18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચારણે બચાવ્યા|}} {{Poem2Open}} મેઘલી અંધારી રાતે, બેય બહારવટિયા સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઊભા છે. મે’ની ઝડીઓ વરસે છે, તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાના ટેકા લીધા છે અન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
મેઘલી અંધારી રાતે, બેય બહારવટિયા સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઊભા છે. મે’ની ઝડીઓ વરસે છે, તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાના ટેકા લીધા છે અને ઘણા ઘણા દિવસના થાક-ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી -બે-ઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાનો ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળબચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયામમતા ભરી કોથળીઓ ખાલી કરે છે. | મેઘલી અંધારી રાતે, બેય બહારવટિયા સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઊભા છે. મે’ની ઝડીઓ વરસે છે, તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાના ટેકા લીધા છે અને ઘણા ઘણા દિવસના થાક-ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી -બે-ઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાનો ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળબચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયામમતા ભરી કોથળીઓ ખાલી કરે છે. | ||
ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો લલકાર સાંભળ્યો : | ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો લલકાર સાંભળ્યો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પડ ધ્રૂજે પૃથમી તણું, કડકે નોબત કોય, | પડ ધ્રૂજે પૃથમી તણું, કડકે નોબત કોય, | ||
જેસા, સમું ન જોય, કાન કાં ફૂટ્યા કવટાઉત! | જેસા, સમું ન જોય, કાન કાં ફૂટ્યા કવટાઉત! | ||
[ઓ જસા! આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નોબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો? તારા કાન કાં ફૂટી ગયા?] | '''[ઓ જસા! આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નોબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો? તારા કાન કાં ફૂટી ગયા?]''' | ||
જેસા, સામું જોય, ગડહડી નોબત ગુંજે, | જેસા, સામું જોય, ગડહડી નોબત ગુંજે, | ||
(પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત! | (પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત! | ||
Line 15: | Line 17: | ||
નીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં! | નીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં! | ||
જેસા હજી ન જાણ, કાન કાં ફૂટા કવટાઉત! | જેસા હજી ન જાણ, કાન કાં ફૂટા કવટાઉત! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ? તારા કાન કાં ફૂટી ગયા?] | [ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ? તારા કાન કાં ફૂટી ગયા?] | ||
આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા. | આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા. | ||
Line 20: | Line 24: | ||
વરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા, નદીનાળાં ટપીને બહારવટિયા નાસી છૂટ્યા. | વરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા, નદીનાળાં ટપીને બહારવટિયા નાસી છૂટ્યા. | ||
કાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટિયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયો. ફોજમાંથી એક માણસે અવાજ દઈને બહારવટિયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યું : “તેં ચેતવ્યા?” | કાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટિયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયો. ફોજમાંથી એક માણસે અવાજ દઈને બહારવટિયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યું : “તેં ચેતવ્યા?” | ||
“હા, પાદશાહ સલામત! ચેતવ્યા, ને હું તારો ચારણ છું. તુંને આજ ખોટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતવ્યા, બાપ!” | “હા, પાદશાહ સલામત! ચેતવ્યા, ને હું તારો ચારણ<ref>કોઈ કહે છે કે એ ચારણનું નામ ભવાન સાઉ. કોઈ કહે છે કે સાંજણ ભંગડો.</ref> છું. તુંને આજ ખોટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતવ્યા, બાપ!” | ||
“ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.” | “ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.” | ||
“એ પાદશાહ!” હસીને ચારણે હાકલ દીધી : | “એ પાદશાહ!” હસીને ચારણે હાકલ દીધી : |
edits