26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>[પહેલી આવૃત્તિ]</center> અનુવાદોના અતિરેકથી તો હવે ગુર્જર સાહિત્ય પીડાતું હોવાનો કચવાટ ઊઠ્યો છે. એટલે આ અનુવાદનો નવો બોજો નાખવા જતાં ક્ષમા માગવી જ ઘટે છે. પરંતુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
બીજું પ્રયોજન વધુ સબળ છે. આપણી રંગભૂમિનું શુદ્ધીકરણ વ્યવસાયી નાટક-કંપનીઓ દ્વારા, તો કોઈ સમર્થ નાટ્યકારને હાથે જ સંભવી શકે. પરંતુ આજે કૉલેજોમાં, શાળાઓમાં, રસિકોનાં મંડળોમાં અને વિવિધ ઉત્સવોમાં શિષ્ટ સમુદાય સમક્ષ સંસ્કારી તરુણો જે નાટ્યપ્રયોગો ભજવી રહ્યા છે, તે દ્વારા નાટ્ય-કલાનું ઉજ્જ્વલ ભાવિ ચાલ્યું આવે છે. છતાં એ સહુને સંતોષે તેવી સામગ્રીનું આપણા સાહિત્યમાં મોટું દારિદ્ર્ય વર્તે છે. કંઈક વસ્તુઓ જીર્ણ થઈ ગયેલી છે, અને દૃશ્ય-નાટકો લખવાની બક્ષિસ ગુજરાતને વરી નથી. દ્વિજેન્દ્રની કૃતિઓમાં એ ગુણ સભર ભર્યો છે. | બીજું પ્રયોજન વધુ સબળ છે. આપણી રંગભૂમિનું શુદ્ધીકરણ વ્યવસાયી નાટક-કંપનીઓ દ્વારા, તો કોઈ સમર્થ નાટ્યકારને હાથે જ સંભવી શકે. પરંતુ આજે કૉલેજોમાં, શાળાઓમાં, રસિકોનાં મંડળોમાં અને વિવિધ ઉત્સવોમાં શિષ્ટ સમુદાય સમક્ષ સંસ્કારી તરુણો જે નાટ્યપ્રયોગો ભજવી રહ્યા છે, તે દ્વારા નાટ્ય-કલાનું ઉજ્જ્વલ ભાવિ ચાલ્યું આવે છે. છતાં એ સહુને સંતોષે તેવી સામગ્રીનું આપણા સાહિત્યમાં મોટું દારિદ્ર્ય વર્તે છે. કંઈક વસ્તુઓ જીર્ણ થઈ ગયેલી છે, અને દૃશ્ય-નાટકો લખવાની બક્ષિસ ગુજરાતને વરી નથી. દ્વિજેન્દ્રની કૃતિઓમાં એ ગુણ સભર ભર્યો છે. | ||
‘રાણો પ્રતાપ’ના એ દિશામાં થયેલા પ્રચુર ઉપયોગે દ્વિજેન્દ્રની કૃતિઓની માગણી ઉત્પન્ન કરી છે. અને એ માગણીઓમાંથી જ આ અનુવાદ જન્મે છે. | ‘રાણો પ્રતાપ’ના એ દિશામાં થયેલા પ્રચુર ઉપયોગે દ્વિજેન્દ્રની કૃતિઓની માગણી ઉત્પન્ન કરી છે. અને એ માગણીઓમાંથી જ આ અનુવાદ જન્મે છે. | ||
રાણપુર : 18-1-’38 [ઇ.સ. 1926] | રાણપુર : 18-1-’38 [ઇ.સ. 1926] |
edits