વસુધા/ટિપ્પણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
પૃo ૬૦ મંગલાષ્ટકઃ તા. ૨૫–૫-૩૭. છંદઃ વસંતતિલકા. દરેક લોકમાં સૃષ્ટિના વિકાસમાં ક્રમશઃ આવતાં યુગલનું વર્ણન છે. ૧, આદ્ય-પ્રારંભમાં. ૨, મહત–પુરુષ અને પ્રકૃતિથી પણ પહેલું અવ્યક્ત તત્ત્વ, અક્ષરબ્રહ્મ. જુઓ મુડકોપનિષદ કુ-૧, ૫, અરુણજિત-અરુણથી રંગાએલા. ૭, અનિરુદ્ધ જેની ગતિને કોઈ રોધી શકતું નથી તે સૂર્ય, અને ઉષા. ૯-૧૨, ચંદ્ર અને રાત્રિનું યુગલ, ૧૩-૧૬, નદી અને સાગરનું યુગલ. ૧૪, સુનીરા-સારાં પાણીવાળી. સમુદ્ર તે છે જેમાં સૌ રસો વસેલા છે. ૧૭–૨૦, વસિષ્ઠ અને અરુન્ધતી. વસિષ્ટ તે જ્ઞાન, તપ, અરુન્ધતી તે હૃદય અને તપની સુધા. એ જીવનદી પર રચાતા યજ્ઞમાં હોતાનું કામ કરનાર બંને. ૨૭, જેણે-જે સારસ જોડે જગતને દાંપત્યના અક્યનું પ્રતીક આપ્યું છે.

'''પૃo ૬૨ પ્રતીક્ષાઃ''' તા. ૨૫-૩-૩૭. છંદઃ અનુષ્ણુપ. ૫, સ્ફુરણો–ગર્ભમાં સ્ફુરતા બાળકનાં. ૬, ગૃહને ઘોરી–ધુરા વહન કરનાર, પતિ. ૭, વિશ્રબ્ધ – વિશ્વાસુ થઈને. ૮, પૂર્વનો અના દર–આ પહેલાં એક બાળક આ દંપતીને થયેલું જે ભરી ગયેલું. આ વેળા તે જ આત્મા ફરીથી બાળક બની આવ્યો છે એવી કલ્પના આખા કાવ્યમાં છે. આ આખો સત્કાર તે પહેલા બાળકના આત્માનો જ છે. ૧૫, મોડી–ફેરવી. ૨૧, ઘરુણી– ગૃહિણ, તારી સાધના કરે છે.

પૃo ૬૪ લઘુ સ્વાગતઃ તા. ૧૫-૪-૩૭. છંદ: મિશ્ર ઉપજાતિ. આ પહેલાંના કાવ્યમાં નિમંત્રેલું બાળક જન્મ પામતાં તેનું સ્વાગત કરતાં કરતાં, જગતમાં બીજાં કેટલાંક સ્વાગત ન પામી શક્તાં બાળકોનું થોડું સ્વાગત અહીં કરે છે. ૮, વરતાય–વહેંચાય. ૧૩, નંબર લાગવો-જન્મની સંખ્યામાં ગણતરી થવી. ૧૯-૫૭ જે બાળકોને જગત અ–નોંધપાત્ર ગણે છે તેની નોંધ અહીં કરી છેઃ ૧-અણુમાનિતી રાણીનાં બાળક, ૨-માનિતીની છોકરીઓ, ૩–અમીર કુલીનને ઘેર જન્મતી ને દૂધ પીતી કરાતી, ૪-જીવતી રહેવા દેવાતી તો ય મુવા જેવી છોકરીઓ, ૫-મધ્યમ વર્ગના પહેલાં બે કે ત્રણ પછીનાં બાળકો, ૬–જેમના જન્મ છુપાવાય છે તેવાં-કુંવારીનાં, વિધવાનાં કે પરણેલીને બીજા પુરુષથી થયેલાં બાળકે, અને ૭–ગર્ભાવસ્થામાં જ જેમને નાશ કરવામાં આવે છે તે. ૩૨, ચિર્ભટિકા–ચીભડાં પેઠે જન્મતાં અનેક બાળક. ૪૨, ગ-ખાડો. ૪૫, સુગુપ્તિ-અત્યંત ચુપકીદીથી. ૫૧, અન્યત્ર બીજે. ૬૨, શસ્ત્રધાર–ગર્ભપાત માટે આપરેશન. ૬૫, કેળે – ક્યાંય પણુ, સૂરતી લોકબોલીનો શબ્દ.
'''પૃo ૬૪ લઘુ સ્વાગતઃ''' તા. ૧૫-૪-૩૭. છંદ: મિશ્ર ઉપજાતિ. આ પહેલાંના કાવ્યમાં નિમંત્રેલું બાળક જન્મ પામતાં તેનું સ્વાગત કરતાં કરતાં, જગતમાં બીજાં કેટલાંક સ્વાગત ન પામી શક્તાં બાળકોનું થોડું સ્વાગત અહીં કરે છે. ૮, વરતાય–વહેંચાય. ૧૩, નંબર લાગવો-જન્મની સંખ્યામાં ગણતરી થવી. ૧૯-૫૭ જે બાળકોને જગત અ–નોંધપાત્ર ગણે છે તેની નોંધ અહીં કરી છેઃ ૧-અણુમાનિતી રાણીનાં બાળક, ૨-માનિતીની છોકરીઓ, ૩–અમીર કુલીનને ઘેર જન્મતી ને દૂધ પીતી કરાતી, ૪-જીવતી રહેવા દેવાતી તો ય મુવા જેવી છોકરીઓ, ૫-મધ્યમ વર્ગના પહેલાં બે કે ત્રણ પછીનાં બાળકો, ૬–જેમના જન્મ છુપાવાય છે તેવાં-કુંવારીનાં, વિધવાનાં કે પરણેલીને બીજા પુરુષથી થયેલાં બાળકે, અને ૭–ગર્ભાવસ્થામાં જ જેમને નાશ કરવામાં આવે છે તે. ૩૨, ચિર્ભટિકા–ચીભડાં પેઠે જન્મતાં અનેક બાળક. ૪૨, ગ-ખાડો. ૪૫, સુગુપ્તિ-અત્યંત ચુપકીદીથી. ૫૧, અન્યત્ર બીજે. ૬૨, શસ્ત્રધાર–ગર્ભપાત માટે આપરેશન. ૬૫, કેળે – ક્યાંય પણુ, સૂરતી લોકબોલીનો શબ્દ.
પૃo ૬૮ શિશુવિષ્ણુલાંછનઃ તા. ૨૦-૩-૩૭. છંદ મિશ્ર ઉપજાતિ. શિશુરૂપી વિષ્ણુ તરફથી મળેલું લાંછન, ડાઘ. ૭, સોડમ–અહીં કટાક્ષમાં દુર્ગધ. શ્યામા-કાળી સ્ત્રી. ૧૪, ભાગ્ય દુર્ભાગ્ય, આવી ગંદી સ્ત્રીની પાસે બેસવું પડ્યું છે તે. ર૯-૩૪ ગામડિયણ ભેઠી પડે છે, પિતાના બાળકો આ માણસનાં કપડાં બગાડ્યાં તેથી ઓશિયાળી બને છે ને ક્ષમા માગે છે. ૪૨, મારે હૈયેથી. ૪૫, હજી ભદ્રતાનું વળગણ એટલું તે રહ્યું જ કે તે પિતાના ઉરભાવને વ્યકત ન કરી શક્યો. કોક ગામડાનો જ હોત તે ‘હશે, બેન!' કહી નાખત. ૫૧–૧૪, આ સંસ્કારી શહેરમાં અમારા જેવા ઉજળિયાતને બધું મળે, પણ આમ કપડાં મેલાં કરનાર બાળપ્રભુના પદનો સ્પર્શ તો ક્યાંયે મળતો નથી.
'''પૃo ૬૮ શિશુવિષ્ણુલાંછનઃ''' તા. ૨૦-૩-૩૭. છંદ મિશ્ર ઉપજાતિ. શિશુરૂપી વિષ્ણુ તરફથી મળેલું લાંછન, ડાઘ. ૭, સોડમ–અહીં કટાક્ષમાં દુર્ગધ. શ્યામા-કાળી સ્ત્રી. ૧૪, ભાગ્ય દુર્ભાગ્ય, આવી ગંદી સ્ત્રીની પાસે બેસવું પડ્યું છે તે. ર૯-૩૪ ગામડિયણ ભેઠી પડે છે, પિતાના બાળકો આ માણસનાં કપડાં બગાડ્યાં તેથી ઓશિયાળી બને છે ને ક્ષમા માગે છે. ૪૨, મારે હૈયેથી. ૪૫, હજી ભદ્રતાનું વળગણ એટલું તે રહ્યું જ કે તે પિતાના ઉરભાવને વ્યકત ન કરી શક્યો. કોક ગામડાનો જ હોત તે ‘હશે, બેન!' કહી નાખત. ૫૧–૧૪, આ સંસ્કારી શહેરમાં અમારા જેવા ઉજળિયાતને બધું મળે, પણ આમ કપડાં મેલાં કરનાર બાળપ્રભુના પદનો સ્પર્શ તો ક્યાંયે મળતો નથી.
પૃ.o ૭૧ મને અધિક છે પસંદ: તા. ૧૫-૧-૩૭. છેદઃ પૃથ્વી. ૨. ઉડતા. ૧૪–૧૫ રડતાં રડતાં વચ્ચે હસી પડતા બાળકને મુખેથી નીકળતું તા...તા. ૧૬-૧૭, સુયોજિત–ગોઠવાયેલા આનંદ પ્રસંગે કરતાં કુદરતી રીતે અકસ્માત મળતા આનંદન પ્રસંગ વધારે રસભર નીવડે છે.
'''પૃ.o ૭૧ મને અધિક છે પસંદ:''' તા. ૧૫-૧-૩૭. છેદઃ પૃથ્વી. ૨. ઉડતા. ૧૪–૧૫ રડતાં રડતાં વચ્ચે હસી પડતા બાળકને મુખેથી નીકળતું તા...તા. ૧૬-૧૭, સુયોજિત–ગોઠવાયેલા આનંદ પ્રસંગે કરતાં કુદરતી રીતે અકસ્માત મળતા આનંદન પ્રસંગ વધારે રસભર નીવડે છે.
પૃo ૭૨ ઘણ ઉઠાવઃ તા. ૬-૬-૩૪. છંદઃ પૃથ્વી. છેલ્લી ચાર લીટી ખંડસ્ત્રગ્ધરાની. ૩-૪, યુગથી જીણું બનેલી એવી જડતાના થર માનવના હૃદય ચિત્ત અને કર્મશકિત પર ચડવા છે. ૧૧-૧૨, પાતાળે ફેડીને ત્યાં જે મૂછવસ્થામાં જવાલાવલી જવાલાઓની હારની હાર, સુષુપ્ત કાર્યશકિત પડેલી છે તેને રૌદ્ર રૂપે બહાર કાઢે. ૧૬, ઘા પણ રચનાત્મક થઈ શકે છે.
'''પૃo ૭૨ ઘણ ઉઠાવઃ તા. ૬-૬-૩૪. છંદઃ''' પૃથ્વી. છેલ્લી ચાર લીટી ખંડસ્ત્રગ્ધરાની. ૩-૪, યુગથી જીણું બનેલી એવી જડતાના થર માનવના હૃદય ચિત્ત અને કર્મશકિત પર ચડવા છે. ૧૧-૧૨, પાતાળે ફેડીને ત્યાં જે મૂછવસ્થામાં જવાલાવલી જવાલાઓની હારની હાર, સુષુપ્ત કાર્યશકિત પડેલી છે તેને રૌદ્ર રૂપે બહાર કાઢે. ૧૬, ઘા પણ રચનાત્મક થઈ શકે છે.
પૃo ૭૩ જવાન દિલઃ તા. ૧૫-૨-૩૦. છંદઃ પૃથ્વી. ૯ થી ૧૨, જ્યાં આવા નવજવાન ચડે ત્યાં વિજય હાથવેંતમાં જ હોય. ૧૨, અમેઘ-અફર. ૧૩, સમુદ્રવારિ–પૃથ્વી પર આવી અહિંસક કૂચ પ્રથમવાર થયેલી જોઈ આશ્ચર્ય પામતો સમુદ્ર. દાંડીને કિનારે થયેલા મીઠાના કાયદાભંગનો પ્રસંગ પણ અહીં લઈ શકાય.
'''પૃo ૭૩ જવાન દિલઃ તા. ૧૫-૨-૩૦. છંદઃ''' પૃથ્વી. ૯ થી ૧૨, જ્યાં આવા નવજવાન ચડે ત્યાં વિજય હાથવેંતમાં જ હોય. ૧૨, અમેઘ-અફર. ૧૩, સમુદ્રવારિ–પૃથ્વી પર આવી અહિંસક કૂચ પ્રથમવાર થયેલી જોઈ આશ્ચર્ય પામતો સમુદ્ર. દાંડીને કિનારે થયેલા મીઠાના કાયદાભંગનો પ્રસંગ પણ અહીં લઈ શકાય.
પૃo ૭૪ લઢેઃ તા. ૧-૭-૩૦. છંદ શિખરણી. આ અહિંસક યોદ્ધાઓની લડાઈની ભાવના, સામગ્રી, પ્રતિજ્ઞા વગેરે જૂનાં યુદ્ધોના યોદ્ધાઓના કરતાં જુદાં જ છે. ૧૧, કેફી પ્રોત્સાહો યુદ્ધનાં બેન્ડ, વગેરે. શસ્ત્ર-બખ્તર, એ ભીરુતાનાં લક્ષણ. ૧૨, શસ્ત્રને શોધનાર ચિત્ત વિકૃત છે, કારણ તેણે પોતાની શકિત આમ વિનાશકતાના સર્જન માટે વાપરી. ૧૪, જનરુધિરલિપ્સા–લોહીની ઇચ્છો. ૨૦, આ જ યોદ્ધાઓ એવા છે જેના યુદ્ધથી જગતને ભય નહિ પણ અભય મળે છે.

પૃo ૭૫ શહીદોનેઃ તા. ૨૭-૧૦-૩૦. છંદઃ પૃથ્વી. ૧-૪, શહીદના જીવનનો અલ્પમાંથી બહતમાં થયેલ વિકાસ. ૫-૮ જીવતા રહી વિજય મેળવવાની ને માણવાની ઝંખનાનો તમારો ત્યાગ અતિ ઉદાર છે. ૧૨, તમારાથી જ ઇતિહાસનાં સોનેરી પૃષ્ઠ લખાવાં શરૂ થાય છે. ૧૯-૨૦, સ્વતંત્રતાના મંદિરમાં આદિ પૂજારી તરીકે તમે જ બિરાજેલા હશે.
'''પૃo ૭૫ શહીદોનેઃ તા. ૨૭-૧૦-૩૦. છંદઃ''' પૃથ્વી. ૧-૪, શહીદના જીવનનો અલ્પમાંથી બહતમાં થયેલ વિકાસ. ૫-૮ જીવતા રહી વિજય મેળવવાની ને માણવાની ઝંખનાનો તમારો ત્યાગ અતિ ઉદાર છે. ૧૨, તમારાથી જ ઇતિહાસનાં સોનેરી પૃષ્ઠ લખાવાં શરૂ થાય છે. ૧૯-૨૦, સ્વતંત્રતાના મંદિરમાં આદિ પૂજારી તરીકે તમે જ બિરાજેલા હશે.
પૃo ૭૬ શહીદ બનવાઃ તા. ૪–૧૦-૩૨. છંદ: પૃથ્વી. એક શહીદના મૃત્યુ પ્રસંગે આખું જગત ઉત્કટ લાગણી અનુભવતું આઝાદી માટે ખળભળી ઉઠે છે. પણ એક હૃદય જરાકે બહારનો ઉકળાટ બતા વતું નથી. કારણ એ છે કે એ પોતે જ શહીદ થવાની–સ્વસ્થ શાંત રહી હોમાઈ જવાની સાધના કરી રહ્યું છે. અને એ સાધનાની ક્ષણ આથી બીજી કઈ વધારે ઉચિત હોય?
'''પૃo ૭૬ શહીદ બનવાઃ તા. ૪–૧૦-૩૨. છંદ:''' પૃથ્વી. એક શહીદના મૃત્યુ પ્રસંગે આખું જગત ઉત્કટ લાગણી અનુભવતું આઝાદી માટે ખળભળી ઉઠે છે. પણ એક હૃદય જરાકે બહારનો ઉકળાટ બતા વતું નથી. કારણ એ છે કે એ પોતે જ શહીદ થવાની–સ્વસ્થ શાંત રહી હોમાઈ જવાની સાધના કરી રહ્યું છે. અને એ સાધનાની ક્ષણ આથી બીજી કઈ વધારે ઉચિત હોય?
પૃo ૭૭ અજાણ્યાં આંસુનેઃ તા. ૧૫-૨-૩૬. છંદઃ શિખરિણી. મારે રડવાનું નથી એ તે સદ્ભાગ્ય છે? ૩–૪, આખું જગત વ્યથાપૂર્ણ છે ત્યારે મારે શાંતિ કેમ ખપે? ૫-૮, જગતના અશ્રુને હાસ્યમાં ફેરવી નાંખવાની જડીબુટ્ટી ક્યાં હશે? ૫, પરિ ણામી – પરિણામ લાવનારી. અને હાસ્ય એ જ શું છેવટનો ભાવ છે? રુદનમાં પણ કેટલીય માનવતા વ્યકત થતી હશે! ૯-૧૨ જગત માટે સમભાવનું આંસુ પણ બહાવી ન શકે તેવી જડતા હૃદયમાં છે. સો સો ટનનું વજન હૃદય પર પડેલું છે.
'''પૃo ૭૭ અજાણ્યાં આંસુનેઃ તા. ૧૫-૨-૩૬. છંદઃ''' શિખરિણી. મારે રડવાનું નથી એ તે સદ્ભાગ્ય છે? ૩–૪, આખું જગત વ્યથાપૂર્ણ છે ત્યારે મારે શાંતિ કેમ ખપે? ૫-૮, જગતના અશ્રુને હાસ્યમાં ફેરવી નાંખવાની જડીબુટ્ટી ક્યાં હશે? ૫, પરિ ણામી – પરિણામ લાવનારી. અને હાસ્ય એ જ શું છેવટનો ભાવ છે? રુદનમાં પણ કેટલીય માનવતા વ્યકત થતી હશે! ૯-૧૨ જગત માટે સમભાવનું આંસુ પણ બહાવી ન શકે તેવી જડતા હૃદયમાં છે. સો સો ટનનું વજન હૃદય પર પડેલું છે.
પૃo ૭૮ જેલનાં ફૂલોઃ તા. ૩૦-૭–૩૨. છંદ મિશ્ર ઉપજાતિ. ૧૧, વૃન્ત-ડાંખળી. ૧૯-૨૯, જેલમાં આ ફૂલે કેવી રીતે ઊગ્યાં? બીજે ઠેકાણે વવાતાં સુકાઈ ગયેલા વેલા જેવા માણસોને અહીં પશુના સ્થાને જોતરી ને પાછું ખેંચાવી, મનુષ્યની તાપમાદવને સૂકવી નાખી તેની ભીનાશમાંથી આ જમીનને લીલી કરી. ૩૦-૪૪, જે માનવ પુષ્પને ખિલાવવાની જરૂર છે તેને જ નિચોવી લઈ આ બગીચો બનાવો. આ ફૂલ છે તે માણસના લોહીથી સિંચાયેલાં છે. ૪૭-૫૦, કેદીના અંતરમાં પણ માનવતાની કળી હજી થોડીક જીવે છે. ૫૧-૬૦, આખી દણ્ડપદ્ધતિ અવળી છે હૃદયહીન છે. ૬૧-૮૩, આટલી નિષ્ઠુર દણ્ડપદ્ધતિ છતાં કેદીના હૃદયમાં હજી થોડીકે ય માનવતા જીવતી છે, એટલે જ આ જમીનમાં પણ ફૂલ ફૂટી શકે છે.

પૃo ૮૨ ફુટપાથનાં સુનાર: તા. ૬-૮-૩૪. છંદઃ લાંબી પંક્તિઓ અનબ્રુપ, બાકીની મિશ્રઉપજાતિ ૨૯, કૂટ–ને સમજાય તેવી. ૩૯, જાગૃતિ–શારીરિક અને માનસિક. ૫૦, અકાલે-અણધારી. પર, હર્યા-મહેલ. ૭૩, પિષ્ટ-પિસાયેલા.
'''પૃo ૮૨ ફુટપાથનાં સુનાર: તા. ૬-૮-૩૪. છંદઃ''' લાંબી પંક્તિઓ અનબ્રુપ, બાકીની મિશ્રઉપજાતિ ૨૯, કૂટ–ને સમજાય તેવી. ૩૯, જાગૃતિ–શારીરિક અને માનસિક. ૫૦, અકાલે-અણધારી. પર, હર્યા-મહેલ. ૭૩, પિષ્ટ-પિસાયેલા.
પૃo ૮૬ ઈંટાળા તા. ૮-૪-૩૭. છંદઃ ઉપરના કાવ્ય પ્રમાણે. ૩ અભિરામ–સુંદર. ૨૧, મંડિલ-કસબી ફેંટો. ૩૫, સુકર્ષિત આ રીતે ખેડાયેલી. ૪૦, નિર્ગહી–ઘર વિનાના. ૪૯, ‘સેવાનાતુર’ ને બદલે ‘સેવનાતુર’ જોઈએ. સેવા માટે ઉત્સુક. પર. ‘અચત પંન્નનાં-ને બદલે ‘પચંત અન્નનાં.'
'''પૃo ૮૬ ઈંટાળા તા. ૮-૪-૩૭. છંદઃ''' ઉપરના કાવ્ય પ્રમાણે. ૩ અભિરામ–સુંદર. ૨૧, મંડિલ-કસબી ફેંટો. ૩૫, સુકર્ષિત આ રીતે ખેડાયેલી. ૪૦, નિર્ગહી–ઘર વિનાના. ૪૯, ‘સેવાનાતુર’ ને બદલે ‘સેવનાતુર’ જોઈએ. સેવા માટે ઉત્સુક. પર. ‘અચત પંન્નનાં-ને બદલે ‘પચંત અન્નનાં.'
પૃo ૯૪ મોટરનો હાંકનારઃ તા. ૨૨-૪-૩૭. અંદર ઉપરના કાવ્ય પ્રમાણે. ૧૧, યુગ આવૃત્તિ–આ જમાનાની આવૃત્તિ. ૧૩, ઘંટા-કલાક. ૨૦, નિરાનંદ-આનંદ વિનાના. ૨૩, ડામરી-ડામરના. ૧૭, ચાકૂક્તિ-મીઠા શબ્દ, ખુશામત. ૨૯, પદાતિ–પગપાળા. ૩૦, ખેવના-દરકાર. ૫૬, પરી-દૂર.

પૃo ૯૯. ૧૩–૭ની લોકલઃ તા. ૨૫-૯-૩૭. છંદઃ અનુષ્ટુપ. ૨, મોહન સ્પર્શ—મોહક સ્પર્શવાળી. ૧૨, ક્ષિતિ–પૃથિવી. ૧૩, શર–બાણ, ગાણ્ડીવધારી–એન. ૧૫, સાઈડિંગ-સ્ટેશન પરના ફાલતુ પાટા. ૪૭-૪૮, જ્યારે સ્ટેશનમાં ગાડી દાખલ થાય ત્યારે જ તેમને પોતે કયા પ્લેટફોર્મ પર જવું તે સમજાય છે. ૬૩, ખુદાબક્ષ–મફતિયો. ૮૯, એટલે કે થઈ શકે છે. ૯ર, ગ્રામલોપજીવી–ગામડાના લેકે પર નભનારા. ૧૧૧, શ્યામ કબુરા-કાળી અને કાબરચીતરી. ૧૧૩, વાઢી એ ભંગડીની જ પ્રતિમા છે જાણે. ૧૬પ શાસ્તે-ગાઉને અંતે. ૧૬૬ દૂર પડેલો સૂર્ય નજીક આવી પૃથ્વીના પદોથને પિગળાવી એક કરી નાખે છે જાણે! ૧૬૮, એ-એકતા. ૧૭૦, પૃથક્તા-ભિન્નતા, ભેદ.
'''પૃo ૯૯. ૧૩–૭ની લોકલઃ''' તા. ૨૫-૯-૩૭. છંદઃ અનુષ્ટુપ. ૨, મોહન સ્પર્શ—મોહક સ્પર્શવાળી. ૧૨, ક્ષિતિ–પૃથિવી. ૧૩, શર–બાણ, ગાણ્ડીવધારી–એન. ૧૫, સાઈડિંગ-સ્ટેશન પરના ફાલતુ પાટા. ૪૭-૪૮, જ્યારે સ્ટેશનમાં ગાડી દાખલ થાય ત્યારે જ તેમને પોતે કયા પ્લેટફોર્મ પર જવું તે સમજાય છે. ૬૩, ખુદાબક્ષ–મફતિયો. ૮૯, એટલે કે થઈ શકે છે. ૯ર, ગ્રામલોપજીવી–ગામડાના લેકે પર નભનારા. ૧૧૧, શ્યામ કબુરા-કાળી અને કાબરચીતરી. ૧૧૩, વાઢી એ ભંગડીની જ પ્રતિમા છે જાણે. ૧૬પ શાસ્તે-ગાઉને અંતે. ૧૬૬ દૂર પડેલો સૂર્ય નજીક આવી પૃથ્વીના પદોથને પિગળાવી એક કરી નાખે છે જાણે! ૧૬૮, એ-એકતા. ૧૭૦, પૃથક્તા-ભિન્નતા, ભેદ.
પૃo ૧૦૭ પુણ્યાત્માઃ તા. ૧-૮-૩૬. છંદઃ શાર્દૂલવિક્રીડિત. ૧-૭, વીજળીના દીવાની જ્યોતમાં ઝંપલાવવા મથતા પતંગિયાનું વર્ણન. ૨, ઉગ્રૌસુક્ય–અત્યંત ઉત્સુકતાથી. ૮-૧૧, ગળીનું વર્ણન. ૧૧, સ્વાર્થસવ-આસવ-કસ.
'''પૃo ૧૦૭ પુણ્યાત્માઃ''' તા. ૧-૮-૩૬. છંદઃ શાર્દૂલવિક્રીડિત. ૧-૭, વીજળીના દીવાની જ્યોતમાં ઝંપલાવવા મથતા પતંગિયાનું વર્ણન. ૨, ઉગ્રૌસુક્ય–અત્યંત ઉત્સુકતાથી. ૮-૧૧, ગળીનું વર્ણન. ૧૧, સ્વાર્થસવ-આસવ-કસ.
પૃo ૧૦૮ વિનમ્ર વિજયઃ તા. ૧-૩-૩૫. છંદઃ પૃથ્વી. ૧-૮, સમુદ્રનાં ખડકથી ય મોટાં ગાંડાં અભિમાની મોજાં કિનારાના ખડકને ખોદી શકતાં નથી. એ ખડકને ખોદવામાં તેઓ સફળ થાય છે, પણ તે બીજી જ રીતે, જ્યારે તેને ભાનુની-ઈશ્વરની સહાય મળે છે અને તેનું અભિમાન ગલિત થઈ જાય છે. પૃ૦ ૧૦૯ ‘છબીલી’ તા. ૧૨-૧૧-૩૫. દઃ વસંતતિલકા. ૧૯, સુચિર-લાંબો કાળ.

પૃo ૧૧૦ પ્રાણવંતા પૂર્વજને તા. ર૦-૭–૩૩. છંદઃ સ્રગ્ધરા. પૂર્વજ–વીર નર્મદ. ૯, ગગન બથવતા-ગગનચુમ્બી. ૧૫, આજના યુગની મહેલ જેવી સાહિત્ય પ્રવૃત્તિઓના પાયામાં વીર નર્મદ છે. ૨૦. તે સહેલાં સંકટ સુફલ છે. ૨૫, અટવી-જંગલ. ૩૯, પ્રાણ ને શક્તિ રૂપી ચંદન ઘસી લેપ તૈયાર કર્યો. ૪૦, સુરક્ષિત સુગંધભર્યો લેપ. ૪૧, તુંગગામી–ઊર્ધ્વમુખી, ઊંચે જનારી. ૪૫, કોશ–ખજાનો, શબ્દકોશ ર. ૪૬, શહૂર-શૌર્ય. ૫૪, પ્રત્નાભ્યાસી–પુરાતત્ત્વનો અભ્યાસી. ૬૭, નિબિડ-ધન-ગીચ.

18,450

edits