18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાદ વરત્યો|}} {{Poem2Open}} “બાપુ! ગજબ થઈ ગયો.” જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતિયાળાના ડુંગરમાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા. “શું થયું, આપા?” “મહારાજ વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતિયાળાના ડુંગરમાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા. | જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતિયાળાના ડુંગરમાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા. | ||
“શું થયું, આપા?” | “શું થયું, આપા?” | ||
“મહારાજ વજેસંગના કુંવર દાદભા ગુજરી ગયા.” | “મહારાજ વજેસંગના કુંવર દાદભા<ref>તારીખો મેળવતાં જણાય છે કે આ મૃત્યુપ્રસંગ કુંવર દાદભાનો નહિ પણ એથી નાનેરા કુંવર કેસરીસિંહનો હોવો જોઈએ.</ref> ગુજરી ગયા.” | ||
“અ ર ર ર ર! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો? શું થયું? ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો?” | “અ ર ર ર ર! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો? શું થયું? ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો?” | ||
“ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દી નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઈક કામણ કર્યું. કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.” | “ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દી નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઈક કામણ કર્યું. કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.” |
edits