વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વંઠેલાં |<br>|પ્રવેશ પહેલો |}} {{center block|title='''પાત્રો'''|}} <center>=========================================</center> <center>'''પુરુષ'''</center> {{Ps |ભોળાનાથ : |જ્ઞાતિના અગ્રેસર }} {{Ps |અનંત : |ભોળાનાથનો જુવાન પુત્ર }} {{Ps |વૈદ્યરાજ, વીરેશ્વર, }} {{Ps |વ...")
 
No edit summary
Line 52: Line 52:
|અનંતની વિધવા બહેન
|અનંતની વિધવા બહેન
}}
}}
<center>'''પ્રવેશ પહેલો'''</center>
{{Right|[સમય સૂર્યાસ્તનો. બજારના ખૂણા પરની એક સોડા-લેમનની દુકાને, પગથી ઉપર ઊભો ઊભો જુવાન અનંત એક હાથમાં લેમન–આઇસનો ગ્લાસ ઝાલી ધીરે ધીરે પીણું
પીવે છે. બીજે હાથે ગજવાનો રૂમાલ ફરફરાવતો મોં પર પવન ઢોળે છે. બન્ને પગ સહેજ પહોળા છે. લજ્જતથી ઊભેલ છે. ટોપી બગલમાં મારી છે. સામી દિશામાંથી એના કરતાં સહેજ મોટી વયનો જુવાન કલ્યાણ આવે છે. કલ્યાણના દીદાર અનંતથી ઊલટા છે. કચ્છને બદલે આગળ-પાછળ પાટલીવાળું ધોતિયું, બફારો સિતમ હોવા છતાં પૂરાં પાંચેય બટને બીડેલો કોટ, માથાના વાળ જરીકે ન દેખાય તેમ બાંધેલો ફટકો, ને હાથમાં અભ્યાસમાં એની એકાગ્રતા બતાવતી એક ચોપડી.]}}
26,604

edits

Navigation menu