વંઠેલાં અને બીજી નાટિકાઓ/યશોધરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|યશોધરા |
|દૃશ્ય પહેલું |}} {{center block|title='''પાત્રો'''| '''સ્ત્રીઓ'''
'''યશોધરા : એક અવિવાહિત યુવતી'''
'''માલતી : યશોધરાની નાની બહેન'''
'''શેરીની સ્ત્રીઓ'''
''' હેમ કુંવર, વજકુંવર, લીલાવતી, નિર્મળા,...")

No edit summary
Line 15: Line 15:
'''દૃશ્ય પહેલું'''
'''દૃશ્ય પહેલું'''

[શહેરના જાહેર બગીચાને એક ખૂણે કસરતનો અખાડો છે. લીમડાનાં બે ઝાડનાં થડ ઉપર બજરંગનું ને સરસ્વતીનું, એમ બે ચિત્રો લટકે છે. આઠ-દસ નાનાં છોકરાંથી વીંટળાએલી, શહેરની જગબત્રીસીએ ચડેલી કુમારી યશોધરા ચાલી આવે છે. છોકરાંના હાથમાં નાની નાની કટારો છે. યશોધરા એ સહુને સમશેર-નૃત્ય (‘સ્વોર્ડ ડાન્સ’) કરાવતી ‘તલવારનો વારસદાર’નું ગીત ઝિલાવતી ઝૂલતી આવે છે : પોતાના હાથમાં ખંજર નથી, પણ ખંજરી છે. ખંજરી રણઝણાવતી —
[શહેરના જાહેર બગીચાને એક ખૂણે કસરતનો અખાડો છે. લીમડાનાં બે ઝાડનાં થડ ઉપર બજરંગનું ને સરસ્વતીનું, એમ બે ચિત્રો લટકે છે. આઠ-દસ નાનાં છોકરાંથી વીંટળાએલી, શહેરની જગબત્રીસીએ ચડેલી કુમારી યશોધરા ચાલી આવે છે. છોકરાંના હાથમાં નાની નાની કટારો છે. યશોધરા એ સહુને સમશેર-નૃત્ય (‘સ્વોર્ડ ડાન્સ’) કરાવતી ‘તલવારનો વારસદાર’નું ગીત ઝિલાવતી ઝૂલતી આવે છે : પોતાના હાથમાં ખંજર
મારા બાપુને, બેની! બે બે કુંવરિયા

બાળકો [ઝીલે છે] : મારા બાપુને, બેની! બે બે કુંવરિયા.
{{Right|નથી, પણ ખંજરી છે. ખંજરી રણઝણાવતી —}}
યશોધરા : બે વચ્ચે પાડ્યા છે ભાગ —

બાળકો [ઝીલે છે] : બે વચ્ચે પાડ્યા છે ભાગ —
{{Space}}{{Space}}મારા બાપુને, બેની! બે બે કુંવરિયા
યશોધરા : મોટે માગી છે મો’લ મેલાતો વાડીઓ —

બાળકો [ઝીલે છે] : મોટે માગી છે મો’લ મેલાતો વાડીઓ —
{{Ps
યશોધરા : નાને માગી છે તલવાર —
|બાળકો [ઝીલે છે] :
યશોધરા : નાને માગી છે તલવાર —
|મારા બાપુને, બેની! બે બે કુંવરિયા.
યશોધરા : હાં હાં રે બેની!

{{Ps
|યશોધરા :
|બે વચ્ચે પાડ્યા છે ભાગ —

{{Ps
|બાળકો [ઝીલે છે] :
|બે વચ્ચે પાડ્યા છે ભાગ —

{{Ps
|યશોધરા :
|મોટે માગી છે મો’લ મેલાતો વાડીઓ —

{{Ps
|બાળકો [ઝીલે છે] :
|મોટે માગી છે મો’લ મેલાતો વાડીઓ —

{{Ps
|યશોધરા :
|નાને માગી છે તલવાર —

{{Ps
|યશોધરા :
|નાને માગી છે તલવાર —

{{Ps
|યશોધરા :
|હાં હાં રે બેની!

{{Ps
નાને માગી છે તલવાર —
નાને માગી છે તલવાર —
બાળકો [ઝીલે છે] : હાં હાં રે બેની!
|બાળકો [ઝીલે છે] :
|હાં હાં રે બેની!

{{Ps
નાને માગી છે તલવાર.
નાને માગી છે તલવાર.
યશોધરા : વીરાજી કેરી ભેટે ઝૂલે રે:

ભેટે ઝૂલે છે તલવાર,
{{Ps
|યશોધરા :
|વીરાજી કેરી ભેટે ઝૂલે રે:
|ભેટે ઝૂલે છે તલવાર,
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
બાળકો : [અભિનયમાં કમર પર હાથ ઝુલાવતાં, બંકી છટાથી ગતિ કરતાં]
|બાળકો :

{{Right|[અભિનયમાં કમર પર હાથ ઝુલાવતાં, બંકી છટાથી ગતિ કરતાં]}}
{{Ps
ભેટે ઝૂલે છે તલવાર,
ભેટે ઝૂલે છે તલવાર,
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
[ગીત ગુંજતાં ગુંજતાં બીજાં બાળકો વીંગમાં ચાલ્યાં જાય છે. બાકી રહે છે ત્રણ જણાં : યશોધરા, ને એનાં ભાઈ-બહેન. યશોધરાનો નાનો ભાઈ ગદાધર ઓચિંતો ગીત અટકાવીને બાલસહજ કુતૂહલથી અગાઉની અધૂરી રહેલી વાત પૂછે છે.]
[ગીત ગુંજતાં ગુંજતાં બીજાં બાળકો વીંગમાં ચાલ્યાં જાય છે. બાકી રહે છે ત્રણ જણાં : યશોધરા, ને એનાં ભાઈ-બહેન. યશોધરાનો નાનો ભાઈ ગદાધર ઓચિંતો ગીત અટકાવીને બાલસહજ કુતૂહલથી અગાઉની અધૂરી રહેલી વાત પૂછે છે.]
ગદાધર : પણ, હેં જશુબહેન! પછી કૌરવોની સભામાં શું થયું?
|ગદાધર :
યશોધરા : પછી તો ભરકચેરીમાં દુર્યોધન પોતાની જાંઘ થાબડીને દ્રૌપદીને કહે કે ‘આવ, જુગારમાં જીતાએલી મારી દાસી! મારા ખોળામાં બેસ!’
|પણ, હેં જશુબહેન! પછી કૌરવોની સભામાં શું થયું?
માલતી : એવું કહ્યું, એમ? અને છતાં પાંચેય પાંડવો બેઠા રહ્યા?

ગદાધર : મારો દોસ્ત ભીમ પણ બેસી રહ્યો?
{{Ps
યશોધરા : હા, સફેદ મોટી દાઢીવાળા દાદા ભીષ્મ પણ બેસી રહ્યા, મોટા સસરાજી ધૃતરાષ્ટ્ર પણ બેઠા રહ્યા, બુઢ્ઢા ગુરુદેવ દ્રોણ પણ બેઠા રહ્યા, જુવાન કૌરવો બધા ખડખડાટ હાંસી કરવા લાગ્યા, ત્યારે પછી ભીમ એની ગદા ઉગામતો ઊભો થઈ ગયો — પણ પેલા યુધિષ્ઠિર તો ધર્મરાજ ખરાને, એમણે ભીમને રોકી રાખ્યો.
|યશોધરા :
ગદાધર : ત્યારે શું દ્રૌપદી દુર્યોધનના ખોળામાં બેઠી?
|પછી તો ભરકચેરીમાં દુર્યોધન પોતાની જાંઘ થાબડીને દ્રૌપદીને કહે કે ‘આવ, જુગારમાં જીતાએલી મારી દાસી! મારા ખોળામાં બેસ!’
યશોધરા : ના રે ના; એણે શો જવાબ દીધો, જાણો છો?

માલતી : શો?
{{Ps
યશોધરા : દ્રૌપદી દુર્યોધનને કહે કે “તારા ખોળામાં તો મારા સાચા સ્વામી ભીમની ગદા બેસશે.”
|માલતી :
માલતી : એટલે શું?
|એવું કહ્યું, એમ? અને છતાં પાંચેય પાંડવો બેઠા રહ્યા?
યશોધરા : એટલે બીજું શું? સગી સ્ત્રીને જુગટામાં મૂકનારા યુધિષ્ઠિરે તો બેઠાં બેઠાં આંસુડાં પાડ્યાં; પણ બહાદુર ભીમે તો જ્યારે લડાઈ થઈ ને, ત્યારે દુર્યોધનની જાંઘો ઉપર ગદા મારીમારીને એના પ્રાણ લીધા.

ગદાધર : શાબાશ, દોસ્ત ભીમ! તારી ગદા જો મારા હાથમાં હોત ને, તો હું પણ પેલા દરબારની કેડ્ય જ ભાંગી નાખત.
{{Ps
યશોધરા : કેમ રે, અલ્યા? શા માટે?
|ગદાધર :
ગદાધર : એ દરબાર રોજ સાંજે ગાડીમાં બેસીને નદીકાંઠે ઊભો રહે છે. માલતીબેન પાણી ભરતી હોય ત્યાં દૂરબીન માંડીને જોયા કરે છે. એક વાર તો તેની ગાડી આડે ફરી, તે રમામાશી ને વસુકાકીનાં બેડાં ફૂટ્યાં’તાં. પણ હું શું કરું! મારી કને ગદા નથી ને!
|મારો દોસ્ત ભીમ પણ બેસી રહ્યો?
માલતી : ઓહોહો! ગદુની તો કંઈ બડાઈ! કંઈ બડાઈ!

યશોધરા : પણ ગદુ! પહેલાં તું ગદા ઊચકવા જેવડો તો થા! જો, પેલા ઝાડ પર ચિત્ર લટકે. એ ચિત્ર હનુમાનજતિનું.
{{Ps
ગદાધર : પેલા લંકાની ખાડી તરીને સીતાજીની ભાળ લાવેલા, તે હનુમાન જતિ ને? જશુબહેન! હનુમાન જતિ મને બહુ ગમે છે. રામચ્રંદ્રજી એટલા બધા નથી ગમતાં.
|યશોધરા :
માલતી : મને પણ નથી ગમતા; બહાદુર ખરા, પણ સીતા જેવી સારી સ્ત્રીને વનમાં કાઢી.
|હા, સફેદ મોટી દાઢીવાળા દાદા ભીષ્મ પણ બેસી રહ્યા, મોટા સસરાજી ધૃતરાષ્ટ્ર પણ બેઠા રહ્યા, બુઢ્ઢા ગુરુદેવ દ્રોણ પણ બેઠા રહ્યા, જુવાન કૌરવો બધા ખડખડાટ હાંસી કરવા લાગ્યા, ત્યારે પછી ભીમ એની ગદા ઉગામતો ઊભો થઈ ગયો — પણ પેલા યુધિષ્ઠિર તો ધર્મરાજ ખરાને, એમણે ભીમને રોકી રાખ્યો.
ગદાધર : કાઢી તો કાઢી, પણ ધોબીડાને કહ્યે કાઢી.

માલતી : ને એકલી કાઢી.
{{Ps
ગદાધર : ને ન ખાવાપીવાનું દીઘું, ન કપડાં ય દીધાં.
|ગદાધર :
માલતી : ને જૂઠું જૂઠું કહીને કાઢી.
|ત્યારે શું દ્રૌપદી દુર્યોધનના ખોળામાં બેઠી?
યશોધરા : [છોકરાંની સામે જોઈને નહિ, પણ અંતરિક્ષમાં જોઈને બોલી જવાય છે.] સાચી વાત: પૂરે માસે કાઢી!

માલતી : તો યે લોક વાંકું બોલ્યાં, એટલે રામે સીતાને અગ્નિમાં નાખી.
{{Ps
ગદાધર : પછી બેઠા પોકે પોક રડવા. [મોં આડા હાથ દઈને મશ્કરીમાં પોક મૂકે છે.] ઓ... મારી... સીતા રે...! ઓ... લવ ને કુશની મા... રે!
|યશોધરા :
યશોધરા : [ગંભીર બની] ગદુ! ગદુડા! રામચંદ્રજીની મશ્કરી કે!
|ના રે ના; એણે શો જવાબ દીધો, જાણો છો?
[ગદુ શરમાય છે.]

માલતી : એવા જ રાજા હરિશ્ચંદ્ર: સતી સ્ત્રીને ને સગા દીકરાને વેચ્યાં.
{{Ps
યશોધરા : [હસીને] પણ તે તો સત્યને ખાતર ને!
|માલતી :
ગદાધર : અમારી કલાસના માસ્તર અમને રોજ કહે છે કે એ બધું ‘સત્યને ખાતર!’ પણ કોઈ સમજાવતું તો નથી કે ‘સત્યને ખાતર’ એટલે શું? પૂછીએ તો સામા ડોળા ફાડે.
|શો?
માલતી : [મોં બગાડીને] સત્યને ખાતર! હા, હા, જે બધું ન સમજાય તે સત્યને ખાતર! ગદુ, એ તો જશુબહેન આપણને ચીડવે છે.

ગદાધર : નહિ, ફોસલાવે છે.
{{Ps
યશોધરા : લો, હવે નહિ ફોસલાવું. તમને ન ગમે તે છો ન ગમતા, પણ તમને બન્નેને બરાબર ગમે તેવાં આ સરસ્વતી દીઠાં? [ચિત્ર દેખાડી] લોકોને વિદ્યા શીખવવી હતી ને, તે સદાનાં કુંવારાં રહ્યાં. હજુ નવી નવી વિદ્યા શીખવતાં જ જાય છે. થાકતાં યે નથી, ઘરડાં યે થતાં નથી, સદાનાં જુવાન ને જુવાન જ. હમેશાં હસ્યા જ કરે.
|યશોધરા :
માલતી : પેલી ગોરી ગોરી વિલાતણ બાઈને એરોપ્લેન ઉરાડતાં પણ એમણે શીખવ્યું?
|દ્રૌપદી દુર્યોધનને કહે કે “તારા ખોળામાં તો મારા સાચા સ્વામી ભીમની ગદા બેસશે.”
યશોધરા : હા જ તો.

{{Ps
|માલતી :
|એટલે શું?

{{Ps
|યશોધરા :
|એટલે બીજું શું? સગી સ્ત્રીને જુગટામાં મૂકનારા યુધિષ્ઠિરે તો બેઠાં બેઠાં આંસુડાં પાડ્યાં; પણ બહાદુર ભીમે તો જ્યારે લડાઈ થઈ ને, ત્યારે દુર્યોધનની જાંઘો ઉપર ગદા મારીમારીને એના પ્રાણ લીધા.

{{Ps
|ગદાધર :
|શાબાશ, દોસ્ત ભીમ! તારી ગદા જો મારા હાથમાં હોત ને, તો હું પણ પેલા દરબારની કેડ્ય જ ભાંગી નાખત.

{{Ps
|યશોધરા :
|કેમ રે, અલ્યા? શા માટે?

{{Ps
|ગદાધર :
|એ દરબાર રોજ સાંજે ગાડીમાં બેસીને નદીકાંઠે ઊભો રહે છે. માલતીબેન પાણી ભરતી હોય ત્યાં દૂરબીન માંડીને જોયા કરે છે. એક વાર તો તેની ગાડી આડે ફરી, તે રમામાશી ને વસુકાકીનાં બેડાં ફૂટ્યાં’તાં. પણ હું શું કરું! મારી કને ગદા નથી ને!

{{Ps
|માલતી :
|ઓહોહો! ગદુની તો કંઈ બડાઈ! કંઈ બડાઈ!

{{Ps
|યશોધરા :
|પણ ગદુ! પહેલાં તું ગદા ઊચકવા જેવડો તો થા! જો, પેલા ઝાડ પર ચિત્ર લટકે. એ ચિત્ર હનુમાનજતિનું.

{{Ps
|ગદાધર :
|પેલા લંકાની ખાડી તરીને સીતાજીની ભાળ લાવેલા, તે હનુમાન જતિ ને? જશુબહેન! હનુમાન જતિ મને બહુ ગમે છે. રામચ્રંદ્રજી એટલા બધા નથી ગમતાં.

{{Ps
|માલતી :
|મને પણ નથી ગમતા; બહાદુર ખરા, પણ સીતા જેવી સારી સ્ત્રીને વનમાં કાઢી.

{{Ps
|ગદાધર :
|કાઢી તો કાઢી, પણ ધોબીડાને કહ્યે કાઢી.

{{Ps
|માલતી :
|ને એકલી કાઢી.

{{Ps
|ગદાધર :
|ને ન ખાવાપીવાનું દીઘું, ન કપડાં ય દીધાં.

{{Ps
|માલતી :
|ને જૂઠું જૂઠું કહીને કાઢી.

{{Ps
|યશોધરા :
|[છોકરાંની સામે જોઈને નહિ, પણ અંતરિક્ષમાં જોઈને બોલી જવાય છે.] સાચી વાત: પૂરે માસે કાઢી!

{{Ps
|માલતી :
|તો યે લોક વાંકું બોલ્યાં, એટલે રામે સીતાને અગ્નિમાં નાખી.

{{Ps
|ગદાધર :
|પછી બેઠા પોકે પોક રડવા. [મોં આડા હાથ દઈને મશ્કરીમાં પોક મૂકે છે.] ઓ... મારી... સીતા રે...! ઓ... લવ ને કુશની મા... રે!

{{Ps
|યશોધરા :
|[ગંભીર બની] ગદુ! ગદુડા! રામચંદ્રજીની મશ્કરી કે!

{{Right|[ગદુ શરમાય છે.]}}
{{Ps
|માલતી :
|એવા જ રાજા હરિશ્ચંદ્ર: સતી સ્ત્રીને ને સગા દીકરાને વેચ્યાં.

{{Ps
|યશોધરા :
|[હસીને] પણ તે તો સત્યને ખાતર ને!

{{Ps
|ગદાધર :
|અમારી કલાસના માસ્તર અમને રોજ કહે છે કે એ બધું ‘સત્યને ખાતર!’ પણ કોઈ સમજાવતું તો નથી કે ‘સત્યને ખાતર’ એટલે શું? પૂછીએ તો સામા ડોળા ફાડે.

{{Ps
|માલતી :
|[મોં બગાડીને] સત્યને ખાતર! હા, હા, જે બધું ન સમજાય તે સત્યને ખાતર! ગદુ, એ તો જશુબહેન આપણને ચીડવે છે.

{{Ps
|ગદાધર :
|નહિ, ફોસલાવે છે.

{{Ps
|યશોધરા :
|લો, હવે નહિ ફોસલાવું. તમને ન ગમે તે છો ન ગમતા, પણ તમને બન્નેને બરાબર ગમે તેવાં આ સરસ્વતી દીઠાં? [ચિત્ર દેખાડી] લોકોને વિદ્યા શીખવવી હતી ને, તે સદાનાં કુંવારાં રહ્યાં. હજુ નવી નવી વિદ્યા શીખવતાં જ જાય છે. થાકતાં યે નથી, ઘરડાં યે થતાં નથી, સદાનાં જુવાન ને જુવાન જ. હમેશાં હસ્યા જ કરે.

{{Ps
|માલતી :
|પેલી ગોરી ગોરી વિલાતણ બાઈને એરોપ્લેન ઉરાડતાં પણ એમણે શીખવ્યું?

{{Ps
|યશોધરા :
|હા જ તો.

{{Ps
માલતી : ત્યારે એવા થવું તો મને ગમે.
માલતી : ત્યારે એવા થવું તો મને ગમે.
ગદાધર : ને મને તો હનુમાનજી થવું ગમે.
ગદાધર : ને મને તો હનુમાનજી થવું ગમે.
26,604

edits

Navigation menu