26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|બાળકો [ઝીલે છે] : | |બાળકો [ઝીલે છે] : | ||
|મારા બાપુને, બેની! બે બે કુંવરિયા. | |મારા બાપુને, બેની! બે બે કુંવરિયા. | ||
}} | }} | ||
Line 52: | Line 52: | ||
|યશોધરા : | |યશોધરા : | ||
|હાં હાં રે બેની! | |હાં હાં રે બેની! | ||
નાને માગી છે તલવાર — | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|બાળકો [ઝીલે છે] : | |બાળકો [ઝીલે છે] : | ||
|હાં હાં રે બેની! | |હાં હાં રે બેની! | ||
નાને માગી છે તલવાર. | નાને માગી છે તલવાર. | ||
}} | }} | ||
Line 64: | Line 62: | ||
|યશોધરા : | |યશોધરા : | ||
|વીરાજી કેરી ભેટે ઝૂલે રે: | |વીરાજી કેરી ભેટે ઝૂલે રે: | ||
ભેટે ઝૂલે છે તલવાર,<br> | |||
વીરાજી કેરી ભેટે ઝૂલે રે. | વીરાજી કેરી ભેટે ઝૂલે રે. | ||
}} | |||
{{Ps | |||
|બાળકો : | |બાળકો : | ||
}} | }} | ||
{{Right|[અભિનયમાં કમર પર હાથ ઝુલાવતાં, બંકી છટાથી ગતિ કરતાં]}} | {{Right|[અભિનયમાં કમર પર હાથ ઝુલાવતાં, બંકી છટાથી ગતિ કરતાં]}} | ||
<br> | |||
ભેટે ઝૂલે છે તલવાર, | ભેટે ઝૂલે છે તલવાર, | ||
વીરાજી કેરી ભેટે ઝૂલે રે. | વીરાજી કેરી ભેટે ઝૂલે રે. | ||
[ગીત ગુંજતાં ગુંજતાં બીજાં બાળકો વીંગમાં ચાલ્યાં જાય છે. બાકી રહે છે ત્રણ જણાં : યશોધરા, ને એનાં ભાઈ-બહેન. યશોધરાનો નાનો ભાઈ ગદાધર ઓચિંતો ગીત અટકાવીને બાલસહજ કુતૂહલથી અગાઉની અધૂરી રહેલી વાત પૂછે છે.] | <br> | ||
{{Space}}[ગીત ગુંજતાં ગુંજતાં બીજાં બાળકો વીંગમાં ચાલ્યાં જાય છે. બાકી રહે છે ત્રણ જણાં : યશોધરા, ને એનાં ભાઈ-બહેન. યશોધરાનો નાનો ભાઈ ગદાધર ઓચિંતો ગીત અટકાવીને બાલસહજ કુતૂહલથી અગાઉની અધૂરી રહેલી વાત પૂછે છે.] | |||
{{Ps | |||
|ગદાધર : | |ગદાધર : | ||
|પણ, હેં જશુબહેન! પછી કૌરવોની સભામાં શું થયું? | |પણ, હેં જશુબહેન! પછી કૌરવોની સભામાં શું થયું? | ||
Line 259: | Line 262: | ||
|યશોધરા : | |યશોધરા : | ||
|હાં હાં રે બેની! | |હાં હાં રે બેની! | ||
નાનેરો સૂતો સંગ્રામ! | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|બાળકો : | |બાળકો : | ||
|હાં હાં રે બેની! | |હાં હાં રે બેની! | ||
નાનેરો સૂતો સંગ્રામ! | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|યશોધરા : | |યશોધરા : | ||
|વીરાજી કેરી ભેટે ઝૂલે રે | |વીરાજી કેરી ભેટે ઝૂલે રે <br> | ||
ભેટે ઝૂલે છે તલવાર, <br> | |||
વીરાજી કેરી ભેટે ઝૂલે રે! | |||
}} | }} | ||
{{Right|[બાળકો ઝીલે છે. બધાં જાય છે. સંગીત શમે છે. ડાબી બાજુની વીંગમાંથી બે પનિહારીઓ ખાલી બેડાં લઈ પ્રવેશ કરે છે. ચાલી ગયેલી યશોધરા તરફ આંગળી બતાવી વાતો કરે છે.]}} | {{Right|[બાળકો ઝીલે છે. બધાં જાય છે. સંગીત શમે છે. ડાબી બાજુની વીંગમાંથી બે પનિહારીઓ ખાલી બેડાં લઈ પ્રવેશ કરે છે. ચાલી ગયેલી યશોધરા તરફ આંગળી બતાવી વાતો કરે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
Line 311: | Line 313: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
હેમકુંવર : અને વરે તોફાન ન કર્યું? | |હેમકુંવર : | ||
વજકુંવર : ના. એને તો જુવાનોએ સારી પેઠે સંભળાવ્યું. અને એણે પણ જશુને ‘બહેન’ કહી કાપડું કર્યું. બાપડો બહુ પસ્તાયો! | |અને વરે તોફાન ન કર્યું? | ||
હેમકુંવર : અને જશુના કાકામામા શું બોલ્યા? | }} | ||
વજકુંવર : એ રોયાઓને તો દયાનો છાંટો ય ન મળે. એણે જશુને પહેર્યે લૂગડે કાઢી એને અને એનાં બે નાનાં ભાઈબહેનને. | {{Ps | ||
હેમકુંવર : હવે પેટ શી રીતે ભરે છે? | |વજકુંવર : | ||
વજકુંવર : દડિયા વાળીને, છાયલાં છાપીને, અગરબત્તી વણીને. | |ના. એને તો જુવાનોએ સારી પેઠે સંભળાવ્યું. અને એણે પણ જશુને ‘બહેન’ કહી કાપડું કર્યું. બાપડો બહુ પસ્તાયો! | ||
[વીંગના ખૂણામાં દેખાય તે રીતે યશોધરા, માલતી તથા ગદુને લઈ એક પથ્થર પર બેસે છે. અને યશોધરા ભાઈ બહેનને નાની બંદૂક વતી એક ઝાડ પરનું નિશાન તાકતાં શીખવે છે.] | }} | ||
યશોધરા : [ભાઈને બતાવે છે] જો ગદુ! બંદૂક આમ ઝલાય, નીકર ખભાને ધક્કો લાગે અને નિશાન ચૂકી જવાય. | {{Ps | ||
[ગદાધર નિશાનને સ્થિર દૃષ્ટિએ તાકવા મથે છે.] | |હેમકુંવર : | ||
હેમકુંવર : એ મારા બાપ! આ વળી ક્યાંથી શીખી? બૈરાંની જાતથી આવું થાય? | |અને જશુના કાકામામા શું બોલ્યા? | ||
વજકુંવર : આજકાલ તો ન થાય એટલું ઓછું છે! [નિઃશ્વાસ] | }} | ||
હેમકુંવર : પણ એ શીખી ક્યાંથી? | {{Ps | ||
વજકુંવર : એના બાપ સૂરનગરમાં કારભારી હતા. ત્યાંની રાજકુંવરીઓ જંગલમાં જઈને ઓઝલ કાઢી નાખી પછી ઘોડેસવારી ને નિશાનબાજી શીખતી. જશું પણ ત્યાં સાથે જતી. | |વજકુંવર : | ||
હેમકુંવર : તે હવે આ શું લઈને બેઠી છે? | |એ રોયાઓને તો દયાનો છાંટો ય ન મળે. એણે જશુને પહેર્યે લૂગડે કાઢી એને અને એનાં બે નાનાં ભાઈબહેનને. | ||
વજકુંવર : ભાઈબહેનને ઉછેરવાનું લઈને. | }} | ||
હેમકુંવર : પણ આખો જન્મારો આમ જાશે ખરો? | {{Ps | ||
વજકુંવર : એ કહે છે કે સ્ત્રીઓને માથે દુઃખના ડુંગરા ચડ્યા છે, તે જોઈ સંસાર માંડવો ગમતો નથી. | |હેમકુંવર : | ||
હેમકુંવર : અરેરે માડી! કોણ જાણે શુંય થવા બેઠું છે! સ્ત્રી બાપડી મથી મથીને કેટલું મથશે? અજવાળી તોયે રાત ને? | |હવે પેટ શી રીતે ભરે છે? | ||
[એ સમયે નળ ખાતાનો પટાવાળો ખભે ચપરાસ અને હાથમાં લાકડી લઈને હાકોટા કરતો આવે છે.] | }} | ||
પટાવાળો : ચાલો! ચાલો! જલ્દી પાણી ભરી લો! ટાંકી બંધ કરી દેવી છે. ચાલો નીકળો, નીકર બેડાં ઉઠાવીને ફેંકી દઉં છું. | {{Ps | ||
વજકુંવર : ઓ મા! વાતવાતમાં ખબર જ ન રહી! દોડો, દોડો બહેન, નહિ તો પાણી વિનાનાં રહી જશું. અને આ રોયા જમદૂતને તો દયા જ નહિ આવે, ચાલો. | |વજકુંવર : | ||
[બંને જણીઓ બેડાં લઈને વીંગની અંદર દોડી જાય છે અને તુર્ત જ બે પનિયારીઓ લડતી લડતી બહાર નીકળે છે.] | |દડિયા વાળીને, છાયલાં છાપીને, અગરબત્તી વણીને. | ||
બ્રાહ્મણી : તે કાંઈ તારા બાપનો નળ છે? | }} | ||
કણબણ : હવે બેસ બેસ, બાપવાળી! હમણાં જમાદારને બોલાવીશ તો બેડુંય આંચકી જાશે, ખબર છે? એને અમે પૈસા દઈએ છીએ. | {{Right|[વીંગના ખૂણામાં દેખાય તે રીતે યશોધરા, માલતી તથા ગદુને લઈ એક પથ્થર પર બેસે છે. અને યશોધરા ભાઈ બહેનને નાની બંદૂક વતી એક ઝાડ પરનું નિશાન તાકતાં શીખવે છે.]}} | ||
બ્રાહ્મણી : એટલે એક તો નળે મારો વારો જ ન આવવા દેવો, ને ઉપર જતા બેડું આંચકવું? | {{Ps | ||
કણબણ : વારોબારો વળી શેનો? બળુકી હોય તે ભરી લ્યે. તારા સારુ નળ કાંઈ આખી રાત બેઠો નહિ રહે. | |યશોધરા : | ||
બ્રાહ્મણી : એટલે તું આડી પડીને આઠ-આઠ બેડાં ભરી લઈશ, અને મારે અહીંયાં ટીપું પાણી વિના દા’ડો આથમશે, એમ ને? અરે ભૂંડી! મારે ઘેરે છોકરાં રોતાં હશે. | |[ભાઈને બતાવે છે] જો ગદુ! બંદૂક આમ ઝલાય, નીકર ખભાને ધક્કો લાગે અને નિશાન ચૂકી જવાય. | ||
કણબણ : ભૂંડી તારી જે હોય તે! બોલ્યા વિનાની રે’જે, નીકર બેડું મારીશ માથામાં. | }} | ||
બ્રાહ્મણી : તારે એકલીને જ હાથ હશે, ને અમારા હાથ ભાંગી ગયા હશે, ખરું? | {{Right|[ગદાધર નિશાનને સ્થિર દૃષ્ટિએ તાકવા મથે છે.]}} | ||
કણબણ : આ લે ત્યારે [એટલું કહી બ્રાહ્મણીને ગાગર મારે છે. યશોધરા વચ્ચે પડીને કણબણના હાથ ઝાલે છે.] | {{Ps | ||
યશોધરા : [પટાવાળાને] અરે ભાઈ, તું ઊભો હસી શું રહ્યો છે? આટલા વહેલા નળ બંધ કરીને બાઈઓનાં માથાં શીદ ફોડાવ છ? | |હેમકુંવર : | ||
પટાવાળો : ત્યારે કોરેકોરાં કેમ પાણી ભરવા હાલ્યાં આવે છે? અમારે ય પેટ હોયને, બાઈ? | |એ મારા બાપ! આ વળી ક્યાંથી શીખી? બૈરાંની જાતથી આવું થાય? | ||
[તે વખતે રાજનો ઇજનેર આવે છે.] | }} | ||
ઇજનેર : [પટાવાળાને] આ ટાંકીમાં નકામું પાણી વપરાય છે. કાલથી ત્રણ ચકલીઓ બંધ કરજો. | {{Ps | ||
યશોધરા : [સામે આવી] સાહેબ, મારી વાત સાંભળશો? | |વજકુંવર : | ||
ઇજનેર : નહિ બાઈ, હું તમારા ફંડફાળામાં કંઈ નહિ ભરી શકું. | |આજકાલ તો ન થાય એટલું ઓછું છે! [નિઃશ્વાસ] | ||
યશોધરા : હું ફાળો ભરાવવા નથી આવી. આમ જરી જોશો? [નળ ઉપર લડતી બાઈઓ તરફ બતાવે છે.] | }} | ||
ઇજનેર : શું જોવાનું છે? | {{Ps | ||
યશોધરા : તમે ચકલીઓ બંધ કરવા હુકમ દીધો. પણ ઓછી ચકલીઓને લીધે તો આઠેય પહોર બૈરાં લડે છે. એનાં બાળકોની તો દયા કરો. | |હેમકુંવર : | ||
ઇજનેર : તું એ બૈરાંની ‘સ્પોક્સમેન’ બનીને અહીં આવી છે? | |પણ એ શીખી ક્યાંથી? | ||
યશોધરા : મને અંગ્રેજી નથી આવડતું, સાહેબ! | }} | ||
ઇજનેર : તો અરજી કરાવજોને! વિચાર કરવામાં આવશે. | {{Ps | ||
યશોધરા : પણ આ નજરે જુવો છો પછી અરજીની શી જરૂર? | |વજકુંવર : | ||
ઇજનેર : બાઈ, મને લાગે છે કે મારે મારી ખુરસી ખાલી કરીને તને ત્યાં બેસાડવી જોઈએ. [તિરસ્કારથી હસે છે.] | |એના બાપ સૂરનગરમાં કારભારી હતા. ત્યાંની રાજકુંવરીઓ જંગલમાં જઈને ઓઝલ કાઢી નાખી પછી ઘોડેસવારી ને નિશાનબાજી શીખતી. જશું પણ ત્યાં સાથે જતી. | ||
યશોધરા : તમે ગુસ્સે શીદ થાઓ છો, સાહેબ? | }} | ||
ઇજનેર : પાણીનો હિસાબ તમે જાણો છો, બાઈ? આવતા વર્ષે દુકાળ પડશે તે વેળા કાદવ પીવો પડશે કાદવ! ખબર છે? | {{Ps | ||
યશોધરા : તો તમારી વિદ્યા શા ખપની, ભાઈ? | |હેમકુંવર : | ||
ઇજનેર : ચિબાવલી લાગે છે. સ્ટૂપિડ! ચલાવ. [ચાલ્યા જાય છે. ખાલી બેડાં લઈને પનિયારીઓ આગળ આવે છે. વાતો કરે છે.] | |તે હવે આ શું લઈને બેઠી છે? | ||
કણબણ : રોયાની જીભ જોઈ? કે’છે કે કાદવ પીવો પડશે! | }} | ||
બ્રાહ્મણી : એ ગવન્ડર આવે છે આંહીં, ગવન્ડર. એટલે કરશે આતશબાજી. ઇ સારુ ભરશે તળાવમાં પાણી. એટલું પાણી આપણા ગોળામાંથી જ પડાવશે ને? | {{Ps | ||
યશોધરા : ઓહો! એમ છે? | |વજકુંવર : | ||
કણબણ : ને આપણે રોયાં બેડે બેડે માથાં ફોડીએ! | |ભાઈબહેનને ઉછેરવાનું લઈને. | ||
બ્રાહ્મણી : શું કરીએ? ઘરમાં સાસરો, જેઠ, દેર સહુને નાવાં, સહુનાં ધોતિયાં ધોવાં, છોકરાંને નવરાવવાં! પાણી ખેંચ્યા જ કરવું આપણે. | }} | ||
યશોધરા : આપણે એમ ઠરાવીએ : ચાર જ દા’ડા પાણી વિના રાખીએ પુરુષોને. | {{Ps | ||
કણબણ : તો તો સીધા થઈ જાય. | |હેમકુંવર : | ||
બ્રાહ્મણી : ઓ બાપ! મારો વર તો લાકડી લઈને જ ઊઠે ને! | |પણ આખો જન્મારો આમ જાશે ખરો? | ||
કણબણ : હા ભૈ! એ તો હું ભૂલી જ ગયેલી. | }} | ||
યશોધરા : તો માર ખાઈ લેવો, પણ પાણી ન ભરવું. આપણાં શરીરનું લોહી કંઈ થોડું એને નહાવાનું પાણી થઈ જવાનું હતું? | {{Ps | ||
બાહ્મણી : બેન, તમને એ બધું સૂઝે છે. એ તો અનુભવે સમજાય. | |વજકુંવર : | ||
[બેઉ પનિયારીઓ કટાક્ષ કરતી ચાલી જાય છે.] | |એ કહે છે કે સ્ત્રીઓને માથે દુઃખના ડુંગરા ચડ્યા છે, તે જોઈ સંસાર માંડવો ગમતો નથી. | ||
યશોધરા : [વિચારમાં પડીને સ્વગત] એણે ખરું કહ્યું. હું શું જોઈ પારકાંને ઉશ્કેરું છું? મારે અનુભવ ક્યાં? [ગદાધર તથા માલતી તરફ જોઈને] ચાલો ગદુ, ચાલો માલતી. | }} | ||
માલતી : [વિચારમાં પડેલી છે.] હેં બહેન! ઇજનેરની વહુ ઇજનેરને કાંઈ નહિ કહેતી હોય? | {{Ps | ||
યશોધરા : ઇજનેરની વહુને પાણી ભરવા નથી આવવું પડતું, બહેન, એને તો ઓરડે ઓરડે નળ ખરા ને! | |હેમકુંવર : | ||
ગદાધર : મારી પાસે ભીમની ગદા હોત! | |અરેરે માડી! કોણ જાણે શુંય થવા બેઠું છે! સ્ત્રી બાપડી મથી મથીને કેટલું મથશે? અજવાળી તોયે રાત ને? | ||
યશોધરા : તો શું, ગદુ? | }} | ||
ગદાધર : તો હું આ ઇજનેરનું માથું જ ભાંગી નાખત. | {{Right|[એ સમયે નળ ખાતાનો પટાવાળો ખભે ચપરાસ અને હાથમાં લાકડી લઈને હાકોટા કરતો આવે છે.]}} | ||
યશોધરા : ના, ના, વીરા! એવું ન થાય હો! એ બિચારો પોતે કાંઈ થોડો દુષ્ટ છે? સાચો દોષ તો એના ભણતરનો છે. એ કરતાં તો તું ઝટ ઝટ ભણીને ઇજનેર બની જા, અને પછી આ ગામનાં ઘણા બધા નળ, ઘણાં બધાં તળાવો, ઘણી બધી ગટરો, ને ઘણાં બધાં મોટાં સંડાસો સ્ત્રીઓને માટે બાંધજે, હો! | {{Ps | ||
|પટાવાળો : | |||
|ચાલો! ચાલો! જલ્દી પાણી ભરી લો! ટાંકી બંધ કરી દેવી છે. ચાલો નીકળો, નીકર બેડાં ઉઠાવીને ફેંકી દઉં છું. | |||
}} | |||
{{Ps | |||
|વજકુંવર : | |||
|ઓ મા! વાતવાતમાં ખબર જ ન રહી! દોડો, દોડો બહેન, નહિ તો પાણી વિનાનાં રહી જશું. અને આ રોયા જમદૂતને તો દયા જ નહિ આવે, ચાલો. | |||
}} | |||
{{Right|[બંને જણીઓ બેડાં લઈને વીંગની અંદર દોડી જાય છે અને તુર્ત જ બે પનિયારીઓ લડતી લડતી બહાર નીકળે છે.]}} | |||
{{Ps | |||
|બ્રાહ્મણી : | |||
|તે કાંઈ તારા બાપનો નળ છે? | |||
}} | |||
{{Ps | |||
|કણબણ : | |||
|હવે બેસ બેસ, બાપવાળી! હમણાં જમાદારને બોલાવીશ તો બેડુંય આંચકી જાશે, ખબર છે? એને અમે પૈસા દઈએ છીએ. | |||
}} | |||
{{Ps | |||
|બ્રાહ્મણી : | |||
|એટલે એક તો નળે મારો વારો જ ન આવવા દેવો, ને ઉપર જતા બેડું આંચકવું? | |||
}} | |||
{{Ps | |||
|કણબણ : | |||
|વારોબારો વળી શેનો? બળુકી હોય તે ભરી લ્યે. તારા સારુ નળ કાંઈ આખી રાત બેઠો નહિ રહે. | |||
}} | |||
{{Ps | |||
|બ્રાહ્મણી : | |||
|એટલે તું આડી પડીને આઠ-આઠ બેડાં ભરી લઈશ, અને મારે અહીંયાં ટીપું પાણી વિના દા’ડો આથમશે, એમ ને? અરે ભૂંડી! મારે ઘેરે છોકરાં રોતાં હશે. | |||
}} | |||
{{Ps | |||
|કણબણ : | |||
|ભૂંડી તારી જે હોય તે! બોલ્યા વિનાની રે’જે, નીકર બેડું મારીશ માથામાં. | |||
}} | |||
{{Ps | |||
|બ્રાહ્મણી : | |||
|તારે એકલીને જ હાથ હશે, ને અમારા હાથ ભાંગી ગયા હશે, ખરું? | |||
}} | |||
{{Ps | |||
|કણબણ : | |||
|આ લે ત્યારે [એટલું કહી બ્રાહ્મણીને ગાગર મારે છે. યશોધરા વચ્ચે પડીને કણબણના હાથ ઝાલે છે.] | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|[પટાવાળાને] અરે ભાઈ, તું ઊભો હસી શું રહ્યો છે? આટલા વહેલા નળ બંધ કરીને બાઈઓનાં માથાં શીદ ફોડાવ છ? | |||
}} | |||
{{Ps | |||
|પટાવાળો : | |||
|ત્યારે કોરેકોરાં કેમ પાણી ભરવા હાલ્યાં આવે છે? અમારે ય પેટ હોયને, બાઈ? | |||
}} | |||
{{Right|[તે વખતે રાજનો ઇજનેર આવે છે.]}} | |||
{{Ps | |||
|ઇજનેર : | |||
|[પટાવાળાને] આ ટાંકીમાં નકામું પાણી વપરાય છે. કાલથી ત્રણ ચકલીઓ બંધ કરજો. | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|[સામે આવી] સાહેબ, મારી વાત સાંભળશો? | |||
}} | |||
{{Ps | |||
|ઇજનેર : | |||
|નહિ બાઈ, હું તમારા ફંડફાળામાં કંઈ નહિ ભરી શકું. | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|હું ફાળો ભરાવવા નથી આવી. આમ જરી જોશો? [નળ ઉપર લડતી બાઈઓ તરફ બતાવે છે.] | |||
}} | |||
{{Ps | |||
|ઇજનેર : | |||
|શું જોવાનું છે? | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|તમે ચકલીઓ બંધ કરવા હુકમ દીધો. પણ ઓછી ચકલીઓને લીધે તો આઠેય પહોર બૈરાં લડે છે. એનાં બાળકોની તો દયા કરો. | |||
}} | |||
{{Ps | |||
|ઇજનેર : | |||
|તું એ બૈરાંની ‘સ્પોક્સમેન’ બનીને અહીં આવી છે? | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|મને અંગ્રેજી નથી આવડતું, સાહેબ! | |||
}} | |||
{{Ps | |||
|ઇજનેર : | |||
|તો અરજી કરાવજોને! વિચાર કરવામાં આવશે. | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|પણ આ નજરે જુવો છો પછી અરજીની શી જરૂર? | |||
}} | |||
{{Ps | |||
|ઇજનેર : | |||
|બાઈ, મને લાગે છે કે મારે મારી ખુરસી ખાલી કરીને તને ત્યાં બેસાડવી જોઈએ. [તિરસ્કારથી હસે છે.] | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|તમે ગુસ્સે શીદ થાઓ છો, સાહેબ? | |||
}} | |||
{{Ps | |||
|ઇજનેર : | |||
|પાણીનો હિસાબ તમે જાણો છો, બાઈ? આવતા વર્ષે દુકાળ પડશે તે વેળા કાદવ પીવો પડશે કાદવ! ખબર છે? | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|તો તમારી વિદ્યા શા ખપની, ભાઈ? | |||
}} | |||
{{Ps | |||
|ઇજનેર : | |||
|ચિબાવલી લાગે છે. સ્ટૂપિડ! ચલાવ. [ચાલ્યા જાય છે. ખાલી બેડાં લઈને પનિયારીઓ આગળ આવે છે. વાતો કરે છે.] | |||
}} | |||
{{Ps | |||
|કણબણ : | |||
|રોયાની જીભ જોઈ? કે’છે કે કાદવ પીવો પડશે! | |||
}} | |||
{{Ps | |||
|બ્રાહ્મણી : | |||
|એ ગવન્ડર આવે છે આંહીં, ગવન્ડર. એટલે કરશે આતશબાજી. ઇ સારુ ભરશે તળાવમાં પાણી. એટલું પાણી આપણા ગોળામાંથી જ પડાવશે ને? | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|ઓહો! એમ છે? | |||
}} | |||
{{Ps | |||
|કણબણ : | |||
|ને આપણે રોયાં બેડે બેડે માથાં ફોડીએ! | |||
}} | |||
{{Ps | |||
|બ્રાહ્મણી : | |||
|શું કરીએ? ઘરમાં સાસરો, જેઠ, દેર સહુને નાવાં, સહુનાં ધોતિયાં ધોવાં, છોકરાંને નવરાવવાં! પાણી ખેંચ્યા જ કરવું આપણે. | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|આપણે એમ ઠરાવીએ : ચાર જ દા’ડા પાણી વિના રાખીએ પુરુષોને. | |||
}} | |||
{{Ps | |||
|કણબણ : | |||
|તો તો સીધા થઈ જાય. | |||
}} | |||
{{Ps | |||
|બ્રાહ્મણી : | |||
|ઓ બાપ! મારો વર તો લાકડી લઈને જ ઊઠે ને! | |||
}} | |||
{{Ps | |||
|કણબણ : | |||
|હા ભૈ! એ તો હું ભૂલી જ ગયેલી. | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|તો માર ખાઈ લેવો, પણ પાણી ન ભરવું. આપણાં શરીરનું લોહી કંઈ થોડું એને નહાવાનું પાણી થઈ જવાનું હતું? | |||
}} | |||
{{Ps | |||
|બાહ્મણી : | |||
|બેન, તમને એ બધું સૂઝે છે. એ તો અનુભવે સમજાય. | |||
}} | |||
{{Right|[બેઉ પનિયારીઓ કટાક્ષ કરતી ચાલી જાય છે.]}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|[વિચારમાં પડીને સ્વગત] એણે ખરું કહ્યું. હું શું જોઈ પારકાંને ઉશ્કેરું છું? મારે અનુભવ ક્યાં? [ગદાધર તથા માલતી તરફ જોઈને] ચાલો ગદુ, ચાલો માલતી. | |||
}} | |||
{{Ps | |||
|માલતી : | |||
|[વિચારમાં પડેલી છે.] હેં બહેન! ઇજનેરની વહુ ઇજનેરને કાંઈ નહિ કહેતી હોય? | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|ઇજનેરની વહુને પાણી ભરવા નથી આવવું પડતું, બહેન, એને તો ઓરડે ઓરડે નળ ખરા ને! | |||
}} | |||
{{Ps | |||
|ગદાધર : | |||
|મારી પાસે ભીમની ગદા હોત! | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|તો શું, ગદુ? | |||
}} | |||
{{Ps | |||
|ગદાધર : | |||
|તો હું આ ઇજનેરનું માથું જ ભાંગી નાખત. | |||
}} | |||
{{Ps | |||
|યશોધરા : | |||
|ના, ના, વીરા! એવું ન થાય હો! એ બિચારો પોતે કાંઈ થોડો દુષ્ટ છે? સાચો દોષ તો એના ભણતરનો છે. એ કરતાં તો તું ઝટ ઝટ ભણીને ઇજનેર બની જા, અને પછી આ ગામનાં ઘણા બધા નળ, ઘણાં બધાં તળાવો, ઘણી બધી ગટરો, ને ઘણાં બધાં મોટાં સંડાસો સ્ત્રીઓને માટે બાંધજે, હો! | |||
ગદાધર : હા, હા, આ ગામમાં શું, પણ એકેએક ગામમાં બાંધી દઈશ. | ગદાધર : હા, હા, આ ગામમાં શું, પણ એકેએક ગામમાં બાંધી દઈશ. | ||
યશોધરા : શાબાશ, મારા વીરા! શાબાશ! બોલવામાં તો તું બહુ શૂરો છે! | }} | ||
[યશોધરા ગદાધરના કાન ખચકાવે છે. ત્રણેય જણાં જાય છે.] | {{Ps | ||
|યશોધરા : | |||
|શાબાશ, મારા વીરા! શાબાશ! બોલવામાં તો તું બહુ શૂરો છે! | |||
}} | |||
{{Right|[યશોધરા ગદાધરના કાન ખચકાવે છે. ત્રણેય જણાં જાય છે.]}} |
edits