વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,406: Line 1,406:
}}
}}
{{Ps
{{Ps
અનંત : સારું થયું કે વૈદ્યરાજ નાકનું વીંધ ન નીરખી શક્યા.
|અનંત :
કંચન : નહિ તો શું? હું યે તેજમલ ઠાકોરોની પેઠે કહેત કે  
|સારું થયું કે વૈદ્યરાજ નાકનું વીંધ ન નીરખી શક્યા.
}}
{{Ps
|કંચન :
|નહિ તો શું? હું યે તેજમલ ઠાકોરોની પેઠે કહેત કે
<center>
અમારા દાદાને અમે ખોટ્યુંનાં હતાં રે,  
અમારા દાદાને અમે ખોટ્યુંનાં હતાં રે,  
ખોટ્યુંનાં હતાં તેથી નાક વીંધાવ્યાં રે!
ખોટ્યુંનાં હતાં તેથી નાક વીંધાવ્યાં રે!
અનંત : પણ હવે એ રાસડો સાંભળવા વૈદ્યરાજ અહીં ન્યાતનું ટોળું જમા કરે તે પૂર્વે આપણે ઘર ભેળાં થઈ જઈએ. કેમકે નાટકિયાની ઓળખ રહી છે ત્યાં સુધી ઠીક છે, કે મારે એકલાને જ સપાટા ખમવાના. પણ ભોળાનાથની પુત્રવધૂ પિછાનાઈ જશે તો તારે ય વિષ ઘોળવું પડશે.
</center>
કંચન : બેન બાપડાં ફફડતા પંખીની પેઠે વાટ જોતાં હશે. આપણા સારુ કેટલુંય જૂઠું બોલતાં હશે એ! ચાલો જલદી.
}}
અનંત : એકવાર જોઈ લઉં તને. [નખ-શિખ નિહાળતો] મન તો થાય છે કે બેઉ જણાં સાઈકલો લઈને પર્યટને નીકળી પડીએ. એકાદ મહિનામાં તો તું બરાબર શીખી જશે, ખરું ને? પંચર-બંચર સાંધતાં તને આવડી જાય, તો પછી પર્યટને નીકળાય. અનંત પર્યટને.
{{Ps
કંચન : તમારી તે આ ઘેલછાના કેટલાક ડુંગરા હજુ ખડકાયા છે? તને મને શું કરી મૂકવા માગો છો?
|અનંત :
અનંત : એ જ ગમ નથી મને. મારી એકેએક મહેચ્છાને હું તારા જીવનમાં મૂર્ત કરવા મથું છું. ઘડીભર તને મોટી સાઇકલીસ્ટ, તો ઘડી પછી મોટી વિમાની કરવા મન થાય છે. ઘડીક તને ખૂબ ભણાવી-ગણાવી નાખું, એવું થાય છે.
|પણ હવે એ રાસડો સાંભળવા વૈદ્યરાજ અહીં ન્યાતનું ટોળું જમા કરે તે પૂર્વે આપણે ઘર ભેળાં થઈ જઈએ. કેમકે નાટકિયાની ઓળખ રહી છે ત્યાં સુધી ઠીક છે, કે મારે એકલાને જ સપાટા ખમવાના. પણ ભોળાનાથની પુત્રવધૂ પિછાનાઈ જશે તો તારે ય વિષ ઘોળવું પડશે.
કંચન : હું તો જાણે માટીનો કોઈ પોચો પીંડો હોઉં ને!
}}
અનંત : [ગંભીર બની] તને લાગે છે, કે હું તને એવી રીતે વાપરું છું? જબરદસ્તી કરું છું?
{{Ps
કંચન : ના, મને ય તમારી જોડે ઊડવાનું ગમે છે. પણ ન્યાતજાતના ટુંબા જાણે મારી રોજેરોજ ફૂટતી પાંખોને કાપી નાખે છે. કંકાસ : પાડોશમાં ખણખોદ : ન્યાતમાં નિન્દા : મને લાગી આવે છે બિચારા બાપાજીનું, ને બીજું મારા પિતાનું.
|કંચન :
અનંત : આવી અમૃત-ચાંદનીમાં જાણે વિષનાં ટીપાં ટપકે છે. તું સાચું કહે છે. આ મુક્તિનાં વલખાં છે, સાચી મુક્તિ નથી. આપણી આ બધી બળવાખોરીની પાછળ મોકળો આનંદ નથી, સમાજ પરની એક ઊંડી દાઝ છે. હું તો જાણે કે વૅર જ વાળી રહ્યો છું મારી જનેતાનાં વીતકોનું.
|બેન બાપડાં ફફડતા પંખીની પેઠે વાટ જોતાં હશે. આપણા સારુ કેટલુંય જૂઠું બોલતાં હશે એ! ચાલો જલદી.
કંચન : બેન બિચારાં આપણે માટે પલેપલ ઝેર પીવે છે.
}}
અનંત : અજબ વાત છે કે બેનને — એ વૈધવ્ય વેઠતી છતાં — આપણી ઇર્ષા નથી થતી.
{{Ps
કંચન : નહિ તો નણંદ! ઓ મા! ઊભી ને ઊભી સળગી ઊઠે. પણ બહેન તો બહેન.
|અનંત :
અનંત : એક બહેન જો આપણા વિચારોમાં ભળી હોત ને, તો હું ઘોર વિગ્રહ ઉપાડત આ સમાજ સામે.
|એકવાર જોઈ લઉં તને. [નખ-શિખ નિહાળતો] મન તો થાય છે કે બેઉ જણાં સાઈકલો લઈને પર્યટને નીકળી પડીએ. એકાદ મહિનામાં તો તું બરાબર શીખી જશે, ખરું ને? પંચર-બંચર સાંધતાં તને આવડી જાય, તો પછી પર્યટને નીકળાય. અનંત પર્યટને.
[ચાલતાં ચાલતાં થંભે છે.] તું ઊભી રહે અહીં. હું પેલી દુકાને સાઈકલો આપી આવું.
}}
[ખૂણા ઉપર પુરુષ વેશધારી કંચન ઊભે છે : પણ સંકોડાઈને. મ્યુનિસિપાલિટીની પેટ્રોમેક્સ બત્તીનો પ્રકાશ એને ગભરાવે છે. પોલીસ નીકળે છે. ઝુલ્ફાંવાળા આ ગોરા યુવકને સંકોડાતો દેખી વહેમાય છે. પાસે આવે છે. શરીર પર હાથ નાખે છે. કંચન વધુ સંકોડાય છે.]
{{Ps
પોલીસ : કોણ છો તું? ઓહો, આ નાક વીંધાવેલું ને આ નાના નાના હાથ પગ. નક્કી આ તો કોઈક ભાગેડુ બાયડી.
|કંચન :
કંચન : [કાંડું ઝટકાવી] છોડી દો.
|તમારી તે આ ઘેલછાના કેટલાક ડુંગરા હજુ ખડકાયા છે? તને મને શું કરી મૂકવા માગો છો?
પોલીસ : ઓહો, ગાલી બી કેસી મીઠી! નક્કી તું ભાગેડુ ઓરત છે! કે શું હરામના હમેલવાલી કોઈ રંડવાળ બામણી?
}}
[લોકોનું ટોળું જમા થાય છે.]
{{Ps
પોલીસ : અલ્યા, આ બહુરૂપી જોવી હોય તો, ચાલો સરઘસ લઈને ચકલા પર. અલ્યા, આ તો હોથલ પદમણી. ઓહો, પણ હેં હોથલ! તમારો ઓઢો જામ ક્યાં?
|અનંત :
[અનંત ઉતાવળે આવે છે.]
|એ જ ગમ નથી મને. મારી એકેએક મહેચ્છાને હું તારા જીવનમાં મૂર્ત કરવા મથું છું. ઘડીભર તને મોટી સાઇકલીસ્ટ, તો ઘડી પછી મોટી વિમાની કરવા મન થાય છે. ઘડીક તને ખૂબ ભણાવી-ગણાવી નાખું, એવું થાય છે.
અનંત : શું છે? કેમ પકડેલ છે એને?
}}
પોલીસ : તમે જ ઓઢા જામ કે?
{{Ps
[વૈદ્યરાજ, વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ સાથે આચાર્યદેવ વગેરે આવી પહોંચે છે.]
|કંચન :
વૈદ્યરાજ : આ રહ્યાં, લ્યો. ઓળખો.
|હું તો જાણે માટીનો કોઈ પોચો પીંડો હોઉં ને!
આચાર્ય : ચંદુ, મહેશ્વર, ઓળખો છો?
}}
ચંદુ : [શરમાઈ જઈ] એ જ કંચનબહેન.
{{Ps
આચાર્ય : શાબાશ, મારા બુલ-ડૉગ!
|અનંત :
વૈદ્યરાજ : શું કહો છો? આ અનંતની વહુ કંચન! આ ભોળાનાથભાઈની પુત્રવધૂ! આ જ લક્ષ્મીધરની કુલિન તનયા ને! અહાહાહા! मा धरित्री! देहि मां विवरं||
|[ગંભીર બની] તને લાગે છે, કે હું તને એવી રીતે વાપરું છું? જબરદસ્તી કરું છું?
[કંચન લપાઈને ઊભી રહે છે.]
}}
અનંત : પણ તમારો શો અપરાધ કર્યો છે એણે?
{{Ps
આચાર્ય : લો કહોજી, વૈદ્યરાજ! હજુ તમારો શો અપરાધ કર્યો છે એમણે? [હસે છે.]
|કંચન :
વૈદ્યરાજ : શો અપરાધ! તમારા દીદાર જ વદે છે એ અપરાધની પરાકાષ્ઠા. તમે સમાજનું નખ્ખોદ કાઢવા ઊભાં થયાં છો. આ વેશ! આ સ્ત્રી! આ બામણ ઘરની સૌભાગ્યવતી સ્ત્રી! નાકમાં ચૂંક નહિ, કાંડે ચૂડી નહિ, શિર પર ચોટલો નહિ! હાથપગની નગ્ન હાલત! ને હજુ શો અપરાધ!
|ના, મને ય તમારી જોડે ઊડવાનું ગમે છે. પણ ન્યાતજાતના ટુંબા જાણે મારી રોજેરોજ ફૂટતી પાંખોને કાપી નાખે છે. કંકાસ : પાડોશમાં ખણખોદ : ન્યાતમાં નિન્દા : મને લાગી આવે છે બિચારા બાપાજીનું, ને બીજું મારા પિતાનું.
લોકોનું ટોળું : ઓઢા-હોથલનો ખેલ! વગર પૈસાનો ખેલ! ખેલ ભાઈ ખેલ! [લ્હેકાથી બોલે છે.]
}}
પોલીસ : [આચાર્ય તરફ જોઈ] સાહેબ, હવે ક્યાં લઈ જઈશું?
{{Ps
આચાર્ય : ચકલે જ તો. પણ સ્હેજ બજારમાં ફેરવીને.
|અનંત :
વૈદ્યરાજ : અમારી પોળમાં પણ દેખાડતા જઈએ આ દૃશ્ય.
|આવી અમૃત-ચાંદનીમાં જાણે વિષનાં ટીપાં ટપકે છે. તું સાચું કહે છે. આ મુક્તિનાં વલખાં છે, સાચી મુક્તિ નથી. આપણી આ બધી બળવાખોરીની પાછળ મોકળો આનંદ નથી, સમાજ પરની એક ઊંડી દાઝ છે. હું તો જાણે કે વૅર જ વાળી રહ્યો છું મારી જનેતાનાં વીતકોનું.
આચાર્ય : જેવી મરજી. અધિકસ્ય અધિકં ફલં.
}}
અનંત : ફિકર નહિ. કંચન, ચાલો બેધડક. આપણે આ સાંકડી પોળોમાં આજ રસ્તો પાડીએ. એ માર્ગે હજારો જુવાનો નીકળી શકશે. ચાલો, આજ સૂતી શેરીઓ જગાડીએ, ને નફટાઈના કેડા હરેક નવયુવકને અને યુવતીને દેખાડીએ. સૈકાજૂની લાજમરજાદના ચક ચીરી નાખીએ.
{{Ps
આચાર્ય : આદિ પુરુષોનું એ જ કર્તવ્ય છે.
|કંચન :
અનંત : આપનું વૈર વસૂલ થઈ રહેશે? કે પુનઃ પ્રસંગની શોધમાં આ બેઉ બુલ-ડૉગને રોકવા રહેશે?
|બેન બિચારાં આપણે માટે પલેપલ ઝેર પીવે છે.
આચાર્ય : વૈર કદી જૂનાં થતાં નથી. ને આ તો સમાજે અમારા શિર પર નાખેલો ધર્મ છે. સમાજ સંરક્ષણ માગે છે.
}}
અનંત : તમ સરખાના શાંત ભક્ષણ સારુ!
{{Ps
વૈદ્યરાજ : સીંદરી બળે પણ વળ મૂકે?
|અનંત :
પોલીસ : લ્યો, ચાલો, ભાઈ! હમારે ધારાસર કરવું જોવે!
|અજબ વાત છે કે બેનને — એ વૈધવ્ય વેઠતી છતાં — આપણી ઇર્ષા નથી થતી.
લોકો : ચાલો! વગર પૈસાનો ખેલ : ઓઢા-હોથલનો ખેલ!
}}
[સહુ જાય છે.]
{{Ps
|કંચન :
|નહિ તો નણંદ! ઓ મા! ઊભી ને ઊભી સળગી ઊઠે. પણ બહેન તો બહેન.
}}
{{Ps
|અનંત :
|એક બહેન જો આપણા વિચારોમાં ભળી હોત ને, તો હું ઘોર વિગ્રહ ઉપાડત આ સમાજ સામે.
}}
{{Right|[ચાલતાં ચાલતાં થંભે છે.] તું ઊભી રહે અહીં. હું પેલી દુકાને સાઈકલો આપી આવું.}}
{{Right|[ખૂણા ઉપર પુરુષ વેશધારી કંચન ઊભે છે : પણ સંકોડાઈને. મ્યુનિસિપાલિટીની પેટ્રોમેક્સ બત્તીનો પ્રકાશ એને ગભરાવે છે. પોલીસ નીકળે છે. ઝુલ્ફાંવાળા આ ગોરા યુવકને સંકોડાતો દેખી વહેમાય છે. પાસે આવે છે. શરીર પર હાથ નાખે છે. કંચન વધુ સંકોડાય છે.]}}
{{Ps
|પોલીસ :
|કોણ છો તું? ઓહો, આ નાક વીંધાવેલું ને આ નાના નાના હાથ પગ. નક્કી આ તો કોઈક ભાગેડુ બાયડી.
}}
{{Ps
|કંચન :
|[કાંડું ઝટકાવી] છોડી દો.
}}
{{Ps
|પોલીસ :
|ઓહો, ગાલી બી કેસી મીઠી! નક્કી તું ભાગેડુ ઓરત છે! કે શું હરામના હમેલવાલી કોઈ રંડવાળ બામણી?
}}
{{Right|[લોકોનું ટોળું જમા થાય છે.]}}
{{Ps
|પોલીસ :
|અલ્યા, આ બહુરૂપી જોવી હોય તો, ચાલો સરઘસ લઈને ચકલા પર. અલ્યા, આ તો હોથલ પદમણી. ઓહો, પણ હેં હોથલ! તમારો ઓઢો જામ ક્યાં?
}}
{{Right|[અનંત ઉતાવળે આવે છે.]}}
{{Ps
|અનંત :
|શું છે? કેમ પકડેલ છે એને?
}}
{{Ps
|પોલીસ :
|તમે જ ઓઢા જામ કે?
}}
{{Right|[વૈદ્યરાજ, વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ સાથે આચાર્યદેવ વગેરે આવી પહોંચે છે.]}}
{{Ps
|વૈદ્યરાજ :
|આ રહ્યાં, લ્યો. ઓળખો.
}}
{{Ps
|આચાર્ય :
|ચંદુ, મહેશ્વર, ઓળખો છો?
}}
{{Ps
|ચંદુ :
|[શરમાઈ જઈ] એ જ કંચનબહેન.
}}
{{Ps
|આચાર્ય :
|શાબાશ, મારા બુલ-ડૉગ!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|શું કહો છો? આ અનંતની વહુ કંચન! આ ભોળાનાથભાઈની પુત્રવધૂ! આ જ લક્ષ્મીધરની કુલિન તનયા ને! અહાહાહા! मा धरित्री! देहि मां विवरं||
}}
{{Right|[કંચન લપાઈને ઊભી રહે છે.]}}
{{Ps
|અનંત :
|પણ તમારો શો અપરાધ કર્યો છે એણે?
}}
{{Ps
|આચાર્ય :
|લો કહોજી, વૈદ્યરાજ! હજુ તમારો શો અપરાધ કર્યો છે એમણે? [હસે છે.]
}}
{{Ps
|વૈદ્યરાજ :
|શો અપરાધ! તમારા દીદાર જ વદે છે એ અપરાધની પરાકાષ્ઠા. તમે સમાજનું નખ્ખોદ કાઢવા ઊભાં થયાં છો. આ વેશ! આ સ્ત્રી! આ બામણ ઘરની સૌભાગ્યવતી સ્ત્રી! નાકમાં ચૂંક નહિ, કાંડે ચૂડી નહિ, શિર પર ચોટલો નહિ! હાથપગની નગ્ન હાલત! ને હજુ શો અપરાધ!
}}
{{Ps
|લોકોનું ટોળું :  
|ઓઢા-હોથલનો ખેલ! વગર પૈસાનો ખેલ! ખેલ ભાઈ ખેલ! [લ્હેકાથી બોલે છે.]
}}
{{Ps
|પોલીસ :
|[આચાર્ય તરફ જોઈ] સાહેબ, હવે ક્યાં લઈ જઈશું?
}}
{{Ps
|આચાર્ય :
|ચકલે જ તો. પણ સ્હેજ બજારમાં ફેરવીને.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|અમારી પોળમાં પણ દેખાડતા જઈએ આ દૃશ્ય.
}}
{{Ps
|આચાર્ય :
|જેવી મરજી. અધિકસ્ય અધિકં ફલં.
}}
{{Ps
|અનંત :
|ફિકર નહિ. કંચન, ચાલો બેધડક. આપણે આ સાંકડી પોળોમાં આજ રસ્તો પાડીએ. એ માર્ગે હજારો જુવાનો નીકળી શકશે. ચાલો, આજ સૂતી શેરીઓ જગાડીએ, ને નફટાઈના કેડા હરેક નવયુવકને અને યુવતીને દેખાડીએ. સૈકાજૂની લાજમરજાદના ચક ચીરી નાખીએ.
}}
{{Ps
|આચાર્ય :
|આદિ પુરુષોનું એ જ કર્તવ્ય છે.
}}
{{Ps
|અનંત :
|આપનું વૈર વસૂલ થઈ રહેશે? કે પુનઃ પ્રસંગની શોધમાં આ બેઉ બુલ-ડૉગને રોકવા રહેશે?
}}
{{Ps
|આચાર્ય :
|વૈર કદી જૂનાં થતાં નથી. ને આ તો સમાજે અમારા શિર પર નાખેલો ધર્મ છે. સમાજ સંરક્ષણ માગે છે.
}}
{{Ps
|અનંત :
|તમ સરખાના શાંત ભક્ષણ સારુ!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|સીંદરી બળે પણ વળ મૂકે?
}}
{{Ps
|પોલીસ :
|લ્યો, ચાલો, ભાઈ! હમારે ધારાસર કરવું જોવે!
}}
{{Ps
|લોકો :
|ચાલો! વગર પૈસાનો ખેલ : ઓઢા-હોથલનો ખેલ!
}}
{{Right|[સહુ જાય છે.]}}
26,604

edits

Navigation menu