વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વંઠેલાં |
|પ્રવેશ પહેલો |}}
{{Heading|વંઠેલાં |
|પ્રવેશ પહેલો |}}
{{center block|title='''પાત્રો'''|}}
{{center block|title='''પાત્રો'''|

'''પુરુષ'''

'''પુરુષ'''
'''ભોળાનાથ : જ્ઞાતિના અગ્રેસર'''

'''અનંત : ભોળાનાથનો જુવાન પુત્ર'''

'''વૈદ્યરાજ, વીરેશ્વર,'''

{{Ps
'''    વિશ્વનાથ : જ્ઞાતિજનો'''

|ભોળાનાથ :
'''લક્ષ્મીધર : અનંતનો સસરો'''

|જ્ઞાતિના અગ્રેસર
'''આચાર્ય : સરસ્વતી વિદ્યાલયના ઉપરી'''

'''ચંદુ, મહેશ્વર,'''

{{Ps
'''યદુનંદન : વિદ્યાલયના છાત્રો'''

|અનંત :
'''શંકર : એક યુવક જમાદાર, પોલીસ, કલ્યાણ, રૂસ્તમ વગેરે.'''

|ભોળાનાથનો જુવાન પુત્ર
'''સ્ત્રીઓ'''

'''કંચન : અનંતની પત્ની'''

{{Ps
'''ઉમા : અનંતની વિધવા બહેન'''
|વૈદ્યરાજ, વીરેશ્વર,

{{Ps
|વિશ્વનાથ :
|જ્ઞાતિજનો

{{Ps
|લક્ષ્મીધર :
|અનંતનો સસરો

{{Ps
|આચાર્ય :
|સરસ્વતી વિદ્યાલયના ઉપરી

{{Ps
|ચંદુ, મહેશ્વર,

{{Ps
|યદુનંદન :
|વિદ્યાલયના છાત્રો

{{Ps
|શંકર :
|એક યુવક જમાદાર, પોલીસ, કલ્યાણ, રૂસ્તમ વગેરે.

'''પ્રવેશ પહેલો'''

{{Right|[સમય સૂર્યાસ્તનો. બજારના ખૂણા પરની એક સોડા-લેમનની દુકાને, પગથી ઉપર ઊભો ઊભો જુવાન અનંત એક હાથમાં લેમન–આઇસનો ગ્લાસ ઝાલી ધીરે ધીરે પીણું
પીવે છે. બીજે હાથે ગજવાનો રૂમાલ ફરફરાવતો મોં પર પવન ઢોળે છે. બન્ને પગ સહેજ પહોળા છે. લજ્જતથી ઊભેલ છે. ટોપી બગલમાં મારી છે. સામી દિશામાંથી એના કરતાં સહેજ મોટી વયનો જુવાન કલ્યાણ આવે છે. કલ્યાણના દીદાર અનંતથી ઊલટા છે. કચ્છને બદલે આગળ-પાછળ પાટલીવાળું ધોતિયું, બફારો સિતમ હોવા છતાં પૂરાં પાંચેય બટને બીડેલો કોટ, માથાના વાળ જરીકે ન દેખાય તેમ બાંધેલો ફટકો, ને હાથમાં અભ્યાસમાં એની એકાગ્રતા બતાવતી એક ચોપડી.]}}

'''સ્ત્રીઓ'''
{{Ps
{{Ps
|કંચન :
|અનંત :
|અનંતની પત્ની
|કાં, વિસર્જન થઈ ગઈ ન્યાત?

{{Ps
{{Ps
|ઉમા :
|કલ્યાણ :
|અનંતની વિધવા બહેન
|થવાની તૈયારીમાં છે. ફેંસલો અપાઈ ગયો.

{{Ps
'''પ્રવેશ પહેલો'''
અનંત : હા, એ તો અપાયો જ હશે ને! હું એ બધા ન્યાયધર્મના કડક વિચારની આગ સહન ન કરી શક્યો એટલે જ ઠંડો થવા સારુ વહેલો નીકળી ગયો. ફેંસલો તો શો, એ જ ને?

કલ્યાણ : હા, ભદ્રમુખની વહુને ધનેશ્વરજીએ પાછી ઘરમાં તો રાખવાની ના જ પાડી, ને ન્યાતે પણ એ વાજબી ઠરાવ્યું. મુસલમાનના ઘરમાં બે રાત એ રહી આવી...
{{Right|[સમય સૂર્યાસ્તનો. બજારના ખૂણા પરની એક સોડા-લેમનની દુકાને, પગથી ઉપર ઊભો ઊભો જુવાન અનંત એક હાથમાં લેમન–આઇસનો ગ્લાસ ઝાલી ધીરે ધીરે પીણું
અનંત : સાલાઓ! રહી આવી? કે જોરાવરીથી ગુંડાઓ ઉઠાવી ગયા? ને સગા સસરો-જેઠ પોતાની બારીમાંથી એને ચૂંથાતી જોતા રહ્યા! બારી બીડી દીધી!
પીવે છે. બીજે હાથે ગજવાનો રૂમાલ ફરફરાવતો મોં પર પવન ઢોળે છે. બન્ને પગ સહેજ પહોળા છે. લજ્જતથી ઊભેલ છે. ટોપી બગલમાં મારી છે. સામી દિશામાંથી એના કરતાં સહેજ મોટી વયનો જુવાન કલ્યાણ આવે છે. કલ્યાણના દીદાર અનંતથી ઊલટા છે. કચ્છને બદલે આગળ-પાછળ પાટલીવાળું ધોતિયું, બફારો સિતમ હોવા છતાં પૂરાં પાંચેય બટને બીડેલો કોટ, માથાના વાળ જરીકે દેખાય તેમ બાંધેલો ફટકો, ને હાથમાં અભ્યાસમાં એની એકાગ્રતા બતાવતી એક ચોપડી.]}}
કલ્યાણ : એ તો પ્રશ્ન નીકળેલો; પણ બધાએ કહ્યું કે ગમે તેમ, બાઈએ તો જીભ કરડીને મરવું જ જોઈતું’તું. બાકી એ જઈ આવી, કે એને જોરાવરીથી લઈ ગયા, બેઉનું પરિણામ તો એક જ ના? બાઈ ભ્રષ્ટ બની. માટે જો બાઈ સાચવીને એના પિયરમાં કે બીજે ક્યાંય બેસી રહે, તો માસિક રૂપિયા ત્રણની જીવાઈ ધનેશ્વરજીએ પૂર્યા કરવી. ને જો એને મુસલમાન કે કિરસ્તાન બની જવું હોય, તો પણ બેલાશક છૂટ છે.
અનંત : [દુકાનવાળાને] રહેમાનભાઈ, બીજો ગ્લાસ ભરી દેજો તો! તરસ છીપતી નથી. [જોરથી રૂમાલ ફરકાવે છે. કલ્યાણને પૂછે છે.] અને ભદ્રમુખ કશુંય ય ન બોલ્યો?
કલ્યાણ : નીચે મોંએ ધરતી ખોતરતો હતો. વહુની મા આવીને ઊભેલાં તેણે કહ્યું કે જમાઈનું પોતાનું મન શું છે? ત્યાં તો સહુ કાગારોળ કરી ઊઠ્યા કે બાઈ, જમાઈ આવી બાબતમાં કંઈ ન જાણે. ઘેર જાઓ. પછી તો એ ચંડિકા ઝાલી રહે? એ ‘મારા રોયાઓ! છાજિયાં લઉં તમારાં : ઠાઠડી નીકળે તમારી! વહુ-દીકરીઓ તમારી સહુની પણ આમ જ કળકળજો!’ એવું એવું કહેતી ને માથું કૂટતી સાસુ ચાલી ગઈ. ન્યાતીલા બધા પેટ પકડી પકડીને દાંત કાઢતા રહ્યા.
અનંત : રહેમાનભાઈ, ઝટ એક બીજો ગ્લાસ! [સ્વેદ લૂછે છે.]
કલ્યાણ : અનંત, દુકાનની અંદર બેસીને પી તો!
અનંત : કેમ? તો તું પણ લઈશ?
કલ્યાણ : ના, હું હવે જઈશ. [સામી બાજુએ કોલાહલ થતો હતો તે તરફ ચમકી ચમકીને નજર કરે છે.]
અનંત : કેમ ગભરાય છે?
કલ્યાણ : ન્યાત વાડીમાંથી નીકળતી લાગે છે. હું જાઉં છું. તું ભલો થઈને અંદર બેસીને પી.
અનંત : પણ શું છે તે?
કલ્યાણ : ત્યાં તારી વાત પણ છેલ્લે છેલ્લે નીકળી હતી. તારી આવી છાકટાઈ માટે બાપાને સહુએ ખૂબ ખૂબ ઝાડ્યા. કહે કે આજ તો આવી નફટાઈથી સોડા-લેમન પીવે છે, ને કાલે તો દારૂ-તાડી પણ પીવાનો.
અનંત : એ...મ? એટલી બધી મારા સદાચારની કાળજી? ઠીક, તું તારે જા, ભાઈ. તારે હજુ ઘણાં ભાંડરડાં વરાવવાં-પરણાવવાં બાકી છે ખરાં ને!
[કલ્યાણ ચાલી નીકળે છે. થોડે દૂર જાય છે ત્યાં —]
અનંત : અલ્યા કલ્યાણ, એક તાલ જોવો છે? ખૂણે છુપાઈને ઊભો રહે.
[ન્યાતીલાના ટોળાને સામેથી આવતું દેખે છે કે તરત ત્યાંથી થોડે દૂર આવેલી એક વિલાયતી દારૂવાળા પારસીની આલેશાન દુકાનના આગલા ઓટા પર અનંત ચડે છે, ખુરસી પર પગ પહોળા કરીને બેસે છે, અને વિસ્મય પામેલા દુકાનદારને કહે છે —]
રૂસ્તમજી દોસ્ત, જલદી જલદી, એક ગ્લાસ રાસ્પબરી અને આઇસ. ચોખ્ખો રાસ્પબરી, હાં? જરા ટીખળ.
[‘ટીખળ’ શબ્દની જાદુઈ અસર પામતો જુવાન રૂસ્તમજી લાલ ગુલાબી રાસ્પબરીનો ગ્લાસ અનંતને ભરી આપે છે.]
રૂસ્તમ : બે ડ્રોપ રમનાં મિલાવી આપું, દોસ્ત? તબિયત ખુસ બની જસે, ને તીખલ કમ્પ્લીટ બનસે, હાં ડીકરી!
અનંત : અરે નહિ રે યાર! હું તો શુદ્ધ બામણિયા ટિખળ કરવાનો છું. લે હવે ખસી જા બાજુ પર. જો અમારા સ્વર્ગના દ્વારપાળો આવે.
[જ્ઞાતિજનોનું ટોળું હસાહસ કરતું, પરસ્પર તાળીઓ દેતું, ભદ્રમુખની વહુને માટે પ્રાયશ્ચિત્ત હોય કે ન હોય તેના આધારના શ્લોકો બોલતું નજીક આવે છે. ‘तस्मात, इति, श्रुतिकार :’ એવા ગડબડાટ સંભળાય છે.]
એક જ્ઞાતિજન : પ્રાયશ્ચિત્ત તો હોવું જ જોવે. હમણાં જ વેશ્યાની સાથે વિવાહ કરનાર શ્રી દામોદરલાલજીને કેમ પ્રાયશ્ચિત્ત આપ્યું!
વૈદ્યરાજ : હવે તમે સમજો-કરો નહિ ને શી કૂટ કર્યા કરો છો, કાશીરામ? એ કિસ્સામાં પ્રથમ તો શ્રી દામોદરલાલજી પુરુષ યોનિ છે, ને વળી ધર્મના આચાર્ય છે. એની કક્ષામાં તમે ભદ્રમુખની બાયડી સૂરજને મૂકો છો! અને હંસા ભલે વેશ્યા હતી, પણ મુસલમાન થોડી હતી?
અનંત : [રાસ્પબરી પીતો પીતો] મુરબ્બીઓ! હું શ્રી દામોદરલાલજી, હંસા અને ભદ્રમુખના માનમાં આ પીઉં છું, હો કે?
[આખું ટોળું એ અવાજની બાજુએ તાકે છે. પેટ્રોમેક્સ બત્તીના પ્રકાશમાં અનંતના હાથનો ગ્લાસ ગુલાબી પીણાની પારદર્શકતા વડે દીપી રહે છે. અનંતની પીઠ જ આ ટોળા તરફ છે.]
‘શિવ! શિવ! શિવ!’ કરતું ટોળું નીચાં મોઢાં ઢાળી ચાલ્યું જાય છે.
વૈદ્યરાજ : હું હજુ હમણાં જ નહોતો કહેતો? આ પરિણામ નજરોનજર દીઠું. હવે તો માનશો ને, કાશીરામ?
વિશ્વનાથ : વૈદરાજની ભવિષ્યવાણી જેવી વૈદકમાં અફર છે તેવી જ આંહીં પણ સિદ્ધ થઈ. અફર છે એની ગણતરી. દરદી પાંચમે દા’ડે મરી જશે એમ બોલે પછી છઠ્ઠો થાય નહિ. અનંતનું પણ લેમન સોડામાંથી દારૂએ ઊતરવાનું ખરું ભાખેલું, ભાઈ!
બીજો જ્ઞાતિજન : ભાઈ, આ વિષય એવા સંતોષનો નથી. આ તો ચોરી ઉપર શિરજોરી. ક્યાં છે અનંતના પિતા? દીઠાં કે નહિ એમણે દીકરાનાં પરાક્રમ? દેખાડો.
ચોથો જ્ઞાતિજન : ડોસા ક્યાંઈક પલાયન કરી ગયા. શું મોં લઈ ઊભા રહે?
[ટોળું અદૃશ્ય થાય છે. કેટલાક ખાસ રસિયાઓ આઘે આઘે ઊભીનેહજુ અનંત તરફજુએ છે.]
પહેલો જ્ઞાતિજન : મારો બેટો માણે છે ને! આપણું તો ચોરીછૂપીથી જ જીવવામાં જીવતર ધૂળ થયું.
બીજો જ્ઞાતિજન : ‘આવરદા વ્યર્થ વીતાવી’વાળા ગાયન જેવું.
[પછવાડે જોતા જોતા બધા વીંગમાં ચાલ્યા જાય છે.]
અનંત : રૂસ્તમ! કેટલા પૈસા?
રૂસ્તમ : અરે ચાલ રે પૈસાદાર મોટા! તારું તે લેવાય? સાથે ભનેલા, ને વલી આ તો તીખલ હૂતું!
અનંત : થેન્ક યુ, દોસ્ત! પણ કોર્ટમાં સાહેદી આપવી પડશે હો!
રૂસ્તમ : બેશક. સાલાઓને ત્હાં કોર્તમાં તો બરાબર બનાઉં. અમારે પારસાંની નાતમાં બી એ જ ધમરોલ છે, યાર! પેલી પારસન છોકરીને બસ ડંડા વતી આડા ફરીને પેલા એના દકસ્ની લવર સાથ જ અદરાવા દીધી. પેલો ત્રેન તલે ચગદાઈ મૂવો. નાતના ધમરોલ બી ગઝબ છે, ડીકરી.
અનંત : રૂસ્તમ! એક વાત પૂછું, દોસ્ત? તું કોઈ બામણીની સાથે શાદી કરે ખરો?
રૂસ્તમ : અરે બોલ ના, યાર! બાવાજી મારી જ નાખે! આટલું બધ્ધું તીખલ કે ડીકરી?
અનંત : રૂસ્તમ, ટીખળ નથી, અંદરની આગ છે. અમારી એક જુવાન રૂપાળી બાઈને આ ન્યાતીલાઓએ મળીને આજ વાઘ-દીપડાના મોંમાં ફેંકેલ છે. આ ટીખળની પછવાડે એ દાઝ ભરી હતી, ભાઈ! [ધીરે ધીરે ચાલી નીકળે છે.]
રૂસ્તમ : [સ્વગત] બચ્ચો ફોગટનો સલગે છે બીજાઓને વાસ્તે. અસલ જાને એન્જીનનું બચ્ચું! [હસે છે. પડદો પડે છે.]
26,604

edits

Navigation menu