શાહજહાં/પાંચમો પ્રવેશ1: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પાંચમો પ્રવેશ|'''અંક બીજો'''}} સમય : પ્રાત :કાલ. સ્થળ : દિલ્હીનો શાહી દરબાર. [ઔરંગજેબ સિંહાસન પર બેઠેલો છે. મીર જુમલા, શાયસ્તખાં વગેરે સેનાપતિઓ એક બાજુ બેઠા છે. અમાત્યો, બિકાનેરપત...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|પાંચમો  પ્રવેશ|'''અંક બીજો'''}}
{{Heading|પાંચમો  પ્રવેશ|'''અંક બીજો'''}}


સમય : પ્રાત :કાલ. સ્થળ : દિલ્હીનો શાહી દરબાર.
{{Space}}સમય : પ્રાત :કાલ. સ્થળ : દિલ્હીનો શાહી દરબાર.
[ઔરંગજેબ સિંહાસન પર બેઠેલો છે. મીર જુમલા, શાયસ્તખાં વગેરે સેનાપતિઓ એક બાજુ બેઠા છે. અમાત્યો, બિકાનેરપતિ જયસિંહ અને અંગરક્ષકો બીજી બાજુ બેઠા છે. સામે જોધપુરપતિ રાજા જશવંતસિંહ ઊભો છે.]
 
જશવંતસિંહ : જહાંપનાહ! હું આવેલો તો હતો સુલતાન સૂજાની સામેની લડાઈમાં આપને મદદ કરવા, પરંતુ આંહીં આવ્યા પછી મારું મન પાછું હઠ્યું છે. હું આજે જ જોધપુર જવા માગું છું.
{{Right|[ઔરંગજેબ સિંહાસન પર બેઠેલો છે. મીર જુમલા, શાયસ્તખાં વગેરે સેનાપતિઓ એક બાજુ બેઠા છે. અમાત્યો, બિકાનેરપતિ જયસિંહ અને અંગરક્ષકો બીજી બાજુ બેઠા છે. સામે જોધપુરપતિ રાજા જશવંતસિંહ ઊભો છે.]}}
ઔરંગજેબ : મહારાજ જશવંતસિંહ! આપે નર્મદાની લડાઈમાં દારાનો પક્ષ લીધો એથી મને માઠું લાગ્યું છે એમ ન માનતા. આપની રાજભક્તિની ખાતરી મળ્યા પછી તો હું આપને મારા પોતાના જ માની લઈશ.
 
જશવંતસિંહ : જશવંતસિંહ ઉપર આપની કૃપા ઊતરે કે આપનો ક્રોધ ઊતરે તેની મને લગારે ચિંતા નથી. અને આજે આપની પાસે આવ્યો છું તે પણ કાંઈ આપની દયાની ભીખ માગવા નથી આવ્યો.
{{Ps
ઔરંગજેબ : તો પછી આપના આગમનનો સબબ શું છે?
|જશવંતસિંહ :  
જશવંતસિંહ : સબબ તો ફક્ત એટલું પૂછવાનો જ કે અમારા દયાળુ સમ્રાટ શાહજહાંને એવા કયા અપરાધે આપે કેદમાં પૂર્યા છે? અને બીજું એ કે આપના પિતાની હયાતીમાં જ આપ સિંહાસને ચડી બેઠા છો તે કયા અધિકારને બળે?
|જહાંપનાહ! હું આવેલો તો હતો સુલતાન સૂજાની સામેની લડાઈમાં આપને મદદ કરવા, પરંતુ આંહીં આવ્યા પછી મારું મન પાછું હઠ્યું છે. હું આજે જ જોધપુર જવા માગું છું.
ઔરંગજેબ : એનો ખુલાસો શું મારે આપ મહારાજાને આપવો પડશે?
}}
જશવંતસિંહ : આપવો ન આપવો એ આપની મુન્સફી. મારું કામ તો માત્ર પૂછવાનું જ છે.
{{Ps
ઔરંગજેબ : એમાં આપની મતલબ શું?
|ઔરંગજેબ :  
જશવંતસિંહ : આપના જવાબ ઉપરથી જ અમારું ભાવિ આચરણ નક્કી થશે.
|મહારાજ જશવંતસિંહ! આપે નર્મદાની લડાઈમાં દારાનો પક્ષ લીધો એથી મને માઠું લાગ્યું છે એમ ન માનતા. આપની રાજભક્તિની ખાતરી મળ્યા પછી તો હું આપને મારા પોતાના જ માની લઈશ.
ઔરંગજેબ : શું? ધારો કે હું ખુલાસો ન આપું તો?
}}
જશવંતસિંહ : તો સમજી લઈશ કે આપની પાસે ખુલાસો આપવા જેવું કાંઈ છે જ નહિ.
{{Ps
ઔરંગજેબ : આપની મરજીમાં આવે તેમ સમજજો. મને એથી શું લાભ-હાનિ થવાની હતી? ઔરંગજેબ એક માત્ર ખુદા સિવાય બીજા કોઈની પાસે ખુલાસા કરવા બંધાયેલ નથી.
|જશવંતસિંહ :  
જશવંતસિંહ : બહુ સારું, તો પછી આપ ખુદાની પાસે જ ખુલાસો કરજો.
|જશવંતસિંહ ઉપર આપની કૃપા ઊતરે કે આપનો ક્રોધ ઊતરે તેની મને લગારે ચિંતા નથી. અને આજે આપની પાસે આવ્યો છું તે પણ કાંઈ આપની દયાની ભીખ માગવા નથી આવ્યો.
[જવાની તૈયારી કરે છે.]
}}
ઔરંગજેબ : જરા ઠેરો, રાજા સાહેબ! હું ખુલાસો ન કરું તો આપ શું કરો?
{{Ps
જશવંતસિંહ : એટલું જ કે સમ્રાટ શાહજહાંને છોડાવવા બનતી કોશિશ કરીશ. છોડાવી શકું કે નહિ એ જુદી વાત છે. હું તો મારી ફરજ બજાવીશ.
|ઔરંગજેબ :  
ઔરંગજેબ : બંડ કરશો?
|તો પછી આપના આગમનનો સબબ શું છે?
જશવંતસિંહ : બંડ? મારા સમ્રાટની ખાતર લડાઈ કરવી એને બંડ કહેવાય કે? બંડ તો આપે કર્યું છે. હું તો એ બંડખોરને સજા કરવા માગું છું — જો બની શકે તો.
}}
ઔરંગજેબ : રાજા સાહેબ, અત્યાર સુધી તો આપની હિંમતની જ કસોટી કરી રહ્યો હતો. અત્યાર પહેલાં તો માત્ર સાંભળ્યું હતું. પણ આ પળે તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું કે આપ નિર્ભય મર્દ છો. મહારાજ! ભારતસમ્રાટ ઔરંગજેબ જોધપુરના અધિપતિ જશવંતસિંહની દુશ્મનીથી ડરી નહિ જાય. યુદ્ધક્ષેત્રમાં ફરી એક વાર ઔરંગજેબની પિછાન કરવી હશે તો થઈ શકશે.
{{Ps
જશવંતસિંહ : નર્મદા-યુદ્ધની વાત કરો છો, જહાંપનાહ? એ વિજયનું આપને ગુમાન થાય છે કે? જશવંતસિંહે કેવળ દયાની ખાતર આપના એ થાક્યાપાક્યા સૈન્ય ઉપર હુમલો ન કર્યો. નહિતર તો મારી સેનાની એક જ ફૂંકથી ઔરંગજેબ અને તેની ફોજ બન્ને ઊડી જાત. એટલી દયાના બદલામાં અમે ઔરંગજેબ તરફથી આટલી દગલબાજીની ધારણા નહોતી રાખી. દયા કરી એ જ જશવંતનો અપરાધ કે? એ વિજયનું આપ ગુમાન કરો છો, શહેનશાહ?
|જશવંતસિંહ :  
ઔરંગજેબ : મહારાજ જશવંતસિંહ! ખબરદાર! ઔરંગજેબની ધીરજની પણ હદ હોઈ શકે છે. ખબરદાર!
|સબબ તો ફક્ત એટલું પૂછવાનો જ કે અમારા દયાળુ સમ્રાટ શાહજહાંને એવા કયા અપરાધે આપે કેદમાં પૂર્યા છે? અને બીજું એ કે આપના પિતાની હયાતીમાં જ આપ સિંહાસને ચડી બેઠા છો તે કયા અધિકારને બળે?
જશવંતસિંહ : સમ્રાટ! ડૉળા કોની સામે કાઢો છો? ડૉળા ઘુરકાવીને તો આપ જયસિંહ જેવાને જ ડરાવી શકો. સમજી લેજો કે જશવંતસિંહની પ્રકૃતિ કોઈ જુદાં જ તત્ત્વોની બનેલી છે. આપના લાલ ડૉળા અને આપની તોપોના ધગધગતા ગોળા એ બંનેને જશવંતસિંહ એક સરખા જ તુચ્છ માને છે.
}}
મીર જુમલા : રાજા સાહેબ! આ તે કઈ જાતની બડાઈ!
{{Ps
જશવંતસિંહ : ચૂપ રહો, મીર જુમલા. રાજાઓ રાજાઓ લડે ત્યારે તમે વગડાનાં શિયાળિયાં શું મોં લઈને વચમાં આવી ઊભાં રહો છો? હજી અમારા બન્નેમાંથી કોઈ નથી મર્યું. તમારો વારો યુદ્ધને અંતે આવશે; તમે અને આ શાયસ્તખાં.
|ઔરંગજેબ :  
|એનો ખુલાસો શું મારે આપ મહારાજાને આપવો પડશે?
}}
{{Ps
|જશવંતસિંહ :  
|આપવો ન આપવો એ આપની મુન્સફી. મારું કામ તો માત્ર પૂછવાનું જ છે.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|એમાં આપની મતલબ શું?
}}
{{Ps
|જશવંતસિંહ :  
|આપના જવાબ ઉપરથી જ અમારું ભાવિ આચરણ નક્કી થશે.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|શું? ધારો કે હું ખુલાસો ન આપું તો?
}}
{{Ps
|જશવંતસિંહ :  
|તો સમજી લઈશ કે આપની પાસે ખુલાસો આપવા જેવું કાંઈ છે જ નહિ.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|આપની મરજીમાં આવે તેમ સમજજો. મને એથી શું લાભ-હાનિ થવાની હતી? ઔરંગજેબ એક માત્ર ખુદા સિવાય બીજા કોઈની પાસે ખુલાસા કરવા બંધાયેલ નથી.
}}
{{Ps
|જશવંતસિંહ :  
|બહુ સારું, તો પછી આપ ખુદાની પાસે જ ખુલાસો કરજો.
}}
{{Right|[જવાની તૈયારી કરે છે.]}}
{{Ps
|ઔરંગજેબ :  
|જરા ઠેરો, રાજા સાહેબ! હું ખુલાસો ન કરું તો આપ શું કરો?
}}
{{Ps
|જશવંતસિંહ :  
|એટલું જ કે સમ્રાટ શાહજહાંને છોડાવવા બનતી કોશિશ કરીશ. છોડાવી શકું કે નહિ એ જુદી વાત છે. હું તો મારી ફરજ બજાવીશ.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|બંડ કરશો?
}}
{{Ps
|જશવંતસિંહ :  
|બંડ? મારા સમ્રાટની ખાતર લડાઈ કરવી એને બંડ કહેવાય કે? બંડ તો આપે કર્યું છે. હું તો એ બંડખોરને સજા કરવા માગું છું — જો બની શકે તો.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|રાજા સાહેબ, અત્યાર સુધી તો આપની હિંમતની જ કસોટી કરી રહ્યો હતો. અત્યાર પહેલાં તો માત્ર સાંભળ્યું હતું. પણ આ પળે તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું કે આપ નિર્ભય મર્દ છો. મહારાજ! ભારતસમ્રાટ ઔરંગજેબ જોધપુરના અધિપતિ જશવંતસિંહની દુશ્મનીથી ડરી નહિ જાય. યુદ્ધક્ષેત્રમાં ફરી એક વાર ઔરંગજેબની પિછાન કરવી હશે તો થઈ શકશે.
}}
{{Ps
|જશવંતસિંહ :  
|નર્મદા-યુદ્ધની વાત કરો છો, જહાંપનાહ? એ વિજયનું આપને ગુમાન થાય છે કે? જશવંતસિંહે કેવળ દયાની ખાતર આપના એ થાક્યાપાક્યા સૈન્ય ઉપર હુમલો ન કર્યો. નહિતર તો મારી સેનાની એક જ ફૂંકથી ઔરંગજેબ અને તેની ફોજ બન્ને ઊડી જાત. એટલી દયાના બદલામાં અમે ઔરંગજેબ તરફથી આટલી દગલબાજીની ધારણા નહોતી રાખી. દયા કરી એ જ જશવંતનો અપરાધ કે? એ વિજયનું આપ ગુમાન કરો છો, શહેનશાહ?
}}
{{Ps
|ઔરંગજેબ :  
|મહારાજ જશવંતસિંહ! ખબરદાર! ઔરંગજેબની ધીરજની પણ હદ હોઈ શકે છે. ખબરદાર!
}}
{{Ps
|જશવંતસિંહ :  
|સમ્રાટ! ડૉળા કોની સામે કાઢો છો? ડૉળા ઘુરકાવીને તો આપ જયસિંહ જેવાને જ ડરાવી શકો. સમજી લેજો કે જશવંતસિંહની પ્રકૃતિ કોઈ જુદાં જ તત્ત્વોની બનેલી છે. આપના લાલ ડૉળા અને આપની તોપોના ધગધગતા ગોળા એ બંનેને જશવંતસિંહ એક સરખા જ તુચ્છ માને છે.
}}
{{Ps
|મીર જુમલા :  
|રાજા સાહેબ! આ તે કઈ જાતની બડાઈ!
}}
{{Ps
|જશવંતસિંહ :  
|ચૂપ રહો, મીર જુમલા. રાજાઓ રાજાઓ લડે ત્યારે તમે વગડાનાં શિયાળિયાં શું મોં લઈને વચમાં આવી ઊભાં રહો છો? હજી અમારા બન્નેમાંથી કોઈ નથી મર્યું. તમારો વારો યુદ્ધને અંતે આવશે; તમે અને આ શાયસ્તખાં.
શાયસ્તખાં અને મીર જુમલા : [તરવાર કાઢી] સાવધાન, કાફર!
શાયસ્તખાં અને મીર જુમલા : [તરવાર કાઢી] સાવધાન, કાફર!
શાયસ્તખાં : હુકમ ફરમાવો, જહાંપનાહ!
}}
[ઔરંગજેબે તેને ઇશારો કરી અટકાવ્યો.]
{{Ps
જશવંતસિંહ : ઠીક જોડી મળી છે. એક તરફ મીર જુમલા ને બીજી તરફ શાયસ્તખાં — એક વજીર ને બીજો સેનાપતિ : બન્ને નિમકહરામ! જેવા સ્વામી તેવા જ સેવકો.
|શાયસ્તખાં :  
શાયસ્તખાં : જહાંપનાહ, આ કાફરની શું આટલી બધી હિંમત કે ભારતના શહેનશાહની સામે–
|હુકમ ફરમાવો, જહાંપનાહ!
જશવંતસિંહ : કોણ ભારતનો શહેનશાહ?
}}
શાયસ્તખાં : ભારતનો શહેનશાહ પાદશાહ ગાઝી આલમગીર!
{{Right|[ઔરંગજેબે તેને ઇશારો કરી અટકાવ્યો.]}}
[બુરખો ઓઢીને જહાનઆરા પ્રવેશ કરે છે.]
{{Ps
જહાનઆરા : જૂઠી વાત! ભારતનો સમ્રાટ ઔરંગજેબ ન હોય. ભારતનો સમ્રાટ તો શહેનશાહ શાહજહાં.
|જશવંતસિંહ :  
મીર જુમલા : કોણ છે એ ઑરત?
|ઠીક જોડી મળી છે. એક તરફ મીર જુમલા ને બીજી તરફ શાયસ્તખાં — એક વજીર ને બીજો સેનાપતિ : બન્ને નિમકહરામ! જેવા સ્વામી તેવા જ સેવકો.
}}
{{Ps
|શાયસ્તખાં :  
|જહાંપનાહ, આ કાફરની શું આટલી બધી હિંમત કે ભારતના શહેનશાહની સામે–
}}
{{Ps
|જશવંતસિંહ :  
|કોણ ભારતનો શહેનશાહ?
}}
{{Ps
|શાયસ્તખાં :  
|ભારતનો શહેનશાહ પાદશાહ ગાઝી આલમગીર!
}}
{{Right|[બુરખો ઓઢીને જહાનઆરા પ્રવેશ કરે છે.]}}
{{Ps
|જહાનઆરા :  
|જૂઠી વાત! ભારતનો સમ્રાટ ઔરંગજેબ ન હોય. ભારતનો સમ્રાટ તો શહેનશાહ શાહજહાં.
}}
{{Ps
|મીર જુમલા :  
|કોણ છે એ ઑરત?
}}
{{Ps
જહાનઆરા : કોણ છે એ ઑરત! એ તો સમ્રાટ શાહજહાંની કુમારી જહાનઆરા છે. [મોં પરથી બુરખો કાઢી નાંખી] કેમ, ઔરંગજેબ! એકાએક તારો ચહેરો ઊતરી કેમ ગયો?
જહાનઆરા : કોણ છે એ ઑરત! એ તો સમ્રાટ શાહજહાંની કુમારી જહાનઆરા છે. [મોં પરથી બુરખો કાઢી નાંખી] કેમ, ઔરંગજેબ! એકાએક તારો ચહેરો ઊતરી કેમ ગયો?
ઔરંગજેબ : બહેન! તમે અહીંયાં શા માટે?
ઔરંગજેબ : બહેન! તમે અહીંયાં શા માટે?
26,604

edits