સોરઠી બહારવટિયા ભાગ-2/પતાવટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પતાવટ|}} {{Poem2Open}} સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે; પચીસ વરસનાં વેર એ બેય શત્રુઓની આંખમાંથી અત્યારે નીતરી ગયાં છે. વજેસંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાન ક...")
 
No edit summary
 
Line 10: Line 10:
ઠાકોર ચમક્યા. “આ શું બોલો છો, આપા? કુંડલા સાટુ તો આ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે?”
ઠાકોર ચમક્યા. “આ શું બોલો છો, આપા? કુંડલા સાટુ તો આ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે?”
“ન ખપે. મહારાજ બોલ્યા એટલે હું માની લઉં છું કે કુંડલા મને પોગ્યું. પણ હવે મારું અંતર કુંડલા માથેથી ઊતરી ગયું છે. મારો બાપ મૂવો તે દી મહારાજે મોટેરો દીકરો બનીને મૂંડાવેલું. એટલે નાવલી-કાંઠો ભલે મોટેરાને જ રિયો. વળી બીજી વાત એમ છે કે કુંડલા વિષે મને વહેમ પડ્યો છે. ચારણનો દુહો છે કે —

{{Poem2Close}}
<poem>
કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય,  
કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય,  
આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉત!
આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉત!
</poem>
{{Poem2Open}}
“આ દુહે મને વહેમમાં નાખ્યો છે. અરથ તો સવળો છે કે ‘હે હાદાના પુત્ર! તારું કુંડલા વખતસિંહજી શી રીતે ભોગવશે? હે આલણકા! એનાથી હેમખેમ કુંડલા નહિ ખવાય!’ પણ એથી ઊલટો અરથ પણ નીકળે છે. માટે કુંડલાને ટીંબે અમે નહિ ચડીએ. કુંડલા તો ભલે મહારાજને રિયું.”

“ત્યારે એક આંબરડી, કબૂલ છે?”
“ત્યારે એક આંબરડી, કબૂલ છે?”
Line 31: Line 35:
જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પિવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા.
જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પિવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા.
બહારવટિયાને શરણાગત નહિ પણ સમોવડિયો કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યો અને બંદીજનોએ બેયને ત્રોવડ (સરખી તાકાતવાળા) તરીકે બિરદાવ્યા :
બહારવટિયાને શરણાગત નહિ પણ સમોવડિયો કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યો અને બંદીજનોએ બેયને ત્રોવડ (સરખી તાકાતવાળા) તરીકે બિરદાવ્યા :
{{Poem2Close}}
<poem>
વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ;  
વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ;  
તણહાદલ અને વખતાતણ, આખડિયા ઓનાડ.
તણહાદલ અને વખતાતણ, આખડિયા ઓનાડ.
[બેમાંથી કોને વત્તો-ઓછો કહું! વજો મહારાજ ઔરંગઝેબ જેવો વીર ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખત સિંહનો તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદુરોએ સામસામાં યુદ્ધ ખેલી જાણ્યાં.]
</poem>
{{Poem2Open}}
'''[બેમાંથી કોને વત્તો-ઓછો કહું! વજો મહારાજ ઔરંગઝેબ જેવો વીર ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખત સિંહનો તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદુરોએ સામસામાં યુદ્ધ ખેલી જાણ્યાં.]'''
એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી ‘વાહ કવિરાજ!’ કહી મલકાય છે. જોગીદાસની સમોવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે, ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે :
એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી ‘વાહ કવિરાજ!’ કહી મલકાય છે. જોગીદાસની સમોવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે, ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે :
{{Poem2Close}}
<poem>
તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે,  
તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે,  
(તે દિ) બીબડિયું બંગલે, (તુંને) જોવે જોગીદાસિયા!
(તે દિ) બીબડિયું બંગલે, (તુંને) જોવે જોગીદાસિયા!
[હે જોગીદાસ! તું જે દિવસે જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસે તને બીબીઓ મોટા બંગલાની બારીઓના ચકમાં નયનો ભરી ભરી નીરખતી હતી.]
</poem>
{{Poem2Open}}
'''[હે જોગીદાસ! તું જે દિવસે જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસે તને બીબીઓ મોટા બંગલાની બારીઓના ચકમાં નયનો ભરી ભરી નીરખતી હતી.]'''
“સાંભળો, આપાભાઈ! તમારાં શૌર્ય અને સ્વરૂપ કેવાં!” એમ કહીને સાગરપેટો ઠાકોર બહારવટિયાને હસે છે. પણ બહારવટિયાના કાન જાણે ફૂટી ગયા છે. માથું નમાવીને એ તો કચેરીમાંયે બેરખો જ ફેરવે છે. એટલું જ બોલે છે કે “સાચું, બાપા! ચારણો છે, તે ફાવે તેમ બિરદાવે.”

પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટિયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલાવા લાગ્યા :
પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટિયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલાવા લાગ્યા :
{{Poem2Close}}
<poem>
દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ!  
દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ!  
ખળભળતી ખુમાણ, જમીં જોગીદાસિયા!
ખળભળતી ખુમાણ, જમીં જોગીદાસિયા!
[હે પરજોના રાજા! કાઠીઓની પૃથ્વી ખળીભળીને નીચે પટકાઈ જવાની હતી, તેને દાન તથા શૌર્યનો ટેકો દઈને તું જ રાખતલ બન્યો.]
</poem>
'''[હે પરજોના રાજા! કાઠીઓની પૃથ્વી ખળીભળીને નીચે પટકાઈ જવાની હતી, તેને દાન તથા શૌર્યનો ટેકો દઈને તું જ રાખતલ બન્યો.]'''
<poem>
જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી,  
જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી,  
ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત.
ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત.
[જોટાદાર કમાડ જેવો જોગીદાસ! મીતિયાળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાય ન થડક્યો!]
</poem>
'''[જોટાદાર કમાડ જેવો જોગીદાસ! મીતિયાળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાય ન થડક્યો!]'''
<poem>
કરડ્યો કાંઉ થિયે, પરડોતરાં પ્રજરાણ!  
કરડ્યો કાંઉ થિયે, પરડોતરાં પ્રજરાણ!  
ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસિયા!
ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસિયા!
[બીજાં નાનાં સાપોલિયાં ડસે તેનાથી શું થવાનું હતું? પણ ભાવેણાના નાથને તારા જેવો મોટો ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.]
</poem>
'''[બીજાં નાનાં સાપોલિયાં ડસે તેનાથી શું થવાનું હતું? પણ ભાવેણાના નાથને તારા જેવો મોટો ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.]'''
<poem>
જોગા! જલમ ન થાત, ઘણમૂલા હાદલ ધરે,  
જોગા! જલમ ન થાત, ઘણમૂલા હાદલ ધરે,  
(તો તો) કાઠી કીં કે’વાત, સામી વડ્ય સૂબા તણી.
(તો તો) કાઠી કીં કે’વાત, સામી વડ્ય સૂબા તણી.
[હે જોગીદાસ! મહામૂલા હાદા ખુમાણને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડિયો ક્યાંથી લખાયો હોત?]
</poem>
'''[હે જોગીદાસ! મહામૂલા હાદા ખુમાણને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડિયો ક્યાંથી લખાયો હોત?]'''
અને ચારણોએ છેલ્લી શગ ચડાવી :
અને ચારણોએ છેલ્લી શગ ચડાવી :
<poem>
ધ્રુવ ચળે, મેરુ ડગે, મહદધ મેલે માણ,  
ધ્રુવ ચળે, મેરુ ડગે, મહદધ મેલે માણ,  
(પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ!
(પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ!
[ધ્રુવ તારો ચલાયમાન થાય, મેરુનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે તોપણ જોગો ખુમાણ પોતાની ક્ષત્રીવટ કેમ જાતી કરે?]
</poem>
'''[ધ્રુવ તારો ચલાયમાન થાય, મેરુનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે તોપણ જોગો ખુમાણ પોતાની ક્ષત્રીવટ કેમ જાતી કરે?]'''
{{Poem2Open}}
બહારવટિયાની બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાતા જ નથી. ચારણોને સામા હોંકારા પણ પોતે જ આપી રહેલ છે. શબ્દે શબ્દે પોતે બહારવટિયાની સામે મીટ માંડી રહે છે. જોગીદાસ એની નજરમાં જાણે સમાતો નથી. બહારવટિયાના ગુણવિસ્તારની સરખામણીમાં ગોહિલનો રાજવિસ્તાર નાનકડો લાગ્યો.

જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે, ત્યારે બહારવટિયાના સૂના અંતરમાંથી તો આ બધી બિરદાવળ, પોયણને પાંદડેથી પાણી દડે તેમ દડી પડી. એના મુખડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ. એ તો સૂરજના જાપમાં તલ્લીન છે. ને એને તો પોતાનાં પાતક સાંભરે છે. પોતાના મનવાને મારી મારીને એ પ્રાયશ્ચિત કરે છે.

18,450

edits

Navigation menu