સોરઠી બહારવટિયા ભાગ-2/કાદરબક્ષ બહારવટે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાદરબક્ષ બહારવટે|}} {{Poem2Open}} ઇણાજ રોળાઈ ગયું. મરવાના હતા તે, માર્યા ગયા. જીવતા હતા તે, જખ્મી તેમ જ બિનજખ્મી, તમામ કેદમાં પુરાયા, પણ કાદરબક્ષ, અબાબકર, અલાદાદ, દીનમહમદ અને ગુલમહમદ તો...")
 
No edit summary
 
Line 63: Line 63:
“અરર! આ દરબારનું ગામ? ભૂલ થઈ,” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો.
“અરર! આ દરબારનું ગામ? ભૂલ થઈ,” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો.
ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બોલ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન-બહાદુર અલવીના ભાઈની ગિસ્ત પર તાશીરો કરી તેને ભગાડી. ગામલોકોનાં નાકકાન કાપ્યાં.  
ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બોલ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન-બહાદુર અલવીના ભાઈની ગિસ્ત પર તાશીરો કરી તેને ભગાડી. ગામલોકોનાં નાકકાન કાપ્યાં.  
ઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યાડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી! પોતાની ફતેહમાં મદછક બની, અને કિન્નો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં નાક-કાન કાપવાં શરૂ કર્યા ; એટલાં બધાં કાપ્યાં કે એના દુહા જોડાણા :
ઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યાડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી! પોતાની ફતેહમાં મદછક બની, અને કિન્નો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં નાક-કાન કાપવાં શરૂ કર્યા ;<ref>કાદુએ કરેલી નાકકાનની આ કાપાકાપીને અંગે જ જૂનાગઢના સ્વ. દાક્તર ત્રિભોવનદાસે કપાળની ચામડી ઉતારી નવાં નાક સાંધવાની કરામત શોધી હતી.</ref> એટલાં બધાં કાપ્યાં કે એના દુહા જોડાણા :
કરમરનો કાંટો કરી, હેતે માંડેલ હાટ,  
:::કરમરનો કાંટો કરી, હેતે માંડેલ હાટ,  
એક પૈસાનાં આઠ, કાદુએ નાક જ કર્યાં.
:::એક પૈસાનાં આઠ, કાદુએ નાક જ કર્યાં.
પોતે પોતાના હાથે તો એટલો હેવાન બની શક્યો નહીં, પણ એના ખૂની અને રાક્ષસી ભાણેજ અલાદાદને હાથે આ અત્યાચાર થવા દીધો.
પોતે પોતાના હાથે તો એટલો હેવાન બની શક્યો નહીં, પણ એના ખૂની અને રાક્ષસી ભાણેજ અલાદાદને હાથે આ અત્યાચાર થવા દીધો.
<center>*</center>
<center>*</center>
Line 71: Line 71:
ત્યાં એણે ભડાકો સાંભળ્યો. નમાજ સંકેલીને જ્યાં જાય ત્યાં તો સાસણ ગામનો દફતરી લુવાણો પુરુષોત્તમ, કે જેને બાન પકડેલો તેને ઠાર કરેલો દીઠો. સાત દિવસથી પુરુષોત્તમ સાથે જ હતો. એને કાદુએ કવેણ પણ કહ્યું નહોતું. આજ એને ઢળેલો દેખીને કાદુની આંખમાંથી દડ દડ પાણી છૂટી ગયાં! પૂછ્યું, “આ કોણ શયતાને કર્યું?”

અલાદાદને ચહેરે મશ વળી ગઈ. “અલાદાદ, તેં આ કર્યું? બાનને માર્યો?” એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો, માથું ફોડ્યું અને કહ્યું કે “ચાલ્યો જા! તું ને તારા બે સીદીઓ પણ.”
અલાદાદને ચહેરે મશ વળી ગઈ. “અલાદાદ, તેં આ કર્યું? બાનને માર્યો?” એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો, માથું ફોડ્યું અને કહ્યું કે “ચાલ્યો જા! તું ને તારા બે સીદીઓ પણ.”
સાત દિવસ સુધી ત્રણેય સોબતીઓને જુદા રાખેલા. પછી તેઓ ઘણું રગરગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા.  
સાત દિવસ સુધી ત્રણેય સોબતીઓને જુદા રાખેલા. પછી તેઓ ઘણું રગરગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા.<ref>એક જાણકાર આ વાત બીજી રીતે બની હોવાનું કહે છે :
પુરુષોત્તમ દફતરી નહીં, પણ જંગલ વહીવટદાર હેમાભાઈ અમીચંદ મોરૂકાથી સાસણ જતા હતા તેવામાં માર્ગે એને બહારવટિયાએ રોક્યા; પછી પૂછપરછ કરીને અલાદાદે એને ચાલ્યા જવા દીધા. હેમાભાઈ થોડેક ગયા હશે ત્યાં તો જાંબૂરના સીદી બાવન બોથાએ, કે જે બહારવટિયાઓ માટે ભાતું લઈને આવેલ, અલાદાદને કહ્યું કે “તમે તો એને જાવા દીધો. પણ એ તો અમારો વહીવટદાર છે. એ અમને લીલી તાપણીમાં બાળશે.” આ પરથી અલાદાદે પાછળથી બંદૂક મારી હેમાભાઈને ઠાર કર્યાર્યા. આ જાણ થતાં કાદુએ અલાદાદને ફિટકારી કાઢી મૂકેલો. કાદુ એમ કહેતો કે આવી અકારણ હિંસા તેમની નેકીને ખાઈ ગઈ.</ref>
કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવતો.
કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવતો.
<center>*</center>
<center>*</center>
18,450

edits

Navigation menu