળકો આ માણસનાં કપડાં બગાડ્યાં તેથી ઓશિયાળી બને છે ને ક્ષમા માગે છે. ૪૨, મારે હૈયેથી. ૪૫, હજી ભદ્રતાનું વળગણ એટલું તે રહ્યું જ કે તે પિતાના ઉરભાવને વ્યકત ન કરી શક્યો. કોક ગામડાનો જ હોત તે ‘હશે, બેન!' કહી નાખત. ૫૧–૧૪, આ સંસ્કારી શહેરમાં અમારા જેવા ઉજળિયાતને બધું મળે, પણ આમ કપડાં મેલાં કરનાર બાળપ્રભુના પદનો સ્પર્શ તો ક્યાંયે મળતો નથી.

18,450

edits

Navigation menu