18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મશાનમાં|}} {{Poem2Open}} લોળાગળ લાંકાળ, ગૃંજછ તું મોદળને ગઢે, (ત્યાં તો) સિંગળદીપ સોંઢાળ, કંપવા લાગે કવટાઉત! [હે પાતળી કમરવાળા, માંસના લોચા ગળનારા સાવજ! કવાટજીના પુત્ર જેસાજી! તું જ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|સ્મશાનમાં|}} | {{Heading|સ્મશાનમાં|}} | ||
<poem> | |||
લોળાગળ લાંકાળ, ગૃંજછ તું મોદળને ગઢે, | લોળાગળ લાંકાળ, ગૃંજછ તું મોદળને ગઢે, | ||
(ત્યાં તો) સિંગળદીપ સોંઢાળ, કંપવા લાગે કવટાઉત! | (ત્યાં તો) સિંગળદીપ સોંઢાળ, કંપવા લાગે કવટાઉત! | ||
[હે પાતળી કમરવાળા, માંસના લોચા ગળનારા સાવજ! કવાટજીના પુત્ર જેસાજી! તું જ્યારે જૂનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે, ત્યારે પાદશાહરૂપી સૂંઢાળો ગજરાજ કંપવા લાગે છે.] | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[હે પાતળી કમરવાળા, માંસના લોચા ગળનારા સાવજ! કવાટજીના પુત્ર જેસાજી! તું જ્યારે જૂનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે, ત્યારે પાદશાહરૂપી સૂંઢાળો ગજરાજ કંપવા લાગે છે.]''' | |||
“કોઈ અન્નપાણીનું ક્ષુધાર્થી! કોઈ ભૂખ્યું હોય તો આવી જાજો, ભાઈ! પે’લો ભાગ તમારો.” | “કોઈ અન્નપાણીનું ક્ષુધાર્થી! કોઈ ભૂખ્યું હોય તો આવી જાજો, ભાઈ! પે’લો ભાગ તમારો.” | ||
મધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો અને એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજથી કાંપી ઊઠી. નવરાતના દિવસો ચાલે છે. | મધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો અને એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજથી કાંપી ઊઠી. નવરાતના દિવસો ચાલે છે. |
edits