સોરઠી બહારવટિયા ભાગ-2/જેલ તોડી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જેલ તોડી|}} {{Poem2Open}} વગડામાં એક ઘોડેસવાર ચાલ્યો જાય છે. ટારડું ઘોડું ગણી ગણીને ડગલાં માંડે છે, બેસુમાર બગાં કરડી રહી છે, એટલે ઘોડાના પૂંછડાને તો જંપ જ નથી : શરીરની બન્ને બાજુ મોઢું...")
 
No edit summary
 
Line 6: Line 6:
એક અલમસ્ત આદમી ઉઘાડે શરીરે ખેતરમાં ઘાસ વાઢતો હતો, એણે આ શબ્દો સાંભળીને પૂછ્યું, “એ બારોટજી, ક્યાં ઝટ પોગવું છે?”
એક અલમસ્ત આદમી ઉઘાડે શરીરે ખેતરમાં ઘાસ વાઢતો હતો, એણે આ શબ્દો સાંભળીને પૂછ્યું, “એ બારોટજી, ક્યાં ઝટ પોગવું છે?”
“પોગવું છે, ભાઈ, પોગવું તો છે દુલા રાજાની પાસે. ઝટ જઈને દુવા કે’વા છે! અહાહા મૂળવો, કરાફતનો વાઘેર મૂળવો!
“પોગવું છે, ભાઈ, પોગવું તો છે દુલા રાજાની પાસે. ઝટ જઈને દુવા કે’વા છે! અહાહા મૂળવો, કરાફતનો વાઘેર મૂળવો!
{{Poem2Close}}
<poem>
કેસરિયા વાઘા કરી, કાંકણ બાંધ્યું કોય,  
કેસરિયા વાઘા કરી, કાંકણ બાંધ્યું કોય,  
જગત ઊભી જોય, માણેક પરણે મૂળવો.
જગત ઊભી જોય, માણેક પરણે મૂળવો.
Line 11: Line 13:
તું ટોડા ગોપાળતણ, જો મેલીને જાત,  
તું ટોડા ગોપાળતણ, જો મેલીને જાત,  
(તો તો) સવખંડ ચેરો થાત, માણેક તાહળો, મૂળવા!
(તો તો) સવખંડ ચેરો થાત, માણેક તાહળો, મૂળવા!
</poem>
{{Poem2Open}}
બારોટે દુહા લલકાર્યા ત્યાં વગડો આખો જાણે સજીવન થઈ ગયો. મજૂર, મૂલી, ખેડૂતો, પશુઓ, સહુ ઊંચાં માથાં કરી સાંભળી રહ્યાં. તેમ તો બારોટની ગળી ગયેલ ભુજાઓમાં બેવડું જોર આવ્યું. હાથ લાંબા કરીને લલકારવા લાગ્યો :

મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા,  
મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા,  
હત જો ત્રીજો હાથ, (તો) નર અંગરેજ આગળ નમત!
હત જો ત્રીજો હાથ, (તો) નર અંગરેજ આગળ નમત!
</poem>
{{Poem2Open}}
“રંગ મૂળવા, રંગ! બેય હાથ તો રોકાઈ ગયા, એક હાથ મૂછને તાલ દે છે, ને બીજો હાથ તરવારની મૂઠ ઉપર જાય છે. ત્રીજો હાથ કાઢે ક્યાંથી! અમરેલીવાળા ભૂરિયાઓએ ઘણુંય કહ્યું કે મૂળુ માણેક, સલામ કર. પણ ત્રીજા હાથ વગર સલામ શેની કરે?”

“અરે પણ બારોટ! ફટકી કાં ગયું? મૂળુ માણેક તો વડોદરે રેવાકાંઠાની જેલમાં સડે છે. ખોટાં ખોટાં બોકાસાં કાં પાડો? ગળું દુખવા આવશે.”
“અરે પણ બારોટ! ફટકી કાં ગયું? મૂળુ માણેક તો વડોદરે રેવાકાંઠાની જેલમાં સડે છે. ખોટાં ખોટાં બોકાસાં કાં પાડો? ગળું દુખવા આવશે.”
Line 25: Line 33:
“તે શું મૂરુભા નીકળી આવ્યા છે?”
“તે શું મૂરુભા નીકળી આવ્યા છે?”
“હા, હા, ને વાઘેરુંને કરે છે ભેળા. મોટી ફોજ બાંધીને ફરી બા’રવટું માંડે છે. જાઉં છું મોજ લેવા. આ જ છે માધવપરના વાવડ. આજ તો ખોબે ખોબે કોરિયું ને સોનામો’રું વેંચશે મારો વા’લીડો!”
“હા, હા, ને વાઘેરુંને કરે છે ભેળા. મોટી ફોજ બાંધીને ફરી બા’રવટું માંડે છે. જાઉં છું મોજ લેવા. આ જ છે માધવપરના વાવડ. આજ તો ખોબે ખોબે કોરિયું ને સોનામો’રું વેંચશે મારો વા’લીડો!”
{{Poem2Close}}
<poem>
દળ આવ્યાં દખણી તણાં, ભાલાળા ભોપાળ,  
દળ આવ્યાં દખણી તણાં, ભાલાળા ભોપાળ,  
સામા પાગ શીંગાળ, માણેક ભરતો મૂળવો.
સામા પાગ શીંગાળ, માણેક ભરતો મૂળવો.
[દક્ષિણીઓનાં ભાલાવાળાં સૈન્ય આવ્યાં, પણ સિંહ સમાન મૂળુ માણેક તો એની સામે પગલાં ભરીને ચાલ્યો.]
</poem>
{{Poem2Open}}
'''[દક્ષિણીઓનાં ભાલાવાળાં સૈન્ય આવ્યાં, પણ સિંહ સમાન મૂળુ માણેક તો એની સામે પગલાં ભરીને ચાલ્યો.]'''
અને એ મલકનાં માનવી!
અને એ મલકનાં માનવી!
મૂળવે અંગરેજ મારિયા, (એના) કાગળ જાય ક્રાંચી,  
મૂળવે અંગરેજ મારિયા, (એના) કાગળ જાય ક્રાંચી,  
અંતરમાં મઢમ ઊચરે, સૈરું વાત સાચી!
અંતરમાં મઢમ ઊચરે, સૈરું વાત સાચી!
[મૂળુ માણેકે અંગ્રેજોને માર્યા. તેના કાગળો કરાંચી પહોંચ્યા. હૃદયમાં ફાળ પામતી મડમો પોતાની સહિયરોને પૂછવા લાગી કે “હેં બે’ન, મારા ધણીને મૂળુએ માર્યા એ સાચી વાત?”]
'''[મૂળુ માણેકે અંગ્રેજોને માર્યા. તેના કાગળો કરાંચી પહોંચ્યા. હૃદયમાં ફાળ પામતી મડમો પોતાની સહિયરોને પૂછવા લાગી કે “હેં બે’ન, મારા ધણીને મૂળુએ માર્યા એ સાચી વાત?”]'''
એવા એવા દુહા લલકારતો ને પોતાના બુલંદ અવાજથી વગડા ગજાવતો બારોટ ટારડી ઘોડીને સપરટાં મારતો મારતો ચાલી નીકળ્યો.
એવા એવા દુહા લલકારતો ને પોતાના બુલંદ અવાજથી વગડા ગજાવતો બારોટ ટારડી ઘોડીને સપરટાં મારતો મારતો ચાલી નીકળ્યો.
સાંતીડાં થોભાવીને વાઘેરો વિચાર કરવા માંડ્યા. એકે કહ્યું : “માળે બારોટે દુહા સારા બનાવ્યા!”
સાંતીડાં થોભાવીને વાઘેરો વિચાર કરવા માંડ્યા. એકે કહ્યું : “માળે બારોટે દુહા સારા બનાવ્યા!”
18,450

edits

Navigation menu