18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ? તારા કાન કાં ફૂટી ગયા?] | '''[ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ? તારા કાન કાં ફૂટી ગયા?]''' | ||
આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા. | આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા. | ||
“ભાઈ વેજા! કોક આપણને ચેતાવે છે. કોક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલકોઠે.” | “ભાઈ વેજા! કોક આપણને ચેતાવે છે. કોક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલકોઠે.” | ||
Line 27: | Line 27: | ||
“ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.” | “ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.” | ||
“એ પાદશાહ!” હસીને ચારણે હાકલ દીધી : | “એ પાદશાહ!” હસીને ચારણે હાકલ દીધી : | ||
અયો ન ઉંડળમાંય, સરવૈયો સરતાનની, | :::અયો ન ઉંડળમાંય, સરવૈયો સરતાનની, | ||
જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો. | :::જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો. | ||
[સરવૈયો બહારવટિયો સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પોતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય!] | '''[સરવૈયો બહારવટિયો સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પોતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય!]''' | ||
“ઐસા!” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટિયાને ગીરને ગાળે ગાળે ગોતો.” | “ઐસા!” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટિયાને ગીરને ગાળે ગાળે ગોતો.” | ||
હુકમ થતાં ફોજ ગીરમાં ઊતરી. | હુકમ થતાં ફોજ ગીરમાં ઊતરી. | ||
દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં, | દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં, | ||
(ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત. | (ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત. | ||
[પઠાણોનાં દળ બહારવટિયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝાટકાની ઝીંક ઝીલી શકી નહિ.] | '''[પઠાણોનાં દળ બહારવટિયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝાટકાની ઝીંક ઝીલી શકી નહિ.]''' | ||
માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ-પાંચ પઠાણોને પછાડી પછાડી ભૂખ્યા, તરસ્યા ને ભીંજાયેલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થતાં આખરે રાવલકાંઠો આંબી ગયા. | માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ-પાંચ પઠાણોને પછાડી પછાડી ભૂખ્યા, તરસ્યા ને ભીંજાયેલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થતાં આખરે રાવલકાંઠો આંબી ગયા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits