26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 629: | Line 629: | ||
}} | }} | ||
{{Right|[લીલાવતી માથા પર સરખું ઓઢીને પાછી ચાલી જાય છે. વિમળા પણ અંદર જાય છે, એના સૂર નીકળે છે.]}} | {{Right|[લીલાવતી માથા પર સરખું ઓઢીને પાછી ચાલી જાય છે. વિમળા પણ અંદર જાય છે, એના સૂર નીકળે છે.]}} | ||
<br> | |||
<center>[ગાન]</center> | <center>[ગાન]</center> | ||
<poem> | <poem> | ||
<Center> | |||
અમે રે લીલૂડા વનની ચરકલડી, | અમે રે લીલૂડા વનની ચરકલડી, | ||
ઊડી જાશું પરદેશ જો! | ઊડી જાશું પરદેશ જો! | ||
Line 639: | Line 640: | ||
દાદા ગાળ ન દેજો! | દાદા ગાળ ન દેજો! | ||
</poem> | </poem> | ||
<Center> | |||
{{Right|[સામેની વીંગમાંથી બે કાળાં કપડાંવાળા પુરુષો ગુપચૂપ સ્ટેજ પર દાખલ થાય છે. એ ગુંડાઓ છે. બન્ને દોડાદોડીમાં છે.]}} | {{Right|[સામેની વીંગમાંથી બે કાળાં કપડાંવાળા પુરુષો ગુપચૂપ સ્ટેજ પર દાખલ થાય છે. એ ગુંડાઓ છે. બન્ને દોડાદોડીમાં છે.]}} | ||
{{Ps | {{Ps | ||
Line 648: | Line 650: | ||
|હા, એ જ જશુડી. દોડ. પકડ જલદી. મોંએ ડૂચો મારી દેજે. | |હા, એ જ જશુડી. દોડ. પકડ જલદી. મોંએ ડૂચો મારી દેજે. | ||
}} | }} | ||
[બન્ને સામેની વીંગમાં દોડ્યા જાય છે. થોડીવારે નેપથ્યમાં ફડાફડીના અવાજ થાય છે : સાથોસાથ કોઈ બોલતું હોય એવું લાગે છે.]<br> | |||
[બન્ને સામેની વીંગમાં દોડ્યા જાય છે. થોડીવારે નેપથ્યમાં ફડાફડીના અવાજ થાય છે : સાથોસાથ કોઈ બોલતું હોય એવું લાગે છે.] | “લેતો જા કમજાત! લેતો જા મારા પીટ્યા! તું ઘર ભૂલી ગયો.”<br> | ||
“લેતો જા કમજાત! લેતો જા મારા પીટ્યા! તું ઘર ભૂલી ગયો.” | |||
[એ અવાજ યશોધરાનો જ હતો. ગુંડાઓ ગયા હતા તે વીંગમાંથી પાછા અસ્તવ્યસ્ત સ્થિતિમાં સામી વીંગ તરફ દોડ્યા જાય છે.] | [એ અવાજ યશોધરાનો જ હતો. ગુંડાઓ ગયા હતા તે વીંગમાંથી પાછા અસ્તવ્યસ્ત સ્થિતિમાં સામી વીંગ તરફ દોડ્યા જાય છે.] | ||
{{Right|[વિમળાનું શોકાર્ત ગીત ફરીવાર સંભળાય છે.]}} | {{Right|[વિમળાનું શોકાર્ત ગીત ફરીવાર સંભળાય છે.]}} | ||
<br> | |||
<center>[ગીત]</center> | <center>[ગીત]</center> | ||
<poem> | |||
<Center> | |||
અમે રે લીલૂડા વનની ચરકલડી | અમે રે લીલૂડા વનની ચરકલડી | ||
ઊડી જાશું પરદેશ જો! | ઊડી જાશું પરદેશ જો! | ||
Line 662: | Line 666: | ||
દાદાને આંગણ આંબલો, | દાદાને આંગણ આંબલો, | ||
આંબલો ઘોર ગંભીર જો! | આંબલો ઘોર ગંભીર જો! | ||
</poem> | |||
<Center> |
edits