સોરઠી બહારવટિયા ભાગ-2/કાઠિયાણીનો સંદેશો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાઠિયાણીનો સંદેશો|}} {{Poem2Open}} :::માવતર મદઈપણું કરે, જાય બા’રવટે જે, :::એના છોરુને ચણ્ય દે, (તું) વેંડારછ વજપાળ દે! [હે વજેસંગ ઠાકોર! જેનાં માવતર તારી સાથે શત્રુતા કરીને બહારવટે નીકળ્ય...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|કાઠિયાણીનો સંદેશો|}}
{{Heading|કાઠિયાણીનો સંદેશો|}}

{{Poem2Open}}
<poem>
:::માવતર મદઈપણું કરે, જાય બા’રવટે જે,  
:::માવતર મદઈપણું કરે, જાય બા’રવટે જે,  
:::એના છોરુને ચણ્ય દે, (તું) વેંડારછ વજપાળ દે!

</poem>
{{Poem2Open}}
[હે વજેસંગ ઠાકોર! જેનાં માવતર તારી સાથે શત્રુતા કરીને બહારવટે નીકળ્યા છે, તેનાં જ નાનાં બચ્ચાંને તું પોષણ આપીને તારે ઘેરે પાળી રહ્યો છે.]

જોગીદાસનાં રાણી, બે દીકરા ને એક દીકરી, એમ ચારેય જણાંને ઝાલી લઈ મહારાજે ભાવનગર તેડાવી લીધાં હતાં. રાજરખાવટથી જ એ બંદીવાનોને રાખવામાં આવ્યાં હતાં. દરબારગઢની અંદર જ એ કુટુંબના આવાસ હતા. આજે બહારવટિયાનો આદમી ત્યાં છૂપી રીતે ‘આઈ’ની પાસેથી સમાચાર લઈને ભાણગાળે આવેલ છે. જોગીદાસ પૂછે છે :

18,450

edits

Navigation menu