26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોથો પ્રવેશ|'''અંક પહેલો'''}} સ્થળ : જોધપુરનો કિલ્લો. સમય : પ્રભાત મહામાયા અને ચારણીઓ મહામાયા : ગાઓ, ચારણીઓ. [ચારણીઓ ગાય છે.] ઊઠો, સાવઝશૂરાની બેટડી, બાંધો કેશ, લૂછો અશ્રુધાર. જો જો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
સ્થળ : જોધપુરનો કિલ્લો. સમય : પ્રભાત | {{Space}}સ્થળ : જોધપુરનો કિલ્લો. સમય : પ્રભાત | ||
મહામાયા અને ચારણીઓ | મહામાયા અને ચારણીઓ | ||
મહામાયા : ગાઓ, ચારણીઓ. | |||
{{Ps | |||
|મહામાયા : | |||
|ગાઓ, ચારણીઓ. | |||
}} | |||
<poem> | |||
<center> | |||
[ચારણીઓ ગાય છે.] | [ચારણીઓ ગાય છે.] | ||
ઊઠો, સાવઝશૂરાની બેટડી, બાંધો કેશ, લૂછો અશ્રુધાર. | ઊઠો, સાવઝશૂરાની બેટડી, બાંધો કેશ, લૂછો અશ્રુધાર. | ||
Line 24: | Line 31: | ||
ખોળે પોઢાડીને ચડશું ચિતા માથે, હસતા જાશું સૂરવાટ રે | ખોળે પોઢાડીને ચડશું ચિતા માથે, હસતા જાશું સૂરવાટ રે | ||
એવા શૂરાપૂરાના અવતાર. — ઊઠો. | એવા શૂરાપૂરાના અવતાર. — ઊઠો. | ||
[પહેરેગીર પ્રવેશ કરે છે.] | </center> | ||
પહેરેગીર : માઉજી — | </poem> | ||
મહામાયા : શા સમાચાર છે, કિલ્લેદાર? | {{Right|[પહેરેગીર પ્રવેશ કરે છે.]}} | ||
પહેરેગીર : મહારાજ પધાર્યા છે. | {{Ps | ||
મહામાયા : પધાર્યા? જુદ્ધ જીતીને પધાર્યા? | |પહેરેગીર : | ||
પહેરેગીર : ના, માઉજી, હારીને પાછા આવ્યા છે. | |માઉજી — | ||
મહામાયા : હારીને પાછા આવ્યા છે? તું આ શું બોલે છે? કિલ્લેદાર! કોણ હારીને પાછું આવ્યું છે? | }} | ||
પહેરેગીર : મહારાજ. | {{Ps | ||
મહામાયા : શું મહારાજ જશવંતસિંહ હારીને પાછા આવ્યા છે? આ હું શું સાંભળું છું? જોધપુરના મહારાજ — મારા સ્વામીનાથ — જુદ્ધમાં હારીને પાછા આવ્યા છે? ક્ષત્રીવટની શું આટલી હદ સુધી અધોગતિ થઈ ગઈ! બને નહિ. ક્ષત્રીવીર જુદ્ધમાંથી હારીને પાછો આવે જ નહિ. ને જોધાણનાથ જશવંતસિંહ તો ક્ષત્રિયોનો મુગટમણિ. કદાચ જુદ્ધમાં હાર્યાયે હોય. ને એવું બન્યું હોય તો મારા સ્વામીનાથની કાયા પણ ત્યાં જ પડે. મહારાજ જશવંતસિંહ જુદ્ધમાં હારીને કદાપિ પાછા આવે નહિ. ને જે આવ્યા હોય તે મહારાજ જશવંતસિંહ જ નહિ. એ તો કોઈક એનો વેશધારી ધુતારો. એને દાખલ થવા દેશો મા. કિલ્લાનાં કમાડ બંધ કરો. ગાઓ, ચારણી બહેનો, ફરી ગાઓ. | |મહામાયા : | ||
[ચારણીઓ ગાય છે.] | |શા સમાચાર છે, કિલ્લેદાર? | ||
}} | |||
{{Ps | |||
|પહેરેગીર : | |||
|મહારાજ પધાર્યા છે. | |||
}} | |||
{{Ps | |||
|મહામાયા : | |||
|પધાર્યા? જુદ્ધ જીતીને પધાર્યા? | |||
}} | |||
{{Ps | |||
|પહેરેગીર : | |||
|ના, માઉજી, હારીને પાછા આવ્યા છે. | |||
}} | |||
{{Ps | |||
|મહામાયા : | |||
|હારીને પાછા આવ્યા છે? તું આ શું બોલે છે? કિલ્લેદાર! કોણ હારીને પાછું આવ્યું છે? | |||
}} | |||
{{Ps | |||
|પહેરેગીર : | |||
|મહારાજ. | |||
}} | |||
{{Ps | |||
|મહામાયા : | |||
|શું મહારાજ જશવંતસિંહ હારીને પાછા આવ્યા છે? આ હું શું સાંભળું છું? જોધપુરના મહારાજ — મારા સ્વામીનાથ — જુદ્ધમાં હારીને પાછા આવ્યા છે? ક્ષત્રીવટની શું આટલી હદ સુધી અધોગતિ થઈ ગઈ! બને નહિ. ક્ષત્રીવીર જુદ્ધમાંથી હારીને પાછો આવે જ નહિ. ને જોધાણનાથ જશવંતસિંહ તો ક્ષત્રિયોનો મુગટમણિ. કદાચ જુદ્ધમાં હાર્યાયે હોય. ને એવું બન્યું હોય તો મારા સ્વામીનાથની કાયા પણ ત્યાં જ પડે. મહારાજ જશવંતસિંહ જુદ્ધમાં હારીને કદાપિ પાછા આવે નહિ. ને જે આવ્યા હોય તે મહારાજ જશવંતસિંહ જ નહિ. એ તો કોઈક એનો વેશધારી ધુતારો. એને દાખલ થવા દેશો મા. કિલ્લાનાં કમાડ બંધ કરો. ગાઓ, ચારણી બહેનો, ફરી ગાઓ. | |||
}} | |||
{{Right|[ચારણીઓ ગાય છે.]}} | |||
<poem> | |||
<Center> | |||
ઊઠો, સાવઝ શૂરાની બેટડી, | ઊઠો, સાવઝ શૂરાની બેટડી, | ||
બાંધો કેશ, લૂછો અશ્રુધાર [વગેરે] | બાંધો કેશ, લૂછો અશ્રુધાર [વગેરે] | ||
</Center> | |||
</poem> |
edits