વંઠેલાં અને બીજી નાટિકાઓ/યશોધરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 210: Line 210:
}}
}}
{{Ps
{{Ps
માલતી : ત્યારે એવા થવું તો મને ગમે.
|માલતી :
ગદાધર : ને મને તો હનુમાનજી થવું ગમે.
|ત્યારે એવા થવું તો મને ગમે.
યશોધરા : [ગમ્મતમાં] તો તને પૂછડી ઊગશે હો!
}}
[ગદાધર વિચારમાં પડે છે. કમ્મરના પાછલા ભાગ પર હાથ ફેરવે છે. કૌતૂકભરી નજરે જોઈ રહે છે.]
{{Ps
યશોધરા : નહિ ઊગે, નહિ ઊગે. ગભરા ના. હનુમાનજી જેવા થવું ગમે ને? તો ચાલ, તને આ હોજમાં તરતાં ને કુસ્તી કરતાં શીખવું. અને માલતી! તારે યે મજબૂત થવું પડશે હો! સરસ્વતીની જેમ સદાનાં એકલાં અમસ્થું નહિ રહેવાય. પાપીઓને પછાડવાનું જોર જોઈશે.
|ગદાધર :
માલતી : [ગમ્મત કરતી] નહિ નહિ. હું તો કોઈ પાપી આવશે એટલે આંખો મીંચી, બે હાથ જોડી, દ્રૌપદીની માફક ચીસો પાડી મૂકીશ કે ‘ધાઓ રે પ્રભુ! મારી વારે ધાઓ! મને નવસો ને નવ્વાણું ચીર પૂરો! હું સતી છું’. [ચેષ્ટાઓ કરે છે.]
|ને મને તો હનુમાનજી થવું ગમે.
ગદાધર : ને હું પણ આઘે ઊભો રહીને પેટ કૂટતો કૂટતો બરાડા પાડીશ કે ‘ઓ પોલીસ! ઓ ભાઈ પોલીસ! આ માલતીને માટે નવસો ને નવ્વાણું લૂગડાં લાવ ને! ઓ મહેરબાન! ઓ ભાઈસાબ!’
}}
[ગદાધર માલતીનો ચોટલો ખેંચે છે. બન્ને હસે છે.]
{{Ps
યશોધરા : બહુ થયું હવે, ડાહ્યલાંઓ! તમે બન્ને હમણાં બહુ પેધ્યાં છો, ખરું કે? ચાલો હોજ ઉપર.
|યશોધરા :
[બધાં જાય છે. નાનાં છોકરાંની ટોળી વીંગમાં રમતી હતી તે આવીને ભળે છે. ને યશોધરા ગવરાવતી ગવરાવતી સહુને સમશેર-નૃત્ય કરાવતી ચાલી જાય છે.]
|[ગમ્મતમાં] તો તને પૂછડી ઊગશે હો!
યશોધરા : મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો —
}}
બાળકો : મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો —
{{Right|[ગદાધર વિચારમાં પડે છે. કમ્મરના પાછલા ભાગ પર હાથ ફેરવે છે. કૌતૂકભરી નજરે જોઈ રહે છે.]}}
યશોધરા : નાનેરો સૂતો સંગ્રામ!
{{Ps
બાળકો : નાનેરો સૂતો સંગ્રામ!
|યશોધરા :
યશોધરા : હાં હાં રે બેની!  
|નહિ ઊગે, નહિ ઊગે. ગભરા ના. હનુમાનજી જેવા થવું ગમે ને? તો ચાલ, તને આ હોજમાં તરતાં ને કુસ્તી કરતાં શીખવું. અને માલતી! તારે યે મજબૂત થવું પડશે હો! સરસ્વતીની જેમ સદાનાં એકલાં અમસ્થું નહિ રહેવાય. પાપીઓને પછાડવાનું જોર જોઈશે.
}}
{{Ps
|માલતી :
|[ગમ્મત કરતી] નહિ નહિ. હું તો કોઈ પાપી આવશે એટલે આંખો મીંચી, બે હાથ જોડી, દ્રૌપદીની માફક ચીસો પાડી મૂકીશ કે ‘ધાઓ રે પ્રભુ! મારી વારે ધાઓ! મને નવસો ને નવ્વાણું ચીર પૂરો! હું સતી છું’. [ચેષ્ટાઓ કરે છે.]
}}
{{Ps
|ગદાધર :
|ને હું પણ આઘે ઊભો રહીને પેટ કૂટતો કૂટતો બરાડા પાડીશ કે ‘ઓ પોલીસ! ઓ ભાઈ પોલીસ! આ માલતીને માટે નવસો ને નવ્વાણું લૂગડાં લાવ ને! ઓ મહેરબાન! ઓ ભાઈસાબ!’
}}
{{Right|[ગદાધર માલતીનો ચોટલો ખેંચે છે. બન્ને હસે છે.]}}
{{Ps
|યશોધરા :
|બહુ થયું હવે, ડાહ્યલાંઓ! તમે બન્ને હમણાં બહુ પેધ્યાં છો, ખરું કે? ચાલો હોજ ઉપર.
}}
{{Right|[બધાં જાય છે. નાનાં છોકરાંની ટોળી વીંગમાં રમતી હતી તે આવીને ભળે છે. ને યશોધરા ગવરાવતી ગવરાવતી સહુને સમશેર-નૃત્ય કરાવતી ચાલી જાય છે.]}}
{{Ps
|યશોધરા :  
|મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો —
}}
{{Ps
|બાળકો :  
|મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો —
}}
{{Ps
|યશોધરા :  
|નાનેરો સૂતો સંગ્રામ!
}}
{{Ps
|બાળકો :  
|નાનેરો સૂતો સંગ્રામ!
}}
{{Ps
|યશોધરા :  
|હાં હાં રે બેની!  
}}
{{Ps
નાનેરો સૂતો સંગ્રામ!
નાનેરો સૂતો સંગ્રામ!
બાળકો : હાં હાં રે બેની!  
|બાળકો :  
|હાં હાં રે બેની!  
}}
{{Ps
નાનેરો સૂતો સંગ્રામ!
નાનેરો સૂતો સંગ્રામ!
યશોધરા : વીરાજી કેરી ભેટે ઝૂલે રે  
|યશોધરા :  
|વીરાજી કેરી ભેટે ઝૂલે રે  
}}
{{Ps
ભેટે ઝૂલે છે તલવાર,  
ભેટે ઝૂલે છે તલવાર,  
વીરાજી કેરી ભેટે ઝૂલે રે!
વીરાજી કેરી ભેટે ઝૂલે રે!
[બાળકો ઝીલે છે. બધાં જાય છે. સંગીત શમે છે. ડાબી બાજુની વીંગમાંથી બે પનિહારીઓ ખાલી બેડાં લઈ પ્રવેશ કરે છે. ચાલી ગયેલી યશોધરા તરફ આંગળી બતાવી વાતો કરે છે.]
{{Right|[બાળકો ઝીલે છે. બધાં જાય છે. સંગીત શમે છે. ડાબી બાજુની વીંગમાંથી બે પનિહારીઓ ખાલી બેડાં લઈ પ્રવેશ કરે છે. ચાલી ગયેલી યશોધરા તરફ આંગળી બતાવી વાતો કરે છે.]}}
વજકુંવર : આને ઓળખી, હેમી?
{{Ps
હેમકુંવર : કોણ છે?
|વજકુંવર :
વજકુંવર : પેલી જશુડી! બરાબર માંડવા નીચે જેના મીંઢળ છૂટ્યા’તા.
|આને ઓળખી, હેમી?
હેમકુંવર : અરે હા, પેલી વરમાળા તોડીને ભાગી હતી એ ને? એ બહુ ભણેલી ને?
}}
વજકુંવર : ના, ના. વરમાળ તોડવાની વાત તો જૂઠી છે, અને એ બિચારી તો કાંઈ બહુ ભણેલી બણેલી યે નથી. ગાયના ઉપલા દાંત જેવી છે.
{{Ps
હેમકુંવર : ત્યારે શું થયું’તું?
|હેમકુંવર :
વજકુંવર : થયું તો એમ કે એનાં માબાપ ગુજરી ગયાં છે. એના કાકામામા એની મિલ્કતના ટ્રસ્ટી મૂવા છે. કાકામામાને જોઈતા’તા રૂપિયા, એટલે તેઓએ જશુને માટે એક અભણ રોગિયો વર ગોત્યો. જશુએ ન્યાતને ત્રણ વાર અરજી કરી પણ એનાં કાકામામાએ અરજીઓ પહોંચવા જ ન દીધી. જશુને ઓરડામાં પૂરી રાખી કહ્યું કે બહુ બોલીશ તો જીવતી સળગાવી દેશું. ગરીબ જશુ ગાય દોરાય તેમ દોરાઈને માંડવે પરણવા બેઠી. તે વખતે ન્યાતે એને રડતી સાંભળી. ન્યાતના જુવાનિયા સહુ ઊભા થઈ ગયા. બોલ્યા કે જો જશુને જોરાવરીથી પરણાવશો તો અહીંને અહીં ખૂનો થઈ જશે.
|કોણ છે?
હેમકુંવર : અરે વાહ રે! જુવાનોમાં આવડી દયા ક્યાંથી આવી ગઈ? પછી?
}}
વજકુંવર : પછી જશુને કહ્યું કે ‘ઊઠ બહેન! તું અમારી બહેન દીકરી છો’. અને જશુ વરરાજાને ‘તું તો મારો ભાઈ છે’ એમ કહીને જુવાનોની સાથે ચાલી નીકળી.
{{Ps
|વજકુંવર :
|પેલી જશુડી! બરાબર માંડવા નીચે જેના મીંઢળ છૂટ્યા’તા.
}}
{{Ps
|હેમકુંવર :
|અરે હા, પેલી વરમાળા તોડીને ભાગી હતી એ ને? એ બહુ ભણેલી ને?
}}
{{Ps
|વજકુંવર :
|ના, ના. વરમાળ તોડવાની વાત તો જૂઠી છે, અને એ બિચારી તો કાંઈ બહુ ભણેલી બણેલી યે નથી. ગાયના ઉપલા દાંત જેવી છે.
}}
{{Ps
|હેમકુંવર :
|ત્યારે શું થયું’તું?
}}
{{Ps
|વજકુંવર :
|થયું તો એમ કે એનાં માબાપ ગુજરી ગયાં છે. એના કાકામામા એની મિલ્કતના ટ્રસ્ટી મૂવા છે. કાકામામાને જોઈતા’તા રૂપિયા, એટલે તેઓએ જશુને માટે એક અભણ રોગિયો વર ગોત્યો. જશુએ ન્યાતને ત્રણ વાર અરજી કરી પણ એનાં કાકામામાએ અરજીઓ પહોંચવા જ ન દીધી. જશુને ઓરડામાં પૂરી રાખી કહ્યું કે બહુ બોલીશ તો જીવતી સળગાવી દેશું. ગરીબ જશુ ગાય દોરાય તેમ દોરાઈને માંડવે પરણવા બેઠી. તે વખતે ન્યાતે એને રડતી સાંભળી. ન્યાતના જુવાનિયા સહુ ઊભા થઈ ગયા. બોલ્યા કે જો જશુને જોરાવરીથી પરણાવશો તો અહીંને અહીં ખૂનો થઈ જશે.
}}
{{Ps
|હેમકુંવર :
|અરે વાહ રે! જુવાનોમાં આવડી દયા ક્યાંથી આવી ગઈ? પછી?
}}
{{Ps
|વજકુંવર :
|પછી જશુને કહ્યું કે ‘ઊઠ બહેન! તું અમારી બહેન દીકરી છો’. અને જશુ વરરાજાને ‘તું તો મારો ભાઈ છે’ એમ કહીને જુવાનોની સાથે ચાલી નીકળી.
}}
{{Ps
હેમકુંવર : અને વરે તોફાન ન કર્યું?
હેમકુંવર : અને વરે તોફાન ન કર્યું?
વજકુંવર : ના. એને તો જુવાનોએ સારી પેઠે સંભળાવ્યું. અને એણે પણ જશુને ‘બહેન’ કહી કાપડું કર્યું. બાપડો બહુ પસ્તાયો!
વજકુંવર : ના. એને તો જુવાનોએ સારી પેઠે સંભળાવ્યું. અને એણે પણ જશુને ‘બહેન’ કહી કાપડું કર્યું. બાપડો બહુ પસ્તાયો!
26,604

edits

Navigation menu