શાહજહાં/સાતમો પ્રવેશ3: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 250: Line 250:
}}
}}
{{Ps
{{Ps
સિપાર : બાબા! તમને છોડીને હું નથી જવાનો.
|સિપાર :
દારા : સિપાર! તેં તો આજ સુધી કદી પણ મારું કહેવું ઉથાપ્યું નથી — કદી પણ નહિ ને [આંખો લૂછે છે.] જા, બેટા! મારી છેલ્લી આજ્ઞા — બાબાની આજીજી કબૂલ રાખ. જા!
|બાબા! તમને છોડીને હું નથી જવાનો.
[સિપાર નીચે મોંએ ચાલ્યો જવા તૈયાર થાય છે.]
}}
દારા : સિપાર!
{{Ps
[સિપાર પાછો ફરે છે.]
|દારા :
દારા : એક વાર છાતીએ ચાંપી લઉં. [હૈયે ચાંપે છે] ઓહ! — હવે જા, બેટા!
|સિપાર! તેં તો આજ સુધી કદી પણ મારું કહેવું ઉથાપ્યું નથી — કદી પણ નહિ ને [આંખો લૂછે છે.] જા, બેટા! મારી છેલ્લી આજ્ઞા — બાબાની આજીજી કબૂલ રાખ. જા!
[સિપાર મંત્રમુગ્ધ જેવો નીચે મોંએ એક જલ્લાદની સાથે બીજા ઓરડામાં ચાલ્યો જાય છે.]
}}
દારા : [ઊંચે નિહાળી છાતી પર હાથ રાખી] ઈશ્વર! પૂર્વ જન્મે એવું કયું ઘોર પાપ કર્યું, તું મેં! ઓહ, જવા દો, પતી ગયું. નાજીર, તારું કામ કર, ભાઈ!
{{Right|[સિપાર નીચે મોંએ ચાલ્યો જવા તૈયાર થાય છે.]}}
જીહન : બાજુના ઓરડામાં લઈ જઈને પતાવી લાવો. આંહીં કરવાની જરૂર નથી.
{{Ps
[બન્ને જલ્લાદ દારાને લઈને ચાલ્યા જાય છે.]
|દારા :
જીહન : મારા જીવનદાતાની હત્યા નજરોનજર ક્યાં જોવી? એ — કુહાડીનો ધડાકો : એ — મૉતની ચિચિયારી.
|સિપાર!
[નેપથ્યમાં ઓ! ઓ! ઓ!]
}}
જીહન : બસ, બધું ખતમ!
{{Right|[સિપાર પાછો ફરે છે.]}}
સિપાર : [બીજા ઓરડામાં] બાબા! બાબા!
{{Ps
[જલ્લાદો દારાનું માથું લઈને દાખલ થાય છે.]
|દારા :
જીહન : લાવો, માથું મને આપો. હું જ શહેનશાહની પાસે લઈ જઈશ.
|એક વાર છાતીએ ચાંપી લઉં. [હૈયે ચાંપે છે] ઓહ! — હવે જા, બેટા!
[બરાબર એ જ વખતે સિપાર દરવાજો તોડી ‘બાબા! બાબા!’ એવી ચીસો પાડતો દાખલ થાય છે અને પોતાના પિતાનું મસ્તક જોઈને મૂર્છા પામે છે.]
}}
{{Right|[સિપાર મંત્રમુગ્ધ જેવો નીચે મોંએ એક જલ્લાદની સાથે બીજા ઓરડામાં ચાલ્યો જાય છે.]}}
{{Ps
|દારા :
|[ઊંચે નિહાળી છાતી પર હાથ રાખી] ઈશ્વર! પૂર્વ જન્મે એવું કયું ઘોર પાપ કર્યું, તું મેં! ઓહ, જવા દો, પતી ગયું. નાજીર, તારું કામ કર, ભાઈ!
}}
{{Ps
|જીહન :
|બાજુના ઓરડામાં લઈ જઈને પતાવી લાવો. આંહીં કરવાની જરૂર નથી.
}}
{{Right|[બન્ને જલ્લાદ દારાને લઈને ચાલ્યા જાય છે.]}}
{{Ps
|જીહન :
|મારા જીવનદાતાની હત્યા નજરોનજર ક્યાં જોવી? એ — કુહાડીનો ધડાકો : એ — મૉતની ચિચિયારી.
}}
{{Right|[નેપથ્યમાં ઓ! ઓ! ઓ!]}}
{{Ps
|જીહન :
|બસ, બધું ખતમ!
}}
{{Ps
|સિપાર :
|[બીજા ઓરડામાં] બાબા! બાબા!
}}
{{Right|[જલ્લાદો દારાનું માથું લઈને દાખલ થાય છે.]}}
{{Ps
|જીહન :
|લાવો, માથું મને આપો. હું જ શહેનશાહની પાસે લઈ જઈશ.
}}
{{Right|[બરાબર એ જ વખતે સિપાર દરવાજો તોડી ‘બાબા! બાબા!’ એવી ચીસો પાડતો દાખલ થાય છે અને પોતાના પિતાનું મસ્તક જોઈને મૂર્છા પામે છે.]
}}
26,604

edits

Navigation menu