વંઠેલાં અને બીજી નાટિકાઓ/યશોધરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 568: Line 568:
}}
}}
{{Right|[યશોધરા ગદાધરના કાન ખચકાવે છે. ત્રણેય જણાં જાય છે.]}}
{{Right|[યશોધરા ગદાધરના કાન ખચકાવે છે. ત્રણેય જણાં જાય છે.]}}
<center>'''દૃશ્ય બીજું'''</center>
[સાંજ પછીના અંધારાનો સમય. સ્થળ : ચશોધરાના ઘરની શેરી પાડોશીની પુત્રવધૂ લીલાવતી એક વીંગમાં — પોતાના ઉંબરમાં ઊભી છે. એના હાથમાં ઝાડુ છે. સામી વીંગમાંથી કોઈક બીજી કન્યા ગાતી સંભળાય છે]
<Center>[ગાન]</Center>
<poem>
<Center>
કાં કાં રે દીકરી તમારી દેહ જ દૂબળી,
કાં રે આંખડલી જળેભરી.
</Center>
</poem>
{{Right|[લીલાવતી સાંભળીને ત્યાં જવા આકર્ષાય છે. ફાળભરી હરણીની પેઠે અંદર જુવે છે. બહાર જુવે છે. ગાન સંભળાય છે.]}}
<br>
<Center>ગાન</Center>
<poem>
<Center>
એક ઊંચો તે વર નો જોજો રે, દાદા!
ઊંચો તે નત્ય નેવાં ભાંગશે.
એક નીચો તે વર નો જોજો રે, દાદા!
નીચો તે નત્ય ઠેબે આવશે.
એક કડ્ય રે પાતળિયો ને —
</Center>
</poem>
{{Right|[લીલાવતી એ ગાનવાળી વીંગ તરફ દોડી જાય છે. એના માથા પરથી સાળુ ખસી ગયો છે. ગાનારી કન્યા વિમળા એ વીંગમાંથી બહાર આવે છે.]}}
{{Ps
|લીલાવતી :
|પૂરું તો કર.
}}
{{Ps
|વિમળા :
|અધૂરું જ સારું.
}}
{{Ps
|લીલાવતી :
|તારા બાપાને સંભળાવ છ?
}}
{{Ps
|વિમળા :
|બાપા સાંભળીને શું કરવાના હતા હવે?
}}
{{Ps
|લીલાવતી :
|કેમ?
}}
{{Ps
|વિમળા :
|એણે તો મોટો ભણેલા-ગણેલાને જમાઈ કરી લીધો. મારી થોડું ભણેલીનું ઘર એ તો ભાંગી જ નાખશે ને?
}}
{{Ps
|લીલાવતી :
|[નિઃશ્વાસ નાખી] ત્યારે તો કોઈને સંસારમાં સંતોષ જ નહિ ને? ક્યાંય મેળ જ ન મળે ને? [નિઃશ્વાસ નાખે છે.] જશુબેને ન પરણવામાં જ ડહાપણ દીઠું.
}}
{{Right|[ઓચિંતી હાકલ પડે છે : ‘કોના ઉંબરા ટોચવા ગઈ છે અત્યારે?’]}}
{{Ps
|વિમળા :
|અલી, તારા વર આવ્યા. ભાગ, ભાગ જલદી.
}}
{{Right|[લીલાવતી માથા પર સરખું ઓઢીને પાછી ચાલી જાય છે. વિમળા પણ અંદર જાય છે, એના સૂર નીકળે છે.]}}
{{Ps
<center>[ગાન]</center>
<poem>
અમે રે લીલૂડા વનની ચરકલડી,
ઊડી જાશું પરદેશ જો!
દાદાને આંગણે આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
એક તે પાન મેં તોડિયું
દાદા ગાળ ન દેજો!
</poem>
{{Right|[સામેની વીંગમાંથી બે કાળાં કપડાંવાળા પુરુષો ગુપચૂપ સ્ટેજ પર દાખલ થાય છે. એ ગુંડાઓ છે. બન્ને દોડાદોડીમાં છે.]}}
{{Ps
|પહેલો ગુંડો :
|એ જ કે? ભારી ખૂબસૂરતી! યા અલ્લાહ!
}}
{{Ps
|બીજો ગુંડો :
|હા, એ જ જશુડી. દોડ. પકડ જલદી. મોંએ ડૂચો મારી દેજે.
}}
{{Ps
[બન્ને સામેની વીંગમાં દોડ્યા જાય છે. થોડીવારે નેપથ્યમાં ફડાફડીના અવાજ થાય છે : સાથોસાથ કોઈ બોલતું હોય એવું લાગે છે.]
}}
{{Ps
“લેતો જા કમજાત! લેતો જા મારા પીટ્યા! તું ઘર ભૂલી ગયો.”
[એ અવાજ યશોધરાનો જ હતો. ગુંડાઓ ગયા હતા તે વીંગમાંથી પાછા અસ્તવ્યસ્ત સ્થિતિમાં સામી વીંગ તરફ દોડ્યા જાય છે.]
{{Right|[વિમળાનું શોકાર્ત ગીત ફરીવાર સંભળાય છે.]}}
<center>[ગીત]</center>
અમે રે લીલૂડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો!
આજ રે દાદાજીના દેશમાં,
કાલે જાશું પરદેશ જો!
દાદાને આંગણ આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
26,604

edits

Navigation menu